Page 25 - NIS Gujarati 16-31 Aug 2022
P. 25

કવર સ્ાેરી  નવાં રાષ્ટ્પતત




                                                            શશક્કો પણ ન આ્વિા િોય ત્ારે વ્વદ્ાથથીઓ િો સ્વાભભ્વક
                                                            રીિે ન જ આ્વે. પણ દ્રૌપદી નદીમાં િરીને શાળામાં આવયા.
                                                            એ સમયે શશક્કે કહું િતું, એક દદ્વસ દ્રૌપદી પણ શશક્ક
                                                            બનશે.
                       ો
              માર્રી સામ ભારતના રાષ્ટપતતપદનાો                 દ્રૌપદીના બાળપણ કે શાળાના દદ્વસોની ્વાિ છે. 1970ના
              મહાન વારસાો છો. દિના પ્રથમ રાષ્ટપતત           દાયકાની ્વાિ છે. એ સમયે મયૂરભંજમાં સાક્રિા દર માત્ર
                               ો
                ો
              િાકર રાજન્દ્રપ્રસાદથ્રી માંિ્રીનો રામનાથ      12.22  ્ટકા  િિો  અને  ત્ાં  કોઇ  મેહ્ટ્રક  પાસ  ન  િતું.  પણ
                        ો
                              ો
                      ્ય
                 ો
                   ં
              કાતવદ સધ્રી, ઓનક તવભૂતતઓાોઓો ઓા               દ્રૌપદીને ભણ્વામાં ખૂબ રસ િિો. એ સમયે રાજેન્દ્ નારાયણ
                                              ્ય
                    ો
              હાોદ્ાન િાોભાવાો છો. બંધારણનો ઓનરુપ           સસિદે્વ રાજ્ના મુખ્યમંત્રી િિા, જેમના મંત્રીમંડળમાં શિેરી
                ં
              હ્ય સંપૂણ્ચ શનષ્ાથ્રી માર્રી ફરજોનં પાલન      વ્વકાસ  મંત્રી  કાર્િક  ચંદ્  માંઝી  િિા,  જેઓ  ઉપરબેડાના
                                          ્ય
                            ો
              કર્રીિ. મારા માટ ભારતનાં લાોકિાહ્રી-          રિે્વાસી  િિા.  એક  દદ્વસ  િેમની  જાિેર  સુના્વણી  િિી
              સાંસ્ૃતતક ઓાદિ્ચ ઓનો તમામ દિવાસ્રી            અને  એ  બે્ઠકમાં  દ્રૌપદી  િેમના  ખેડૂિ  વપિા  બબરંચી  ્ટુડુ
                                         ો
                                        ો
                ં
              હમોિા માર્રી ઊજ્ચના સ્ાોત રહિો.               સાથે ગયા િિાં. િેમણે સાિમું ધોરણ પાસ કરી લીધું િતું
               -દાૌપદી મુમુ્ત, રાષ્ટ્પતત                    પણ ગામમાં આ્ઠમા ધોરણ મા્ટેની સુવ્વધા ન િિી. દ્રૌપદી
                                                            િેમની માકમુશી્ટ લઇને માંઝી પાસે ગયા અને અિીંથી િેમની
                                                            રુ્વનેશ્રની યાત્રા શરૂ થઈ. 1970માં દ્રૌપદી િેમની માિા અને
                                                            ગામ છોડીને 280 દકલોમી્ટર દૂર રુ્વનેશ્ર જિાં રહ્ાં. દ્રૌપદી
                                                            કુંિલકુમારી  િોસ્ેલમાં  રહ્ાં  અને  કન્ા  શાળામાં  ભણયાં.
                                                            રમાદે્વી કોલેજમાંથી પોજલહ્ટકલ સાયનસમાં સનાિકની દડગ્ી
                                                            મેળ્વી.
                                                              દ્રૌપદી મુમુમુ રાષ્ટ્રપતિ બનિાં ભા્વવ્વભોર થિાં ઉપરબેડા
                                                            ગામના  નન્વાસી  કિે  છે,  માર ં   ગામ  િો  દડજજ્ટલ  ગામ  છે.
                                                            બધાં ઘરોમાં લોકોના બેન્ક ખાિા છે. ખેિી્વાડી મા્ટે ઘેર બે્ઠાં
                                                            ધધરાણ મળી જાય છે. િમામ ઘરોમાં પાણીની પાઇપલાઇન

              ઓાઝાદ્રી પછ્રી પ્રથમ વાર ઓાડદવાસ્રી           છે. િમામને ત્ાં શરૌચાલય છે. ગરીબો મા્ટે પીએમ આ્વાસ
              સમાજમાંથ્રી ઓોક મડહલા રાષ્ટપતત દિન્યં         છે. િેનો શ્રેય દ્રૌપદીને જાય છે.
                                             ો
                ો
              નતૃત્વ કરવા જઈ રહાં છો. ઓા ઓાપણ્રી              આવું  સંઘર્ટમય  જીિન  જીિનાર,  રિમતભાશાળી,  ખશસતના
              લાોકિાહ્રીન્રી તાકાત છો, ઓાપણાં               આગ્હી, અભયાસમાં તેજસિી અને સમાજસેિા કરનાર દ્ૌપદી
              સવ્ચસમાવોિ્રી તવચારન્યં જીવતં જગતં  ્ય        મુમુ્ટ 25 જુલાઇનાં રયોજ દેશનાં રાષટ્રપમત પદ પર આરૂઢ થયાં.
                                       ્ય
              ઉદાહરણ છો.                                    અંતરરયાળ જંગલ વિસતારમાંથી રાયસસના ટહલ પહોંચીને રાષટ્ર
                                                            રિમુખ બનિાની સફર સરળ નથી હયોતી. રાષટ્રપમતની ચૂંટણી
              સામાશજક ન્યાયનાો ઓથ્ચ છો- સમાજનાં             દરમમયાન  રિથમ  િાર  મીરડયામાં  તેમનાં  જીિનનાં  સંઘર્ટની
                       ો
                ો
                                     ો
              દરક વગ્ચન સમાન તક મળ, જીવનન્રી                કહાની  સામે  આિી,  જે  હિે  રાષટ્ર  માટે  રિેરણા  બની  ગઈ  છે.
              પાયાન્રી જરૂડરયાતાોથ્રી કાોઇ પણ વંચચત         દ્ૌપદી મુમુ્ટ કહે છે, “જીિનમાં મને બધું જ મળયું છે. ક્યારેય
                   ો
              ન રહ. દશલત, પછાત, ઓાડદવાસ્રી,                 કયોઇ હયોદ્યો માંગયયો નથી. ખબર નહીં મારી અંદર શું છે. મારુ ં
              મડહલાઓાો, ડદવાંગ ઓાગળ ઓાવિો                   કામ મને ખેંચી લાવયું છે.” પયોતાના જીિનની યાત્રા પૂિ્ટ ભારતના
              તાર જ દિ ઓાગળ ઓાવિો.                          ઓરડશાના નાનકડા આરદિાસી ગામથી શરૂ કરનાર, સામાન્ય
                  ો
                      ો
              -નરન્દ માેદી, વડાપ્રધાન                       પકૃષ્ભૂમમ ધરાિતાં દ્ૌપદી મુમુ્ટ માટે રિાથમમક ખશક્ણ મેળિવું
                  ે
                                                            એ પણ એક સપના જેવું હતું. પણ અનેક મુશકેલીઓ છતાં દ્ઢ
                                                            સંકલપને કારણે કયોલેજ અભયાસ કરનાર તેઓ પયોતાના ગામની
                                                            રિથમ મટહલા બન્યાં. આરદિાસી સમાજમાં જન્ેલાં દ્ૌપદી મુમુ્ટ





                                                                               ન્યૂ ઇન્ડિયા સમાચાર  | 16-31 ઓગસ્ટ, 2022  23
   20   21   22   23   24   25   26   27   28   29   30