Page 37 - NIS Gujarati 01-15 August 2025
P. 37
દ્વદેશ 5 દેશનયો પ્ર્વાસ
ગલોબલ સાઉથ શું છે...
ઉત્રી અને દદક્ષણ દ્વશ્વને દ્વભાદજત કરતી રેખા ભૂતપૂ્વ્ષ જમ્ષન ચાન્સેલર દ્વલહેમ
‘દ્વલી’ રિાન્ટના દ્વચારયોમાંથી ઉભરી આ્વી હતી. 1990માં, રિાન્ટના નેતૃત્વ હેઠળના
કદમશને ‘નયોથ્ષ-સાઉથ: અ પ્રયોગ્ામ ફયોર સ્વા્ષઇ્વલ’ નામનયો અહે્વાલ રજૂ કયયો
હતયો. આમાં, દ્વશ્વને 30 કડગ્ી ઉત્રના અક્ષાંશમાં દ્વભાદજત કર્વામાં આવયું હતું.
57 વર્ષ્ાં ્પહેલી વાર ભારતિા આ અક્ષાંશ અમેકરકા અને મેસ્સકયોમાંથી
ં
પ્રધાિ્ત્રી આજચેનન્ટિા ્પહોંચયા પસાર થાય છે અને સમગ્ આદફ્કા અને
પછી સીધા યુરયોપમાંથી પસાર થાય છે,
પ્રધાનમંત્રી મયોદી તેમના પ્ર્વાસના ત્રીજા તિક્ામાં, 5 જુલાઈના રયોજ લેકટન
અને ચીનને પણ સમા્વે છે. પરંતુ, આ
અમેકરકન દેશ આજમેસન્ટનાની રાજધાની બયૂનસ આયસ્ષ પહોંચયા હતા. 57 ્વર્ષમાં
પછી, તે ્વળાંક લે છે અને ઓસટ્રેદલયા અને
કયોઈ ભારતીય પ્રધાનમંત્રીની આજમેસન્ટનાની આ પહેલી દદ્પક્ષીય મુલાકાત છે.
ન્યૂઝીલેન્ડને છયોડી દે છે. એટલે કે, ભૂગયોળના માપદંડયોની દ્વરુધિ જઈને, તે સમૃધિ
િાન્નબયાિાં રાષ્ટ્્પનત સાથે ્પીએ્ ્ોદી. ભારત-આજમેસન્ટના સંિંધયો માટે આ એક મહત્વપૂણ્ષ ્વર્ષ છે કારણ કે િંને દેશયો
ઉત્ર દહસસા અને ગરીિ, સંઘર્ષશીલ, દ્વકાસશીલ દદક્ષણ દહસસાને દ્વભાદજત કરે
રાજદ્ારી સંિંધયોની સથાપનાના 75 ્વર્ષની ઉજ્વણી કરી રહ્ા છે. પ્રધાનમંત્રી
છે. આ પછી, ્વચ્ચેના પાંચ દાયકામાં, તેને ત્રીજી દુદનયા, દ્વકાસશીલ દુદનયા ્વગેરે
મયોદીએ આજમેસન્ટનાના રાષટ્રપદત જેદ્વયર માઇલેઇ સાથે મુલાકાત કરી હતી.
ઘણા નામ આપ્વામાં આવયાછે. હ્વે તેને ‘ગલયોિલ સાઉથ’ કહે્વામાં આ્વે છે.
િંને ્વચ્ચે આ્વશયક ખદનજો, ્વેપાર-રયોકાણ, ઊજા્ષ, કૃદર સદહત અનેક ક્ષેત્રયોમાં
દદ્પક્ષીય સહયયોગ ્વધાર્વા અંગે ચચા્ષ થઈ. ઉલલેખદનય છે કે,
કૃ
ભે્ટ્ાં ભારતીય સંસકનતિી ઝલક
આજમેસન્ટના પાસે દ્વશ્વમાં ત્રીજા કમનયો સૌથી મયોટયો દલદથયમ
ં
રા્ ્નદરિી પ્રનતકકૃનત, સરયુિું જળ ભરેલો કળશ અિે
ભંડાર છે.
્ધુબિી નચત્રકા્ સાથેિા સંબંધો્ાં સા્ીપય
રિાનઝલ્ાં નશવ તાંડવ સતોત્ર સાથે
પીએમ મયોદીએ દત્રદનદાદ અને ટયોિેગયોના પ્રધાનમંત્રી કમલા પ્રસાદ દિસેસરને
ઐનતહાનસક સવાગત અયયોધયાના શ્ી રામ મંદદરની ભવય ચાંદીની પ્રદતકૃદત અને સરયુનું જળ ભરેલયો
રિાનઝલ્ાં ભારતીય સ્ુદાય સાથે ્પીએ્ કળશ ભેટમાં આપયયો હતયો. તેમણે આજમેસન્ટનાના રાષટ્રપદત જેદ્વયર માઇલીને
ચાંદીનયો દસંહ ભેટમાં આપયયો હતયો. આજમેસન્ટનાના ઉપરાષટ્રપદત દ્વ્ટયોકરયા
દ્વલારુએલને મધુિની દચત્રકામ ભેટમાં આપયું હતું. ઘાનાના રાષટ્રપદત જોન
ડ્ામાની મહામાને દિદરી કલાકૃદતથી શણગારેલી ફૂલદાની અને તેમનાં પતનીને
ચાંદીનું પસ્ષ ભેટમાં આપયું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મયોદી પરસપર દ્વશ્વાસ અને દમત્રતાની 8 દાયકા
જૂની ભાગીદારીમાં ન્વયો રંગ ઉમેર્વા માટે સત્ા્વાર મુલાકાતે
રિાદઝલની રાજધાની રિાદઝદલયા પહોંચયા હતા. અહીં પીએમ મયોદીનું
દશ્વ તાંડ્વ સતયોત્ર ગાઈને સ્વાગત કર્વામાં આવયું હતું. રિાદઝલના
રાષટ્રપદત લુઇઝ ઇનાદસયયો લુલા દા દસલ્વા સાથે અલ્વયોરાડા પેલેસ
ખાતે મુલાકાત દરદમયાન, પીએમ મયોદીએ િહુપરીમાણીય મહત્વપૂણ્ષ
ભાગીદારીના તમામ પાસાઓ પર ચચા્ષ કરી હતી. િંને દેશયોએ
આગામી પાંચ ્વર્ષમાં દદ્પક્ષીય ્વેપારને 20 અિજ ડૉલર (રૂદપયા
1.70 લાખ કરયોડ) સુધી લઈ જ્વાનું લક્ય રાખયું છે. પીએમ મયોદીએ
મજાકના અંદાજમાં કહ્ું હતું કે - ફૂટિયોલ રિાદઝલનયો આતમા છે,
જયારે દકકેટ ભારતીયયોનું જુનૂન છે. િયોલ સીમા પાર કરે કે
ગયોલપયોસટ પર અથડાય, 20 અિજ ડૉલરની ભાગીદારી
મુશકેલ નથી.
ન્યૂ ઇનનડિ્ા સમાચાર 1-15 ઑગસ્ટ, 2025 35