Page 6 - NIS Gujarati 01-15 October, 2025
P. 6

જ્ાન ભારિમ તમશન...ભારિીય સંસકકૃતિ, સાતહતય


                           અને ચિનાની ઘોરણા
                                      ે



                             આપ્ણા જ્ઞાનનો ખજાનો હસતપ્રતોમાં રહેલો છે, પરંતુ ઘ્ણા
                   સમાચાર સાર
                          સમ્યથરી તેના પ્રત્યે ઉદાસરીનતા જોવા મળે છે. ભૂતકાળમાં, કરોડો
                          હસતપ્રતોનો નાશ કરવામાં આવ્યો હતો, પરંતુ જે બચરી ગઇ છે
                          તે દશા્ષવે છે કે આપ્ણા પૂવ્ષજો જ્ઞાન, મવજ્ઞાન અને મશક્ષ્ણ પ્રત્યે

                          કેટલા સમમપ્ષત હતા. હવે જ્ઞાન ભારતમ ્યોજના હે્ઠળ, દેશભરમાં
                          જ્યાં પ્ણ હસતમલમખત ગ્થો, હસતપ્રતો અને સદરીઓ જૂના
                                          ં
                          દસતાવેજો છે, તેમને શોધરી અને સાચવવામાં આવરી રહ્ા છે.
                          આ માટે આધુમનક ટેકનોલોજીનો ઉપ્યોગ કરવામાં આવરી રહ્ો

                          છે, જેથરી ભમવષ્્યનરી પેઢરીઓ માટે તે જ્ઞાનનરી સમૃમધિ સાચવરી
                          શકા્ય. ભારતમાં હાલમાં મવશ્વનો સૌથરી મોટો હસતપ્રતોનો
                                                                     આપવા માટે એક સમમપ્ષત રડમજટલ પલેટફોમ્ષ છે. મવશ્વમાં હાલમાં
                          સંગ્હ છે, જેનરી સંખ્યા લગભગ એક કરોડ છે. આ વરમે કેનદ્રરી્ય
                                                                     લગભગ $2.5 મટ્રમલ્યનનો સાંસકૃમતક અને સજ્ષનાતમક ઉદ્ોગ છે.
                          બજેટમાં જાહેર કરા્યેલ, જ્ઞાન ભારતમ મમશનનો ઉદ્શ્ય સવમેક્ષ્ણ,
                                                         ે
                                                                     જ્ઞાન ભારતમ મમશન હે્ઠળ, માનવતાના આ સમહ્યારા વારસાને
                          દસતાવેજીકર્ણ અને હસતપ્રતોના મવશ્ેર્ણ દ્ારા મવશ્વને ભારતના
                                                                     એક કરવાનો પ્ર્યાસ કરવામાં આવરી રહ્ો છે. તેનો પા્યો 4 મુખ્ય
                          અકલપનરી્ય જ્ઞાન વારસા સાથે ફરરીથરી જોડવાનો છે. આશરે
                                                                     સતંભો પર આધારરત છે. પ્રથમ- જાળવ્ણરી, બરીજું- નવરીનતા,
                                                            ું
                          483 કરોડ રૂમપ્યાના ખચમે આ મમશન પર કામ ચાલરી રહ્ છે.
                                                                     ત્રીજું- ઉમેરો અને ચોથું- અનુકૂલન. આજે, દેશ સવદેશરીનરી
                          તાજેતરમાં 11 થરી 13 સપટેમબર દરમમ્યાન નવરી મદલહરીમાં આ અંગે
                                                                     ભાવના અને આતમમનભ્ષર ભારતના સંકલપ સાથે આગળ વધરી
                          એક આંતરરાષ્ટ્રરી્ય પરરરદનું પ્ણ આ્યોજન કરવામાં આવ્યું હતું.
                                                                     રહ્ો છે. આ મમશન એ રાષ્ટ્રરી્ય ભાવનાનું મવસતર્ણ છે. ભારત
                                            ે
                                                     ું
                          આ પરરરદમાં પ્રધાનમંત્રી નરનદ્ર મોદરીએ કહ્ કે જ્ઞાન ભારતમ
                                                                     આજે પોતાના વારસાને પોતાનરી શક્તના પ્રતરીકમાં પરરવમત્ષત
                          મમશન ભારતનરી સંસકૃમત, સામહત્ય અને ચેતનાનું ઘોર્ણાપત્
                                                                     કરરી રહ્ છે અને આમાં જ્ઞાન ભારતમ મમશન ભમવષ્્ય માટે એક
                                                                          ું
                                    ું
                          બનવા જઈ રહ્ છે. તેમ્ણે જ્ઞાન ભારતમ પોટટિલ પ્ણ લોનચ ક્યુું,
                                                                     નવો અધ્યા્ય શરૂ કરશે.
                          જે હસતપ્રતોના રડમજટાઇઝેશન, સંરક્ષ્ણ અને જાહેર પહોંચને વેગ
             દેશભરમાં 1,600 સથળોએ રડતજ્લ જીવન પ્રમાણપત્ ્બનાવવામાં આવશે


                                   કેનદ્ર સરકાર પેનશનરોના મહતમાં અત્યાર સુધરીનો સૌથરી મોટો આઉટરરીચ કા્ય્ષકમ ્યોજવા જઈ રહરી છે. આ
                                   અંતગ્ષત, 1 થરી 30 નવેમબર દરમમ્યાન દેશભરના મજલલા અને સબ-રડમવઝન મુખ્યાલ્યોમાં 1600 સથળોએ કેમપ
                                    લગાવરીને રડમજટલ લાઇફ સરટટિરફકેટ (DLC) બનાવવામાં આવશે. પેનશન અને પેનશનભોગરી કલ્યા્ણ મવભાગ  ે

                                                                     ુ
                                                                             ુ
                                                                                          ે
                                                                             ં
                                       આ મશમબરો દ્ારા 2 કરોડ DLC બનાવવાનં લક્્ય રાખ્ય છે. આ કા્ય્ષકમ હ્ઠળ, મવમવધ શ્ે્ણરીઓના
                                                                  ં
                                          ખૂબ જ વરરષ્્ઠ નાગરરકો અને મદવ્યાગ પેનશનરોને પ્ણ ઘરઆંગ્ણે સેવાઓ પૂરરી પાડવામાં આવશે.
                                           આ માટે, બેંક અને ઇકનડ્યા પોસટ પેમેનટ બેંક ઓ્ટોબર મમહનામાં SMS, WhatsApp, સોમશ્યલ
                                                                                                            ે
                                           મરીરડ્યા અને બેનરો દ્ારા જાગૃમત અમભ્યાન પ્ણ ચલાવશે. ગઇ વખતે, આવા જ અમભ્યાન હ્ઠળ
                                            1.62 કરોડ DLC બનાવવામાં આવ્યા હતા.
   1   2   3   4   5   6   7   8   9   10   11