Page 62 - NIS Gujarati Dec 16-31 2021
P. 62

સંકલ્પથી
                                                                �
           સસધ્ધિ                 એયા�ધ્ા, કાશીથી કદારનાથ ધિામ...

                            રાષ્ટની નવી એા�ળખ બની



                                        �
                                 રહલું સાંસ્ૃતિક ગાૈરવ





                                        ્ર
                                                ૃ
             વવકાસનાં પ્રોજેક્ટ િોય ક રાષ્ટના સાંસ્તતક ગૌરવ ધરાવતા વારસાને આધુનનક સવરૂપ આપવાનુ િોય, કન્દ્ર
                                   ે
                                                                                                  ું
                                                                                                         ે
           સરકારનો રાજ્ સરકારો સાથેનો સમન્વય દશને નવી ઓળખ અપાવી રિી છે. આને કારણે શ્ધ્ાળુઓની યાત્રા
                                                  ે
           સુગમ ્બની રહુું છે એ્ટલુ જ નિીં, પણ વૈત્શ્ક પય્ષ્ટનના નકશા પર ભારતની તસવીર આકર્ષક ્બની રિી છે અને
                                 ું
                             થિાનનક પરપરાગત ઉદ્ોગને પણ વૈત્શ્ક ્બનવાની તક આપી રિી છે.
                                        ું
                                                                              �
                                 �
          2021માં એાસ્ાનું કન્દ્ર શ્ી કાશી                    વડાપ્રધિાન નરન્દ્ર મા�દીના તવચારઃ
          તવશ્વનાથ યાત્રા ક્ત્ર ભવ્ય બન્યું                   n આડદ શંકરાચા્્ણના વારસાને, તેમનાં ચચતનને લોકો આજે પોતાના
                               �
                                                                   ે
                                                                માટ પ્રેરણા તરીક જએ છે. હવે આપણા સાંસ્તતક વારસાને,
                                                                             ે
                                                                                                 ૃ
                                                                               ૂ
                                        ે
          n આડદ શંકરાચા્્ણ દ્ારા થિાવપત તીથ્ણ શ્ત્ર શ્ી કાશી વવશ્વનાથ   આથિાના કન્દ્રોને ગૌરવની લાગણીથી જોવામાં આવી રહ્ા છે.
                                                                         ે
                                ં
                    ુ
            મંડદર હહન્દ આથિાનું અત્ત મહતવપૂણ્ણ કન્દ્ર છે. કાશી વવશ્વનાથ   આજે અ્ોધ્ામાં ભગવાન શ્ીરામનું ભવ્ મંડદર સંપૂણ્ણ ગૌરવ
                                           ે
            કોડરિોર પ્રોજેક્ટ અંતગ્ણત કાશી વવશ્વનાથ મંડદરને ગંગા ઘાટોથી   સાથે આકાર લઈ રહુ છે. અ્ોધ્ાને તેનું ગૌરવ સદીઓ બાદ
                                                                                ં
            જોિનાર 1000 કરોિ રૂવપ્ાનાં પ્રોજેક્ટનું કામ લગભગ પૂર થઈ   પાછ મળી રહુ છે.  અ્ોધ્ામાં દીપોત્સવનું ભવ્ આ્ોજન
                                                       ં
                                                                   ં
                                                                           ં
                                                                   ુ
            ગયું છે. શ્ધિાળુઓ માટ બાબા વવશ્વનાથના દશ્ણન હવે              સમગ્ દનન્ાએ જોયું.
                              ે
                                                                               ુ
            વધુ સરળ અને આરામદા્ક બની ગ્ા છે.
                                                                                             ૃ
                                                                                                      ે
            પ્રોજેક્ટ અંતગ્ણત ગંગા ઘાટથી બાબા વવશ્વનાથ                     n ભારતનું પ્રાચીન સાંસ્તતક સવરૂપ કવું હશે,
                            ે
            મંડદર સુધીનો આશર 320 મીટર લાંબો                                તેની કલપના આપણે કરી રહ્ા છીએ.  આ જ રીતે,
                                                                                 ે
            અને 20 મીટર પહોળો રસતો બનાવવામાં                               ઉત્તર પ્રદશમાં કાશીનો કા્ાકલપ થઈ રહ્ો છે.
            આવ્ો છે. 5.5 લાખ ચોરસ ફુટ વવસતારમાં                           વવશ્વનાથ ધામનું કામ હવે તો ઝિપી ગતતથી તેની
                                                                                                 ં
            બનેલા કોડરિોરમાં શ્ધિાળુઓ અને પ્્ણટકો માટ  ે                  સમાપપત તરફ આગળ વધી રહુ છે. વારાણસીમાં
                                                                                      ુ
            આકરણનાં અનેક થિળો બનાવવામાં આવ્ા છે.                          સારનાથ પાસે કશીનગર, બોધગ્ા જેવા થિળોએ
                 ્ણ
                                                                          બુધિ સર્કટ બનાવવાનું કામ ઝિપથી ચાલી રહુ  ં
                        ે
          n કોવવિ જેવી મુશકલ પડરસ્થિતત છતાં માં ગંગા અને               છે, જે વવશ્વમાં ભગવાન બુધિના ભ્તોને આકર્રત
            કાશી વવશ્વનાથને જોિવાના સંકલપની ડદશામાં ઝિપથી       કરશે.
            કામ પૂર થયું છે. આ પ્રોજેક્ટ દ્ારા આસપાસનો વવસતાર જ
                  ં
            નહીં, સમગ્ વારાણસીની કા્ાપલટ થઈ રહી છે. આથિાની આ   n ભગવાન રામ સાથે સંકળા્ેલા તમામ ્ાત્રા થિાનોને જોિીને એક
                                                                                                ં
            પરપરાને ભવ્ રૂપ આપવાનો શ્ે્ વિાપ્રધાન નરન્દ્ર મોદીને જા્   આખી સર્કટ બનાવવાનું કામ પણ ચાલી રહુ છે. આ ઉપરાંત,
                                                ે
              ં
                                                                                      ે
                                                                                                  ૃ
            છે, જેમની પ્રેરણાથી આ મંડદર ભવ્ રૂપમાં આકાર લઈ રહુ છે.  મથુરા અને વૃંદાવનમાં પણ શહરની પ્રાચીન સાંસ્તતક ઓળખને
                                                        ં
                                                                નુકસાન પહોંચાડ્ા વગર સુવવધાઓ વવર્ાવવામાં આવી રહી છે.
                         �
                બાબા કદારની નગરી એન ભગવાન તવઠ્લની નગરી પંઢરપુરની કાયાપલટ
                                               �
                                                                                        ે
            તાજેતરમાં વિાપ્રધાન નરન્દ્ર મોદીએ ભગવાન કદારની નગરી શ્ી કદારનાથ ધામને ડદવ્ સવરૂપમાં પડરવર્તત કરવા માટ અનેક પ્રોજેક્ટસનો શુભારભ
                                                      ે
                                          ે
                            ે
                                                                                                         ં
                                                                                                  ્
                                                                                        ુ
                                                                                        ં
                                                                       ુ
                            ્ણ
                                                      ુ
                                                               ્ણ
            ક્યો. આ પ્રોજેક્ટ અંતગત ભૂસખલનમાં નુકસાન પામેલી આડદ ગર શંકરાચા્ની સમાધધનં પુનર્નમશાણ કરવામાં આવય. સમાધધ સુધી પહોંચવા
               ે
                                                         ્ણ
            માટ સ્મારકની ડદવાલો વચ્ચ ચાલીને જવા બનાવવામાં આવેલો ભૂગભ રસતો ભ્તોને અનોખી અનુભૂતત કરાવે છે. આ જ રીતે, ભગવાન વવઠ્લની
                              ે
                                                                                                 ૂ
            નગરી પંઢરપુરને વવકાસ પ્રોજેક્ટસની ભેટ મળી છે. ભગવાન વવઠ્લની નગરી તરીક વવશ્વભરમાં જાણીતા પંઢરપુર સુધી શ્ધિાળુઓ ટક સમ્માં રોિ
                                 ્
                                                                                                 ં
                                                                 ે
               ્ણ                                                ્
            માગથી સરળતાથી પહોંચી શકશે. 8 નવેમબરનાં રોજ અહીં નેશનલ હાઇવે પ્રોજેક્ટસની શરૂઆત કરવામાં આવી હતી.  n
           60  ન્યૂ ઇન્ડિયા સમાચાર  | 16-31 ડડિસેમ્બર, 2021
   57   58   59   60   61   62   63   64