Page 33 - NIS Gujarati 2021 November 16-30
P. 33

એારાોગય    કાતવડ સામની લડાઈ
                                                                                                         ો
                                                                                                 ો



           સદીની સા�થી માેટી મહામારી વવરુદ્ધ                       રસી નનમાજાતાએાોની

              નનણા્શયક પગલાં લેિાં ભારિની
                                                                               ૂ
               રસીકરણની ઝડપની વવશ્વઅે                              મિત્વિણજા ભૂતમકા

                          પ્રરંસા કરી                              ભારતની આ સસધ્ધ્ધમાં મિતિનાં ભાગીદાર

                                                                        ે
                                                                   તરીક એ રસી ઉતપાદકો પર છે, જેમને કારરે
        પ્રશંસા પણ થઈ રહી છે. પણ, આ વવશલેષણમાં એક વાત રહી
                                                                              ં
        ર્ર છે ક આપણે આ શરૂઆત ક્ાંથી કરી છે?”                      આ લક્ષ્ પૂરુ થઈ શકરું. િિે પછી ભારત
                ે
                                                                                 ૈ
                                      ે
          હકીકતમાં,  વવશ્વના  બીર્  મોટા  દશો  રસી  પર  સંશોધન     રસી ઉતપાદનનું િનશ્વક િિ િનિાની ફદશામાં
        કરવામાં  પાવરધા  હતા  અને  ભારત  મોટા  ભાગે  આ  દશોએ       અગ્રેસર છે. 23 ઓક્ટોિરનાં રોજ િડાપ્રધાન
                                                     ે
                                                                               ે
        બનાવેલી રસી પર આધાર રાખતો હતો. એવામાં જ્ાર 100             નનિાસસ્ાને દશમાં કોવિડ રસી િનાિનારા
                                                     ે
        વષજાની  સૌથી  મોટી  મહામારી  આવી  ત્યાર  ભારત  પર  સવાલ    આ સાત ઉતપાદકો સાથેની િાતચીતમાં
                                          ે
                                                                                               ં
        ઉ્વા લાગરા. શું ભારત આ વૈશ્શ્વક મહામારી સામે લડી શકશે?     િડાપ્રધાને તેનો ઉલલેખ કરતા કહુ, “રસીકરર
                    ે
        ભારત બીર્ દશો પાસેથી આટલી બધી રસી ખરીદવા માટ     ે         અભભયાનની સિળતાને જોતાં સમગ્ર વિશ્વ ભારત
                                                                               ં
                                          ે
        ક્ાંથી  પૈસા  લાવશે?  ભારતને  રસી  ક્ાર  મળશે?  ભારતના     તરિ જોઈ રહુ છે. ભવિષયના પડકારોનો સામનો
                                                                                      ે
                                                                                ે
        લોકોને રસી મળશે ક નહીં? શું ભારત આટલી મોટી વસમતને          કરિા તૈયાર રિિા માટ રસી ઉતપાદકોએ સતત
                         ે
                                                                                         ે
        રસી લગાવી શકશે જેનાથી મહામારીનું સંક્રમણ થતું રોકાર?       સાથે મળીને કામ કરતા રિવું જોઇએ.”
                                                                                 ૂ
        ઘણાં  સવાલ  હતા,  પણ  21  ઓક્ોબરનાં  રોજ  ભારતે  સૌથી      સીરમ ઇસનસ્ટટ્ટ ઓિ ઇનન્ડયાના સીઇઓ
                                                                                      ં
        ઓછાં સમરમાં 100 કરોડ રસીના ડોઝ આપીને દરક સવાલનો            અદાર પુનાિાલાએ કહુ, “ભારતની 100
                                                ે
        જવાબ આપી દીધો. 100 કરોડ રસીના ડોઝ અને એ પણ મફત.            કરોડ રસીની સિળતા સીમાધચહ્ન છે. આપરા
                                                                                                 દે
        આ  માત્ર  એક  આંકડો  નથી.  દશની  તાકાતનું  પ્રમતબબબ  છે,   િ઼ડાપ્રધાનના અભભગમ અને ફદશાનનદશમાં અમે
                                  ે
        ઇમતહાસમાં નવા અધરારની રચના છે. આ એ નવા ભારતની              સિળતા મેળિી છે. િડાપ્રધાન પોતાના કાય્ણમાં
        તસવીર છે જે અઘરાં લક્ષ્ નનધશારરત કરીને તેને હાંસલ કરવાનું   મક્કમ રહ્ા અને િધાંને ઝડપથી આગળ
                                                                                                       ુ
        ર્ણે છે. આ એ નવા ભારતની તસવીર છે, જે પોતાના સંકલપોની       િધાયયા. સરકાર સાથે ઉદ્ોગે મળીને કામ કરું,
        લસવધઘ માટ પરરશ્રમની ચરમસીમા સુધી પહોંચે છે. 100 કરોડ       તેથી અમે 100 કરોડ રસીકરરના આંક સુધી
                 ે
        ડોઝની એક અસર એ પણ પડશે ક વવશ્વ હવે ભારતને કોરાનાથી         પિોંચી શક્ા.”
                                   ે
        વધુ સલામત માનશે. એક ફામશા હબ તરીક  ભારતને વવશ્વની જે
                                         ે
        સવીકમત મળી છે, તેને વધુ મજબૂતી મળશે. સમગ્ર વવશ્વ આજે
            ૃ
                                                   ં
        ભારતની  આ  તાકાતને    જોઈ  રહુ  છે,  અનુભવી  રહુ  છે.રસી
                                    ં
        લગાવવાના  મામલામાં  ભારતની  ઝડપનો  અંદાજ  તેનાં  પરથી
                             ે
        પણ  લગાવી  શકાર  છે  ક  યુરોવપરન  યુનનરન,  આરબ  લીગ,
                                              ે
        નાટો, જી-7, આલસરાન જેવા દશોની દનનક સરરાશથી ભારત
                                 ે
                                       ૈ
        ઘણું આગળ છે. આજે ભારત રદવસમાં એક કરોડથી વધુ ડોઝ
                                         ં
        લગાવવાની  પોતાની  ક્ષમતા  દશશાવી  રહુ  છે,  જ્ાર  ર્પાનને
                                                  ે
        આટલાં ડોઝ લગાવવામાં આ્ રદવસ, અમેરરકાને 11 રદવસ,
        જમજાનીને 45 રદવસ. ઇઝરારેલને 104 રદવસ અને ન્ઝીલેન્ડને
                                                  ૂ
                               ે
        124 રદવસ લાગે છે. ઉત્રપ્રદશ, ગુજરાત, કણશાટક, મધરપ્રદશ,
                                                       ે
                                              ે
        હરરરાણા જેવા અનેક રાજ્ોએ વવશ્વનાં અનેક દશો કરતાં વધુ
        સરરાશ ડોઝ લગાવરા. એટલાં માટ જ રસી લગાવવાને મુદ્  ે
           ે
                                      ે
        ભારત આજે વવશ્વનું નેતૃતવ કરી રહુ છે.
                                    ં
                 જા
                                        ે
          હલ્થ વકસજાથી માંડીને વૈજ્ાનનકોની મહનતનું પરરણામ
            ે
                                                                             ન્યૂ ઇન્ડિયા સમાચાર  | 16-30 નવેમ્બર, 2021  31
   28   29   30   31   32   33   34   35   36   37   38