Page 4 - NIS Gujarati 2021 September 1-15
P. 4
સંપાદકની કલમ.....
ો
સાિર નમસ્ાર
કે
કે
જનભાગીિારી એ કોઇ પર જી્વંત લોકશાહીની ઓળખ છકે. સામાન્ય નાગદરકો અન સરકાર ્વચ્ સં્વાિનં યુ
ે
યુ
કે
યુ
અિભૂત માધરમ છકે. જનભાગીિારી દ્ારા ભારત અન વ્વશ્વનં કલ્ાર કરવં એ કન્દ્ર સરકારની નીતતઓનાં
કન્દ્રસ્ાન છકે. સરકારના આ મંત્રન કારરકે છકેલલાં સાત ્વષ્ણમાં સરકારી રોજનાઓ સરકારી કચરીઓમાંથી
ે
કે
કે
કે
નીકળીન જનભાગીિારી અન જનઆંિોલન સાથ જોડાઇ ગઈ છકે.
કે
કે
કે
યુ
પોતાની જરૂદરરાતો પૂરી કર્વાની દિશામાં ઝડપથી આગળ ્વધી રહલં ભારત હ્વકે મહત્વાકાંક્ષાઓ પૂરી કર્વા
ે
કે
કે
ૃ
આગળ ્વધ્વા કતનનશ્ચરી છકે. ભારત તની આઝાિીના 75મા ્વષ્ણમાં પ્ર્વકેશ કરીન આગામી 25 ્વષષોમાં સ્વર્રમ
ે
ં
ભવ્વષર બના્વ્વાની દિશામાં ઝડપથી આગળ ્વધી રહયુ છકે. ્વડાપ્રધાન નરન્દ્ર મોિી આઠમી ્વાર લાલ દકલલા
કે
્ર
પરથી રાષટન સંબોધધત કરી રહ્ા હતા ત્ાર આ પ્રસંગ માત્ર એક સ્વતંત્રતા દિ્વસ પૂરતો સીતમત નહોતો, પર
ે
કે
કે
ે
તમનાં મનમાં કત્ણવર ભા્વથી પ્રકેદરત થઈન ‘ન્વા ભારત’ના નનમમારની મજબૂત ઇચ્ાશક્ત િખાતી હતી. એટલાં
ે
માટ તમરકે સરકારના મૂળ મંત્ર- ‘સબકા સાથ, સબકા વ્વકાસ, સબકા વ્વશ્વાસ’માં એક ન્વો વ્વચાર જોડ્ો-
કે
કે
ે
‘સબકા પ્રરાસ’. એટલ ક જનભાગીિારી દ્ારા ન્વા ભારતના નનમમારનો સંકલપ. લાલ દકલલા પરથી ્વડાપ્રધાન કે
વર્ત કરલો નનધમાર આ અંકની ક્વર સ્ોરી છકે.
ે
આઝાિીન 75 ્વષ્ણ પૂરા થ્વા જઈ રહ્ા છકે ત્ાર અમૃત મહોત્સ્વનં આ ્વષ્ણ માત્ર ભારત જ નહીં, વ્વશ્વ માટ પર
યુ
કે
ે
ે
કે
ે
વ્વશષ છકે કારર ક ભારતન 1 ઓગસ્થી એક મહહના માટ સંયયુ્ત રાષટ સલામતી પદરષિનં ્વડપર મળયયું અન કે
કે
યુ
ે
્ર
યુ
વ્વશ્વની આ ટોચની સંસ્ાનં ભારત તરફથી ્વડપર સંભાળનાર નરન્દ્ર મોિી પ્રથમ ્વડાપ્રધાન બન્યા. આ અંગ કે
ે
ૂ
ં
કે
કે
ૂ
એક વ્વશષ અહ્વાલ આ અંકમાં રજ કર્વામાં આવરો છકે. ખડત, ગરીબ, મધરમ્વગ્ણ, યયુ્વાનો, સમાજના ્વધચત
ે
કે
કે
કે
્વગષોના હહતમાં લકે્વામાં આ્વકેલાં પગલાં અંગ લાભાથથીઓ સાથ સીધો સં્વાિ તમજ અમૃત મહોત્સ્વની શ્કેરીમાં
કે
સત્ાગ્રહની શરૂઆત કરનારા સ્વાતંત્ર્વીરોની કહાની આ અંકની વ્વશષતા છકે.
કે
કે
પાંચ સપટમબર શશક્ષક દિ્વસ છકે ત્ાર જકેમનાં જન્મદિ્વસન આપરકે શશક્ષક દિ્વસ તરીક મના્વીએ છકે ત ડો.
ે
ે
ે
ે
ે
સ્વ્ણપલલી રાધાકષરન તથા 15 સપટમબર એનન્જનનરર દિ્વસ પર એમ વ્વશ્વકેશ્વરરાની કહાની પર આ અંકમાં
ૃ
ે
ૈ
સામલ કર્વામાં આ્વી છકે. ભારત તની વ્વકાસરાત્રામાં ન્વા વ્વક્રમ રચી રહયુ છકે ત્ાર 2047માં જ્ાર આઝાિીનો
ે
કે
કે
ે
ં
કે
કે
ે
શતાબ્ી સમારોહ મના્વ્વામા આ્વશ ત્ાર હ્વકે પછીના 25 ્વષ્ણનાં અમૃતકાળન ન્વા ભારતનો સજ્ણનકાળ
ે
બના્વ્વા માટ સમગ્ર િશ કતનનશ્ચરી છકે.
ૃ
ે
કે
કે
કોવ્વડ પ્રોટોકોલનં પાલન કરીન સલામત રહો અન તમારા સૂચનો અમન મોકલતા રહો.
યુ
કે
સરનામું: રૂમ નંબર-278,
બીજો માળ, બ્યૂરો ઓફ આઉટરીચ
ે
એન્ડ કમ્નનકશન,
ુ
યૂ
સચના ભવન, નવી દદલ્રી-110003
ઇમેલઃ response-nis@pib.gov.in
(જયદીપ ભટનાગર)
2 2 ન્યૂ ઇન્ડિયા સમાચાર | 01-15 સપ્મ્બર, 2021
ટે