Page 36 - NIS Gujarati 2021 September 16-30
P. 36
ો
કાોવવડ સામની લડાઈ જીત તરફ વધતાં ડગ
વવશ્વનું સાૌથી માોટુ રસીકરણ અભિયાન
ં
કાોવવડ સામની
ો
લડાઈમાં જીતનાો
નનધાધાર
ે
કોવિડને હરાિિો હોય તો રસીકરણ કરાિવું જરૂરી છે, કારણ ક કોવિડ-19 વિરુધ્ધની લડાઈમાં રસીકરણ
જ સૌથી અસરકારક કિચ છે. આ કારણસર જ કન્દ્ર સરકાર કોવિડ-19 રસીકરણની ગતતમાં ઝડપ લાિિા
ે
ે
ે
ે
અને તેનો વયાપ િધારિા માટ પ્રતતબધ્ધ છે. ભારતમાં ‘ટસ્ટ, ટસ અને ટરીટમેન્ટ’ની સાથે વિશ્વનું સૌથી મોટ ુ
ં
્
્
રસીકરણ અભભયાન ચલાિિામાં આિી રહું છે. ‘સબકા સિાસ્થ્, સબકરી સુરક્ા’ના મંત્રની સાથે દશ કોવિડ-
ે
19 રસીકરણમાં મક્કમતાથી આગળ િધી રહ્ો છે....
ભા રતના સૌથી મોટો જિલ્ા કચ્છનો મોટા સલામતીનો પ્રથમ ઉપાય-રસીકરણ ્ગ
ભાગનો વિસતાર રતાળ અને કળણિાળો
ે
ે
રસીકરણ પ્રત્ નાગરરકો અને આરોગય કમચારીઓની
છે. અહીં કોરોનાની રસી પહોંચાડિી
ે
ુ
પડકારજનક કામ હતં. પણ િહીિટીતંત્રની મદદ અન ે સજગતાનાં પરરણામે આિે દશમાં અનેક ગામ એિાં છે જ્ાં
100 ટકા રસીકરણ થઈ ચૂકું છે. ગુજરાતના રાજકોટ જિલ્ામાં
તતપરતાને પરરણામે એ શક્ય બનું. આિે દરક ગામ અન ે 62 ગામ એિાં છે જ્ાં 100 ટકા ્ોકોને પ્રથમ ડોઝ ્ગાિિામાં
ે
ં
તાલુકામાં ઝડપથી રસીકરણ ચા્ી રહુ છે. કન્દ્ર સરકારની આવયો છે. વિશ્વના સૌથી મોટા રસીકરણ અભભયાનમાં ભારત ે
ે
ે
દ્રઢ ઇચ્છાશક્તનાં પરરણામે આિે દશના દરક પછાત અન ે ઇતતહાસ રચયો છે અને દશમાં 50 ટકાથી િધુ પુખતોએ કોવિડનો
ે
ૈ
ુ
અંતરરયાળ વિસતારો, દગ્ગમ અને કદરતી પડકારોનો સામનો પ્રથમ ડોઝ ્ઈ ્ીધો છે. ભારતમાં પ્રથમ 10 કરોડ ડોઝ
ુ
ે
કરી રહ્ા વિસતારોમાં પણ વયિસ્થિત રીતે રસીકરણ ્ગાિિામાં 85 રદિસ ્ાગયા હતા, જ્ાર પછીના 10 કરોડ
ે
ચા્ી રહુ છે. કપરા સંજોગોમાં પણ રસીકરણ કાય ્ગ ડોઝ ્ગાિિામાં 45 રદિસ જ ્ાગયા હતા. પછીના 10 કરોડ
ં
માટની પ્રતતબધ્ધતા અને દ્રઢ સંકલપને પરરણામે બબહારના ડોઝ ્ગાિિામાં 29 રદિસ, પછીના 10 કરોડ ડોઝ માટ 24
ે
ે
મુઝફ્ફરપુરમાં પુરગ્રસત વિસતારમાં હોડી દ્ારા રસીકરણ રદિસ ્ાગયા હતા. 40 કરોડ બાદ 50 કરોડ રસી ્ગાિિામાં
ે
કરિામાં આિી રહુ છે. આ કામગીરી માટ એક હોડીન ે માત્ર 20 રદિસ જ ્ાગયા હતા. 50 કરોડથી 60 કરોડ ડોઝ સુધી
ં
એમ્બ્ુ્નસમાં પરરિર્તત કરિામાં આિી છે. પહોંચિામાં માત્ર 19 રદિસ જ ્ાગયા હતા. આટલં જ નહીં, 16
ુ
34 ન્યૂ ઇન્ડિયા સમાચાર | 16-30 સપ્મ્બર, 2021
ટે

