Page 17 - NIS Gujarati 01-15 April 2022
P. 17
કિર સારેરી િારતીયારેનરે બચાિિાની ઝયૂં બરેિ
ૂ
ે
્ર
પ્વશ્વમાં ગમે ત્ાં રહતો ભારતીય ‘રાષ્ટદત’ સમાન હોય છે. નવા ભારતનાં આ અભભગમને કારણે સરકાર ે
દરક આપત્તિ, દરક સમસયામાં ભારતીયોને બચાવયા છે અને સંક્ટ સમયમાં તેમને રાહત અને મદદ પૂરાં
ે
ે
ુ
ે
ે
ે
પાડ્ાં છે. રક્શયા-્રિન ્ુધ્ધ દરતમયાન ભારતીયોને સલામત રીતે સવદશ પાછા લાવવા મા્ટ ચલાવવામાં
આવેલા ‘ઓપરશન ગંગા’ તમશને પ્વશ્વને ભારતની તાકાતનો પદરચય કરાવયો હતો, જેની પાછળ છેલલાં
ે
ક્ટલાંક વરપોમાં ભારતની નીતતમાં આરિમકતા સાથે આત્મનનભ્ષરતાનો જસસો જવાબદાર છે. અગાઉની
ુ
ે
રષિણાત્મક અને અવલંબનની માનલસકતાને છોડીને દરક મુશકલીમાં પ્વશ્વને ભારતની તાકાતનો પદરચય
ે
ે
ે
ે
આપવામાં આવયો છે. છેલલાં ક્ટલાંક વરપોમાં કોપ્વડ દરતમયાન લોકડાઉન હોય ક અફઘાનનસતાન, નેપાળ,
સુદાન, યમન અને ઇન્ડોનેક્શયા જેવા દશોમાં જ્ાર પણ કોઇ સંક્ટ આવ્ું છે અથવા તો ભારતીયોને
ે
ે
મદદની જરૂર પડી છે ત્ાર આવા અનેક અભભયાનો દ્ારા ભારત સરકાર લોકોને બચાવયા છે અને પ્વશ્વમાં
ે
ે
ે
ભારતની વધતી તાકાતનો અહસાસ કરાવયો છે....
ન્યૂ ઇન્ડિયા સમાચાર |01-15 એપ્રિલ, 2022 15