Page 18 - NIS Gujarati 16-30 April 2022
P. 18
કવર સાેરી
#સબકા પ્રયાસ
ં
નવું ભારત, નવી પરપરા
ે
બજટને ગતત
રાષ્ટ્ની પ્રગતત
એક સમય હતો, જ્ાિ દશમાં સામાન્ય બજેટ િ્જ થયા બાદ લોકો ભૂલી ્જતા હતા. પણ
ૂ
ે
ે
સંસદીય ઇતતહાસમાં 2021માં પ્થમ િાિ એવું બન ક બજેટમાં આપિામાં આિેલા તમામ
ું
ે
ં
ે
િચનોને પૂિાં કિિામાં આવયાં. બજેટ પહલાં સલાહ અને માગ્ગદશ્ગન લેિાની આ પિપિાને
ે
આગળ ધપાિતા સિકાિ આ િર્ષે એક રગલું આગળ િધીને બજેટ પછી પણ સંિાદની
ં
ે
નિી પિપિા શરૂ કિી. બજેટમાં કિિામાં આિેલી જાહિાતો સામાન્ય માણસ સુધી પહોંચે
ે
તે માટ િરાપ્ધાને ખાનગી ક્ષેત્ર સહહતનાં તમામ હહતધાિકો સાથે સંિાદ શરૂ કયષો, જેથી
સામાન્ય બજેટ ભાિતનાં આઝાદી િર્્ગ 2047 સુધી વિઝન દસતાિ્જ તિીક સાકાિ થાય
ે
ે
અને તેમાં માત્ર સિકાિ ્જ નહીં, દશનો દિક નાગરિક ભાગીદાિ બને...
ે
ે
16 ન્યૂ ઇન્ડિયા સમાચાર | 16-30 એપ્રિલ, 2022