Page 31 - NIS Gujarati August 01-15
P. 31

કવર સાોરી      ઓમૃત મહાોત્સવના 75 વષ્ષ




             ે
                             ુ
        વધાર. આ સંકલ્પ લેવાનં વર્ષ છે અને 25 વર્ષનો
        અમૃત કાળ આ સંકલ્પોને સસધ્ધ કરવાનો સમય
        છે. ભારત આગામી 25 વર્ષમાં દીરદ્રષ્ટિ સાથે જે
                                     ્ષ
        સંકલ્પોને સાકાર કરવા જઈ રહ્ો છે, તે શતાબ્દિ
        વર્ષનો વારસો બનશે. વડાપ્રધાન મોદીનો વવચાર
        અત્ંત  સ્પ્ટિ  છે  ક  આજના  ભારતની  વવકાસ
                         ે
        યાત્ા,  કાલના  ભારતનો  ગૌરવમયી  સમૃધ્ધ
        વારસો બને.

        સબકા  પ્રયાસ  અને  સ્વર્ણિમ  ભારતની
        દિશામાં પગલ   ં ુ
                             ૈ
              ુ
        આજનં  ભારત  ‘હોતા  હ,  ચલતા  હ,  ઐસે  હી
                                       ૈ
        ચલેગા’ ની માનસસકતામાંથી બહાર આવી ચૂક    ુ ં
                             ે
        છે.  આઇટિી-ડડસજટિલ  ટિકનોલોજીમાં  ભારતનો                75 મહાપુરુષ-75 સ્થળાો
        ડકો  વાગી  રહ્ો  છે.  ઇન્ટરનટિ  ડટિા  વ્પરાશમાં         આઝાદીના આંદોલન સાથે સંકળાયેલા 75 મહાપરરોની યાદી
                                    ે
         ં
                                ે
                                                                                                 ુ
                                             ે
            ્ષ
                      ં
        રકોડ  કરી  રહુ  છે.  વવશ્વભરમાં  થઈ  રહલા               બનાવો, તેમની વેશભરા શોધી કાઢો, તેમનાં એક એક વાક્ય
                                                                              ૂ
         ે
        ડડસજટિલ  વયવહારોમાં  ભારતનો  હહસસો  40                  બોલો, તેની સ્પધધા થાય, શાળામાં ભારતનાં નક્ા ્પર આઝાદીના
        ટિકા  છે.  21મી  સદીનાં  નવા  ભારતમાં  લોકો  જે         આંદોલન સાથે સંકળાયેલા 75 સ્થળો ઓળખી કાઢવામાં આવે,
                                                                                 ે
                                                                         ે
                                                                                                      ુ
                                                                                                      ં
                     ે
        ઝડ્પથી  નવી  ટિકનોલોજી  અ્પનાવી  રહ્ા  છે  ત  ે         બાળકોને કહવામાં આવે ક બતાવો, બારડોલી ક્યાં આવર?
                                                                 ં
                                                                ચ્પારણય ક્યાં આવર?
                                                                              ુ
                                                                              ં
                              ે
                   ે
        કોઇને ્પણ હરાન કરી શક છે. વીતેલાં કટિલાંક
                                           ે
        વરષોમાં વવકાસની યાત્ાએ ભારતને નવી ઓળખ                   75 ઘટનાઓાોની કાનૂની લડાઈ
        આ્પી છે. આજે ભારતની ઓળખ એવા દશની
                                            ે
        છે  જે  નનધધાર  પૂરો  જ  કર  છે.  આ  સંકલ્પ  સાથ  ે     કાયદાનો અભયાસ કરાવતી શાળા-કોલેજ 75 એવી રટિનાઓ
                             ે
                                                                                                     ે
            ુ
                                ં
        હહનદસતાન આગળ વધી રહુ છે. ભારત પ્રગતત                    શોધે, જેમાં આઝાદીની લડાઈનાં સમયે કાનૂની લડાઈ કવી રીત  ે
                                                                લડાઇ? કયા લોકો આ લડાઈ લડી રહ્ા હતા? આઝાદીનાં
        માટિ,  વવકાસ  માટિ,  ્પોતાનાં  સંકલ્પો  પૂરા  કરવા      વીરોને બચાવવા માટિ કવા કવા પ્રયત્ન થયા? અંગ્જ સલ્તનતની
           ે
                       ે
                                                                                   ે
                                                                                                 ે
                                                                               ે
                                                                              ે
                                      ં
           ે
        માટિ, સ્પના પૂરા કરવા માટિ અધીર છે. ભારત                ન્ાય્પાસલકાનો કવો અબ્ભગમ હતો? તેનાં ્પર નાટિક ્પણ લખી
                                ે
                                                                            ે
        આજે ્પોતાની તાકાતમાં ભરોસો કર છે. ભારત  ે               શકાય. ફાઇન આટિસના વવદ્ાથથી આ રટિનાઓ ્પર ્પેઇન્ન્ટગ
                                      ે
                                                                             ્
                                                                              ્ષ
                                ે
                                              ુ
        2016માં  નક્ી  કરુું  હતું  ક  2030  સુધી  કલ           બનાવે, જેની ઇચ્ા હોય તે ગીત લખે, કવવતાઓ લખે.  આ બધ  ં ુ
        વીજળી ઉત્પાદન ક્ષમતાનો 40 ટિકા હહસસો બબન-               શરૂઆતમાં હસતસલખખત હોય. બાદમાં તેને ડડસજટિલ સવરૂ્પ ્પણ
                                                                                      ે
                                                                                 ુ
                                                                                        ે
                                                                           ં
                   ં
        અશ્મભૂત  ઇધણ  દ્ારા  ્પેદા  કરવામાં  આવશે.              આ્પી શકાય., કઇક એવં હોય ક દરક શાળા કોલેજનો આ પ્રયત્ન
                                                                                                    ્ષ
                                                                                                   ૂ
                             ે
        ્પણ ભારતે  આઠ વર્ષ ્પહલાં જ આ લક્ષ્ હાંસલ               એ શાળા કોલેજની ધરોહર બની જાય. આનાથી સંપણ રીત  ે
                                                                           ુ
                                                                વૈચાડરક માળખં  તૈયાર થઈ જશે. બાદમાં, તેનાં ્પર સજલલાવયા્પી,
                   ે
                    ્
        કરી લીધં. ્પટિોલમાં 10 ટિકા ઇથેનોલ તમશ્રણન  ુ ં         રાજ્યવયા્પી અને દશવયા્પી સ્પધધાઓનં ્પણ આયોજન થઈ શક  ે
                ુ
                                                                                          ુ
                                                                             ે
        લક્ષ્  ્પણ  નનધધાડરત  સમય  કરતાં  ્પાંચ  મહહના          છે.
                                    ં
           ે
                 ં
        ્પહલાં  પૂર  કરી  લેવામા  આવરુ.  કોવવડ  જેવી
        મહામારીનો સામનો કરવા અને રસીકરણમાં 200
        કરોડ  ડોઝ  સુધી  ્પહોંચવાની  યાત્ા  સંશોધનનો
        વવરય બન્ો છે. મેડ ઇન ઇનનડયા રસીએ ભારત
        સહહત વવશ્વનાં કરોડો લોકોનો જીવ બચાવયો છે.
        કોવવડનાં સમયમાં ભારત છેલલાં બે વર્ષથી 80
        કરોડ  ગરીબોને  મફતમાં  અનાજ  આ્પી  રહુ  છે.
                                             ં
                                                                               ન્યૂ ઇન્ડિયા સમાચાર  | 01-15 ઓગસ્ટ, 2022  29
   26   27   28   29   30   31   32   33   34   35   36