Page 48 - NIS Gujarati August 01-15
P. 48

ે
       રાષ્ટ્  અરૂણ જટલી સ્ૃવિ વ્યાખ્ાન



                   સમાિેશશિા સાથે વિકાસનાં માગયો અાગળ િધ્ું ભારિ



                                                              n •  વીતેલાં આઠ વર્ષમાં ભારતે નવ કરોડથી વધુ મહહલાઓને મફત
                                                                                                         ્ર
                                                                                                         ે
             45 કરાેડથી િધુ                                     ગેસ કનેક્ન આપયા છે. આ સંખ્ા, સાઉથ આરફ્કા, ઓસ્ટજલયા,
                                                                          ૂ
                                                                                  ુ
             જનધન ખાિા                                          સસગા્પોર, ન્ઝીલેન્ડની કલ વસતતથી વધુ છે.
                                                              n •  ભારતના રડજજ્ટલ ઇનન્ડયા અબ્ભયાને લગભગ ્પાંચ લાખ કોમન
             વીતેલાં આઠ વર્ષમાં ભારતે 45 કરોડથી વધુ જનધન બેન્ક   સર્વસ સેન્સ્ષ દ્ારા ગામમાં રહતા ગરીબો સુધી ઇન્રને્ટની તાકાત
                                                                                     ે
             ખાતા ખોલાવ્ા છે. આ સંખ્ા જાપાન, જમ્ષની, બ્રિટન,    ્પહોંચાડહી છે. ભારતની ભીમ UPIએ કરોડો ગરીબોને રડજજ્ટલ
                            ુ
             ઇટલી, મેક્સિકોની કલ વસતતની સમકક્ષ છે.              ્પેમેન્ની સુવવધાથી જોડ્ા છે.
                                                              n •  ભારતની સવનનથધ યોજનાએ લારી ગલલાવાળાઓને બેસકિંગ
             209 નિી મેહડકલ કાેલેજ                              વયવસ્ા સાથે જોડવાની તક આ્પી છે. આ સમાજનો એ વગ્ષ છે
             બનાિિામાં અાિી                                     જેમને ગેરન્હીનાં અભાવમાં ્પહલા આવી સુવવધા ન હતી મળહી.
                                                                                     ે
            મોટાં ભાગનાં લોકોને આયુષ્માન ભારત જેવું આરોગ્     n •  વવકાસમાં ્પાછળ રહહી ગયેલા 100 જજલલાને ્પસંદ કરીને તેમને
                                                                                          ે
                                                                                ે
                                         ટ્ર
                                ે
            કવર મળયું તેને પકરણામે હલ્થ ઇન્ફ્ાસ્કચરમાં મજબૂત    આકાંક્ી જજલલા તરીક વવકાસના ્ુદ્ બીજા જજલલાઓની સમકક્
                                                                            ં
                                                                            ૂ
            સુધારા થ્ા. ભારતમાં છેલલાં 7-8 વર્ષમાં અગાઉની       ઊભા કરવાની ઝબેિ િરૂ કરવામાં આવી.
                                           ે
                                                 ે
            તુલનાએ ચાર ગણો વધારો થ્ો એટલે ક આશર 209           n •  ઉડાન યોજનાએ અનેક એરસ્ટહી્પને જીવંત કરી, નવાં એર્પો્ટ  ્ષ
                                                                                     ્ર
            નવી મેકડકલ કોલેજ બનાવવામાં આવી. મેકડકલ કોલેજોમાં    બનાવયા, અંતરરયાળ હ્ટયર-્ટ અને હ્ટયર-થ્ી િહરો સુધી ્પહોંચયા.
                                                                                                  ે
                                                                                     ુ
            સીટોની સંખ્ા બમણી થઈ ગઈ છે.                         નનધયારરત ભાડાંમાં વવમાન પ્રવાસની સગવડ આ્પી. હવાઇ ચપ્પલ
              5 લાખ રપપયા સુધીની                                ્પહરનાર ્પણ હવે હવાઈ પ્રવાસ કરી િક છે.
                                                                                            ે
                                                                  ે
              મફિ સારિાર                                      n •  ભારતની નવી શિક્ણ નીતત માતભારામાં અભયાસ ્પર ભાર ્ૂકહી
                                                                                       મૃ
                                                                રહહી છે. જે અંગ્રેજી નથી જાણતા તેને હવે માતભારામાં ભણીને
                                                                                               મૃ
            આયુષ્માન ભારત અંતગ્ષત 50 કરોડથી વધુ વસતતને દર       આગળ વધવાની તક મળિે.
            વરષે પાંચ લાખ રુવપ્ા સુધીનાં મફત સારવારની સુવવધા
                                                                              ે
                                                                                    ે
            મળી છે. વીતેલાં ચાર વર્ષમાં સાડા ત્રણ કરોડથી વધુ લોકોએ   n •  જલ જીવન તમિન દિનાં દરક ઘરને ્પાણી પુરવઠા દ્ારા જોડહી રહુ  ં
            આ ્ોજનામાં મફત સારવાર કરાવી છે. આ એ લોકો છે         છે. માત્ ત્ણ વર્ષમાં જ આ તમિને 6 કરોડથી વધુ ઘરોને ્પાણીનાં
                                                                                             ે
            જેઓ લાંબા સમ્ સુધી આરોગ્ સુવવધાથી દર હતા.           જોડાણથી જોડ્ા છે. આ સમાવેશિતાથી દિનાં સામાન્ માણસનું
                                               ૂ
                                                                જીવન સરળ થ્ું છે.
              રિણ કરાેડ પાકા ઘરાે                             n •  સવાતમતવ યોજના દ્ારા દિનાં ગ્રામીણ વવસતારોમાં ઘરો અને
                                                                                 ે
                       ે
              બન્ા દશભરમાં                                      ઇમારતોનાં મેપ્પગનું કામ મો્ટા ્પાયે ચાલી રહુ છે. અત્ાર સુધી
                                                                                                ં
                                                                                              ્ર
                                                                ભારતના દોઢ લાખ ગામોમાં આ કામ અમે ડોનની મદદથી કરી
            વીતેલાં આઠ વર્ષમાં ભારતે ગરીબોને ત્રણ કરોડ પાકા     ચૂક્ા છીએ. 80 લાખથી વધુ લોકો પ્રો્પ્ટટી કાડ બનાવી ચૂક્ા છે.
                                                                                                 ્ષ
                                         ે
            ઘરો બનાવી આપ્ા છે. વવશ્વનાં અનેક દશોની વસતત પણ
                                                                           ે
                                                              n •  અમારી સરકાર એવા 1500 કાયદાઓને નાબૂદ કયયા છે જે લોકોનાં
            આનાથી ઓછી છે. રસતામાં સડી જતા પાક અને ફળો
                             ૃ
                      ે
            હવે કકસાન રલ અને કષર ઉડાન જેવી ્ોજનાઓ દ્ારા એ       જીવનમાં બબનજરૂરી રીતે નડતા હતા. 30,000થી વધુ કોમપલાયનસને
                                                                    ૂ
                                                                                              ુ
                                                                                               ં
                                                    ે
            વવસતારો સુધી પહોંચી રહ્ા છે, જેના અંગે ખેડતો ક્ાર્   ્પણ દર કરવામાં આવયા છે, જે ઇઝ ઓફ ડઇગ બબઝનેસ અને ઇઝ
                                              ૂ
            વવચારી શકતા ન હતા.                                  ઓફ જલપવગમાં નડતરરૂ્પ હતા.
                                                      ૂ
                                                                                                              ં
           ે
                                                                                                      ં
          કન્દ્ર સરકારનાં આ સંકલ્પની તસવીર લોકો સામે રજ કરી.   અને આગામી 25 વર્ષની રૂ્પરખા તૈયાર કરી રહુ છે. અમાર
                                                                                       ે
                        ે
          તેમણે  જણાવ્  ક,  “છેલલાં  આઠ  વર્ષમાં  ભારતે  સમાવેિી   નીતત-ઘડતર  જનતાની  નસ  ્પર  આધારરત  છે.  અમે  વધુને
                      ું
                                     ે
          વવકાસ મા્ટ જે ગતત સાથે જે સતર કામ ક્ુું છે, તેનું ઉદાહરણ   વધુ લોકોને સાંભળહીએ છીએ. તેમની જરૂરરયાત અને તેમની
                    ે
                                                                                                    ે
          વવશ્વમાં ક્ાંય નથી મળતું, આજનું ભારત સુધારાનાં ્પગલાં   આકાંક્ાઓને  સમજીએ  છીએ.  એ્ટલાં  મા્ટ  અમે  નીતતને
                                                        ં
          લેવાને બદલે દ્રઢ વવશ્વાસ સાથે સુધારાનાં ્પગલા લઈ રહુ છે   લોકવપ્રય ભાવનાઓના દબાણમાં નથી આવી દીધી.”  n
           46  ન્યૂ ઇન્ડિયા સમાચાર  | 01-15 ઓગસ્ટ, 2022
   43   44   45   46   47   48   49   50   51   52   53