Page 4 - NIS Gujarati 16-31 JAN 2022
P. 4
સંપાદકિી કલમ...
ો
સાદર નમસ્ાર
ે
્યું
ું
આજે સમગ્ર પ્વવિ ભારતિન યોગ, દશ્ષન, આદ્ાત્મ અને સસ્મતિ તિરફ આકર્રતિ થઈ રહ્યું છે. આપણી નવી પઢીમાં
કૃ
આજે પણ પોતિાનાં મૂળળયાં સાથે જોડાઈ રહવાની નવી જાગકૃમતિ આવી છે. તિેનાથી ભારતિીય પય્ષટનનાં પ્વપ્વધ
ે
્ર
ે
ું
્ર
્યું
પાસામાં રાષટીય અને આુંતિરરાષટીય સભાવનાઓ ઝડપથી વધી છે. ભારતિને વૈશ્વિક પય્ષટનન કનદ્ર બનાવવાની
ે
ે
્યું
કૃ
્ય
ે
રદશામાં દશન નેતતવ બ્ાનડ એમબેસેડર તિરીક દશ-દનનયાને આકર્રતિ કરવાની સાથે સાથે આ સેક્ટરની
ું
ે
્ય
્ષ
્ર
સભાવનાઓને આકાર આપવા માટ આધનનક ઇનફ્ાસ્ટ્ચરની સાથે સાથે પ્રાચીન ગૌરવને પણ પનજીપ્વતિ કરી
્ય
ે
રહ્યું છે. દશમાં કનેક્ક્ટપ્વટી વધી રહી હોવાથી તિેનો સીધો લાભ પય્ષટનને મળી રહ્ો છે. ઉડાન યોજના દ્ારા
ે
ે
ે
ે
્યું
નાના-નાના શહરોને જોડવાની પહલ હોય ક ઝડપથી રસતિાઓન નનમયાણ હોય, પ્રશાદ, સવદશ દશ્ષન જેવી યોજના,
ે
હરીટજ થિળોનો પ્વકાસ, આરોગય ક્ષેત્રમાં અભૂતિપ્યવ્ષ પ્રગમતિ ભારતિીય પય્ષટનને નવાં પરરમાણ આપી રહ્ા છે.
ે
્ય
ે
પ્વવિ પય્ષટન રસન્કગમાં ભારતિ 2013માં 65માં ક્રમની સરખામણીમાં 34માં થિાને આવ્ું છે અને તિેમાં પ્રગમતિની
ઝડપ વધી રહી છે.
્યું
ે
ે
પય્ષટન અગેની સ્યપ્વધાઓનો પ્વકાસ, ઇ-પ્વઝાની શરૂઆતિ, શહરો અને ગામડાંઓને સદર બનાવવાની પહલને
ું
ે
કારણે દશનાં સામાન્ય માણસો જોડાઈ રહ્ા છે અને પોતિાને આગળ વધારી રહ્ા છે. કનેક્ક્ટપ્વટી-હોસસપટાસલટી-
ું
્યું
ે
ફસસસલટીથી પય્ષટન ક્ષેત્ર સવ્ષસમાવેશી સમધ્ધિન સૂચક બનાવી રહી છે. આ વરષે રાષટીય પય્ષટન રદવસનાં પ્રસગે
કૃ
્ર
ું
ું
ભારતિીય પય્ષટનનો પ્વકાસ અને તિેની સભાવનાઓ આ અકની કવર સ્ટોરી બની છે.
કનદ્ર સરકારની મહતવાકાંક્ષી પહલ-‘બેટી બચાવો, બેટી પઢાઓ’ની વર્ષગાંઠનાં પ્રસગે તિમને એ પણ જાણવા
ે
ું
ે
્ય
ું
મળશે ક કઈ રીતિે આ યોજનાને પગલે સલગ ગણોત્તરમાં મોટ પરરવતિ્ષન આવ્ું છે અને પ્રથમ વાર ભારતિમાં
ે
્ય
્ય
પરુરોની સરખામણીમાં મહહલાઓની સખ્ામાં વધારો થઈ રહ્ો છે. ભારતિની પ્રગમતિમાં સ્ટાટઅપ ્્યનનકોન્ષમાં
્ષ
્ય
ું
ું
પરરવર્તિતિ થઈ રહ્ા છે, જેનાથી રાષટની પ્રગમતિમાં ્્યવાનોના સપનાને નવી ઉડાન મળી રહી છે. આ અકમાં તિમે
્ર
્્યનનકોન્ષ અગે ્્યવાનોની સફળતિાની ગાથા વાંચશો.
કૃું
વયક્તિતવ કોલમમાં ફીલડ માશ્ષલ જનરલ એમ કરરઅપ્ા, અમકૃતિ મહોત્સવની શખલામાં આઝાદ હહનદ ફોજના
્ર
્યું
્ર
નાયકોની પ્રેરણાદાયક કહાની આ અકની પ્વશશષટતિા છે. રાષટની પ્રગમતિમાં ઇનફ્ાસ્ટ્ચર મહતવન સાધન છે અને
ું
વીતિેલા વર્ષના અુંતિમાં વડાપ્રધાન નરનદ્ર મોદીએ પ્વકાસની અનેક ભેટ આપી છે, જે આ અકમાં તિમને વાંચવા
ું
ે
મળશે.
ે
ે
કનદ્ર સરકાર કોપ્વડ પ્વરુધિ રસીકરણ અભભયાનમાં હવે 15-18 વર્ષના રકશોરોને પણ સામેલ કયયા છે.
ચોક્કસપણે, નવા વર્ષમાં રાષટની સામૂહહક શક્તિ પ્વકાસનાં નવા પડાવ પર લઈ જશે. પણ એ માટ આપ સૌએ
્ર
ે
ે
્યું
કોપ્વડનાં પ્રોટોકોલન પાલન કરતિાં રહવ જરૂરી છે.
્યું
યુ
સરિામં: રૂમ િંબર-278,
બીજો માળ, બયૂરો ઓફ આઉ્ટરીચ
એનડ કમયયુનિકશિ,
ે
સૂચિા ભવિ, િવી કદલ્ી-110003
ષે
ઇમલઃ response-nis@pib.gov.in
(જયદીપ ભટનાગર)
2 ન્યૂ ઇન્ડિયા સમાચાર | 16-31 જાન્યુઆરી 2022