Page 4 - NIS Gujaratil 01-15 July 2022
P. 4
ો
સંપ�દકની કલમ....
સાિર નમસ્ાર,
ું
ે
મહારારતના એક શલોકમાં કહિામાં આવ્ છે-
विशिकर्मा नरस्तेस्तु , विशि्तर् विशि संभिः॥
ે
એ્ટલે ક જેમનાં કારણે સમગ્ર વિશ્વમાં બધું જ શક્ય બને છે, તે વિશ્વકમયાને નમસ્ાર છે. વિશ્વિમયાને વિશ્વકમયા
ે
એ્ટલાં મા્ટ કહિાય છે ક તેમનાં કૌશલ્ય િગર સમાજનું અસસતતિ અશક્ય છે. કમનસીબે કૌશલ્ય વિકાસની
ે
ે
વયિસ્ા આપણી સામાસજક-શશક્ષણ વયિસ્ામાં ધીમે ધીમે નબળી પડતી ગઈ. તેનાં મહતિને સમજીને િડાપ્રધાન
ે
નરનદ્ર મોિીએ 2014થી જ ભારતને આત્મનનભ્સર બનાિિાનો જે સંકલપ લીધો હતો તે આજે િરક ભારતિાસીનો
ે
સંકલપ બની ગયો છે.
િડાપ્રધાન નરનદ્ર મોિીના િરિશશી નેતૃતિમાં શરૂ કરલા કૌશલ્ય ભારત તમશને િશનાં યુિાનોને કશળ અને
ે
ે
ૂ
ે
ુ
મજબૂત બનાવયા. આ તમશન દ્ારા નોકરી માંગનારને 'નોકરી આપનાર' બનાિિા મા્ટ પ્રોત્સાહહત કરિામાં
ે
ે
ુ
આવયા. આનાં પદરણામે ભારત િનનયાના અન્ય િશોની સરખામણીમાં કોવિડ જેિી ભયાનક મહામારીને સારી
રીતે કાબુમાં લાિી શક. ભાગયે જ કોઇને શક હશે ક કનદ્ર સરકારનાં સુશાસન મોડલમાં ્ટકનોલોજી મોખર છે.
ે
ે
ે
ું
ે
'સ્સ્લ, દર-સ્સ્લ અને અપ-સ્સ્લ'નો મંત્ર ્ટકનોલોજીનાં યુગમાં નિા નિા કૌશલ્ય વિકાસની અનનિાય્સ શરત બની
ે
ગઈ છે અને કૌશલ્ય ભારત તમશન કરોડો યુિાનોના કૌશલ્યની સાથે રોજગારીની નિી તકો આપીને િીતેલાં સાત
ે
ં
િષ્સથી ડો. બાબા સાહબ આંબેડકરનાં સપનાને સાકાર કરી રહુ છે.
ભારત બિલાઈ રહું છે અને િગશ્વક સતર પર પણ ભારતનું કિ િધી રહું છે, જેનાં મૂળમાં િશની અપાર
ે
ૈ
ે
ે
્ર
ે
ં
જનશક્ત છે, જે આપગતિને અિસરમાં બિલીને રાષ્ટ મા્ટ કઇ પણ કરિા મા્ટ તતપર રહ છે. તેનાં પદરણામે જ,
ભારત હિે વિશ્વમાં કૌશલ્ય વિકાસના કનદ્ર તરીક ઊભરી રહું છે. કૌશલ્ય ભારત તમશનનાં સાત િષ્સ પૂરા થિા
ે
ે
પ્રસંગે આ યોજના પર કિર સ્ોરી બનાિિામાં આિી છે.
આ જ રીતે, એક િશ-એક કર વયિસ્ાને સાકાર કરનાર જીએસ્ટીને 1 જલાઇએ પાંચ િષ્સ પૂરાં થઈ રહ્ા
ુ
ે
છે. દડસજ્ટલ ઇગનડયાને પણ સાત િષ્સ પૂરાં થઈ રહ્ા છે, જેનાં પર વિશેષ અહિાલો આ અંકમાં સમાવિષ્ટ છે.
ે
્ર
ે
રાષ્ટપતત રામનાથ કોવિિના પૈતૃક ગામ પરોંખમાં િડાપ્રધાનની મુલાકાત પ્રસંગે જોિા મળલી બંધારણ અને
ે
ે
સંસ્ારની અિભૂત ઝલક પણ આ અંકનું આકષ્સણ છે. વયક્તતિ શુંખલામાં હહમાચલ પ્રિશના િીર સપૂત કપ્ટન
વિક્રમ બત્રાની પ્રેરક ગાથા, કબબને્ટ દ્ારા સંરક્ષણ ક્ષેત્રમાં ભતશી યોજના, અમૃત મહોત્સિ, કોવિડ સામેની લડાઈ
ે
અને િડાપ્રધાન દ્ારા વિવિધ વિકાસ યોજનાઓની ભે્ટ આ અંકમાં સમાિિામાં આિી છે.
તમારાં સૂચનો અમને response-nis@pib.gov.in પર મોકલતાં રહશો.
ે
ં
હહદી, એંગ્જી એનો એન્ 11 ભ�ષ�એ�મ�ં ઉપલબ્ધ
ો
ો
મગઝીન વ�ંચ�ો/ડ�ઉનલ�ોડ કર�ો.
ો
ો
https://newindiasamachar.pib.gov.in/news.aspx (જયદીપ ભટનાગર)
2 ન્યૂ ઇન્ડિયા સમાચાર | 01-15 જલાઈ 2022
ુ