Page 4 - NIS Gujarati 1-15 MARCH 2022
P. 4

સંપ�િકન્રી કલમે...







                    સાિર નમસ્ાર।,

                    तू बस आगे बढ़के ठान ले तो कदमों पर तेरे है कामयाबी।
                    स्वतंत्रता, संसककृतत , सममान , शक्त सब तुझसे ही है।
                    ्वो आतमत्व श्वा सी नारी तू नारायणी।।।

                                                                          ે
                                                                                    ્ર
                           રે
                    ભારત  તની  આઝાિીનો  અમૃત  મહોત્સવ  મનાવી  રહ્ો  છરે,  ત્ાર  આંતરરાષટહીય  મહહલા  દિવસનયું
                                        યૂ
                                                  રે
                    મહતવ વધી જાય છરે. દકત્રની રાણી ચનમમા, મતંગગની હાજરા, રાણી લક્ષીબાઇ, ઝલકારી બાઇ જરેવી
                    વીરધાંગનાઓથી મધાં્ડહીન અહલ્ાબાઈ હોળકર અન સાવવત્રબાઈ ફયુલ જરેવધાં સામાલજક કાય્મકતતાઓ આજરે
                                                            રે
                                                                         રે
                                      રે
                                                                           રે
                                                      ે
                                              રે
                                                ે
                    પણ નારી શક્તનધાં પ્તીક છરે અન િશ માટ પ્રેરણાનો સ્તોત છરે, જરેમણ ભારતની ઓળખ જાળવી રાખી.
                              રે
                     રે
                                              રે
                        રે
                                                                                 ં
                    તમણ િશતાવલા માગ્મ પર ચાલીન ન્યૂ ઇગન્ડયા તમનધાં સપનાઓન પરા કરી રહયુ છરે.
                                                         રે
                                                                      રે
                                                                        યૂ
                                યુ
                                                              ે
                                                                                           રે
                                        ે
                                          રે
                      મહહલાઓનં સન્ાન કર ત સમાજ જ પ્ગતત કરી શક છરે. મહહલાઓની સલામતીથી મધાં્ડહીન સવાવલંબન
                                           ે
                                                                     રે
                                                        ે
                                                                 ે
                                        રે
                                                                                       રે
                                                                                        ે
                    બનાવવાની દિશામધાં વીતલધાં કટલધાંક વષષોમધાં કનદ્ર સરકાર અનક પગલધાં લીધધાં છરે અન કટલીક મહતવની
                                                                    રે
                    યોજનાઓ અમલી બનાવી છરે. આનાથી િશની અ્ડધી વસતતન પોતાનં કૌશલ્ િશતાવવાની તક મળહી રહહી
                                                                          યુ
                                                    ે
                                                        યૂ
                                                                             રે
                                                                                       રે
                                                                        ે
                    છરે. નવા ભારતનો અભભગમ મહહલા વવકાસ પરતો સીતમત નથી. િશ હવ મહહલાના નતૃતવમધાં વવકાસની
                    યાત્રા પર નીકળહી પડ્ો છરે.
                         યુ
                                                                                             ે
                       રે
                                           ે
                                         યું
                                                           રે
                                                                                                   રે
                                                                  ્મ
                      તનં પદરણામ એ આવ્ ક, ન્યૂ ઇગન્ડયામધાં સના, સ્ાટઅપ, ઓલલમ્પક, દરસચ્મ એન્ડ ્ડવલપમન્ટ
                    સહહતનધાં ક્રેત્રોમધાં િશની િીકરીઓ નવી લસધ્ધ્ઓ નોંધાવી રહહી છરે. સંસિમધાં મહહલાઓની ભાગીિારી
                                   ે
                                                યુ
                                   રે
                    વધી રહહી છરે, તો સક્સ રશશયોમધાં પરુષો કરતા મહહલાઓની સંખ્યા વધી છરે. આ પદરવત્મન એ વાતનો
                                        ે
                    સંકત છરે ક નવં ભારત કટલં શક્તશાળહી હશ. ‘બટહી બચાઓ બટહી પઢાઓ’ સત્રન ધયાનમધાં રાખીન  રે
                      ે
                                           યુ
                                યુ
                                                             રે
                                        ે
                                                          રે
                                                                         રે
                                                                                     યૂ
                            ે
                                                                                       રે
                                                રે
                                ે
                                                                              રે
                    મહહલાઓ  માટ  બનાવવામધાં  આવલી  સંવરેિનશીલ  નીતતઓએ  સમાજન  જાગૃત  કયષો  છરે.  લોકો  હવ  રે
                                                                    રે
                                                               રે
                                                                              રે
                             રે
                    િીકરીઓન આત્મનનભ્મરતાની ઊ્ડાન ભરતી જોવા મધાંગ છરે, તમનધાં સપનાન પધાંખો આપવા મધાંગ છરે.
                                                                                              રે
                                                                                ્ર
                       ે
                      કનદ્ર  સરકારની  યોજનાઓ  અન  નીતતઓન  કારણ  મહહલા  શક્ત  રાષટની  સમૃધ્ધ્ની  વાહક  બની
                                                        રે
                                                              રે
                                               રે
                                          ્ર
                                                                     રે
                    રહહી છરે. 8 માચચે આંતરરાષટહીય મહહલા દિવસના ખાસ પ્સંગ આ થીમ પર કવર સ્ોરી બનાવવામધાં
                                                                                       ે
                                                                           રે
                                             રે
                    આવી છરે. ભારત રત્ન લતા મંગશકરના અવસાન પર શ્રધ્ધાંજલલ અન વ્ડાપ્ધાન નરનદ્ર મોિીનો તમની
                                                                                                 રે
                                            રે
                                                      યુ
                    સાથરેનો વવશષ પ્રેમ િશતાવતો લખ, શ્રતમકોનં માન વધારતી પીએમ શ્રમયોગી માન ધન યોજના, વયક્તતવ
                              રે
                     યું
                    શખલામધાં બીજ પટનાયક, અમૃત મહોત્સવ શયુંખલામધાં મહાનાયકોની ગાથા, બિલાતા ભારતની કહાની,
                                યુ
                              ે
                                   રે
                                                                                                   રે
                                                     રે
                                                 રે
                    કોવવ્ડ અપ્ડટ અન સંસિથી મધાં્ડહીન અનક યોજનાઓ પર વ્ડાપ્ધાનના સંબોધનો આ અંકમધાં સામલ
                    કરવામધાં આવયા છરે.
                                   યૂ
                                          રે
                        તમ તમારા સચનો ઇમલ response-nis@pib.gov.in પર મોકલતા રહો.
                           રે
                                                                             (જયદીપ ભટનાગર)
           2  ન્યૂ ઇન્ડિયા સમાચાર  | 01-15 માચ્ચ, 2022
   1   2   3   4   5   6   7   8   9