Page 16 - NIS - Gujarati 01-15 May 2022
P. 16

કવર સવાેરી    સ્વાવલંબન
























































                                                                             દ્વારવા સ્વાવલંબનનવાે


                                                                             નવવાે મવાર                       ્ય








                  કોઇ પણ સામાન્ય નાગરરકના ર્વનમાં ત્રણ બાબિો મહતવપૂણ્ષ હોય છે- ્વાવલંબન, ્વમૂલ્યાંકન અને
                ્વાભભમાન. મહાત્મા ગાંધીએ પણ સત્, અહહસા, સત્ાગ્રહ સાથે ્વાવલંબનનાં વવિંારો દ્ારા દશને નવો
                                                                                                       ે
                                                                 કૃ
                                                                                                            ં
                માગ્ષ ચિંધયો હિો.  િેમનાં માગ્ષ પર િંાલીને ્વચ્છ, સમધ્ધ અને સશકિ નવા ભારિનું નનમયાણ થઈ રહુ છે.
                દશમાં જનહહિની યોજનાઓને અંતિમ વયકકિ સુધી પહોંિંાડીને જનભાગીદારી દ્ારા સુરક્ક્ષિ-્વાભભમાની
                 ે
             અને ્વાવલંબી ભારિની એવી વયવસ્ા િૈયાર થઈ રહી છે, જે લોકોની જજદ ગીને સરળ અને ર્વન ધોરણમાં
                                                               ે
                                         ે
                                       ે
             સુધારો કરી રહી છે. આ માટ કન્દ્ર સરકારની વવવવધ પહલથી સામાન્ય માણસને સુવવધાઓ મળી રહી છે અને
                એવું વાિાવરણ બની રહુ છે જેમાં દશનો સામાન્ય નાગરરક નોકરી માંગનારને બદલે નોકરી આપનાર બની
                                                 ે
                                       ં
                                                      રહ્ો છે અને આ રીિે ્વાવલંબનનો મંત્ર સાકાર થઈ રહ્ો છે....

           14  ન્યૂ ઇન્ડિયા સમાચાર  | 01-15 મે, 2022
   11   12   13   14   15   16   17   18   19   20   21