Page 4 - NIS-Gujarati 16-31 May 2022
P. 4
સંપાદકનરી કલમ....
ો
સાિર નમસ્કાર,
तुम उठ जाओ,
सामर्थ्य को अपने पहचानो...
कत्यव्थ को अपने सब जानो...
्थही सम्थ है, सही सम्थ है! भारत का अनमोल सम्थ है!
દકલલા પરથી વિાપ્રધાન નર્દ્ર મોિીનું આ આહવાન આઝાિીનાં અમૃત મહોત્સવ મનાવી રહલા ભારતની
ે
ે
ં
વવકાસ યાત્ાને ગૌરવમયી ઊચાઇઓ પર લઈ જવાનો મૂળ મંત્ છે. વષ્ય 2014થી જ તેનાં પર કામ શરૂ
થઈ ગયું હતું. વીતેલા આઠ વષ્યમાં વવકાસની યાત્ા અમૃત કાળની આધારશશલા બની રહરી છે અને
ભવવષયનું ભારત પોતાની ઉચ્ચ આકાંક્ષાઓને પૂરી કરવા પ્રમતબધ્ધ છે. કોઇ પણ સંકલપ ઉત્સવ વગર
સફળ નથી થતો. અમૃત કાળમાં ભારતને વવશ્ગુર બનાવવાના સંકલપે ઉત્સવનું રૂપ લીધું છે, તો કરોિો
લોકોનો સંકલપ અને ઊજા્ય તેને સાકાર કરી રહ્ાં છે. તેમાં ભારતની સૌથી મો્ટરી શક્ત યુવાનોની છે.
ં
ે
ભારત વવશ્માં સૌથી વધુ યુવાનો ધરાવતો િશ છે, જ્ાં સરરાશ ઉમર 29 વષ્ય છે. યુવાનોના પ્રેરણાસ્તોત
ે
ે
સવામી વવવેકાનંિજી જ્ાર ભારતનાં ભવવષયની વાત કરતા હતા ત્ાર તેમની આંખો સામે મા ભારતની
ે
ે
ૂ
ભવયતાનું ચચત્ રહતું હતું. તેઓ કહતા હતા, શક્ હોય ત્ાં સુધી ભૂતકાળમાં જઓ. પાછળ િે ખળખળ
ે
ઝરણું વહરી રહુ છે, તેનું પાણી ગળા સુધી પીઓ. આગળ વધો અને ભારતને પહલાં કરતાં પણ વધુ
ં
ે
ે
ઉજજવળ, મહાન, શ્ષઠ બનાવો.”
ે
ે
સવતંત્ ભારતમાં જન્લા વિાપ્રધાન નર્દ્ર મોિીએ સવામી વવવેકાનંિના વવચારો આત્મસાત કરીને
્
ભારતને એક નવી દિશા આપી છે. તેનાં પદરણામે, વીતેલા આઠ વષ્યમાં “રાષ્ટ પ્રથમ’નો અભભગમ િરક
ે
યોજનાની નીમતઓનો આધાર રહરી છે. તેમનો સંિશો સપષ્ટ છે- હવે િશ ધીમી ગમતથી ન ચાલી શકરી,
ે
ે
ે
ે
તૂટ્ો-ફૂટ્ો, અિધો પિધો ન ચાલી શક. નાનાં-નાનાં કામ કરીને પૂર નહીં થઈ શક. િે પણ કરવું હશે,
ં
ે
ુ
ં
મો્ટ જ કરવું પિશે. આ જ વવચાર સામાન્ય માણસનું મન બિલું છે અને આ જ કારણથી િશ આિે સંકલપ
ે
ે
પણ લે છે અને જસધ્ધ્ધ પણ હાંસલ કરી શક્ો છે. હવે વિાપ્રધાન નર્દ્ર મોિીએ રાષ્ટને વૈભવશાળરી
્
બનાવવાની સંકલપ યાત્ા શરૂ કરી છે, તેને અમૃત કાળ નામ આપયું છે.
ન્ૂ ઇન્િયા સમાચારનો આ વવશેષ અંક વીતેલાં આઠ વષષોમાં 700થી વધુ યોજનાઓ દ્ારા સુશાસનનાં
અ્ટલ ઇરાિા સાથે સવવાંગી, સવ્યસમાવેશી અને સવ્યસપશશી વવકાસની યાત્ામાં સહભાગી િશનાં તમામ
ે
ે
130 કરોિથી વધુ લોકોને સમર્પત છે. િશમાં રાજકારણ પ્રત્ે વવશ્ાસ પેિા થયો છે, તો વવશ્માં ભારતનું
ગૌરવ પણ વધયું છે.
ગૌરવમયી વવકાસની યાત્ાનાં સહભાગી બનો અને તમારા સૂચનો અમને મોકલતા રહો.
હહદરી, આંગ્જી આન્ આન્ 11 ભારાઆાોમાં ઉપલબ્ધ
ં
ો
મોર્ોિરીન વાંચાો/ડાઉનલાોડ કરાો.
https://newindiasamachar.pib.gov.in/news.aspx (જયદીપ ભટનાગર)
2 ન્યૂ ઇન્ડિયા સમાચાર | 16-31 મે, 2022