Page 17 - NIS Gujarati 01-15 November 2022
P. 17

રાષ્ટ્    ર્હમાચિને ભેટ




                                                              ઓારાેગ્યઃ ઓામિલનભ્ષર બનશે ર્હમાચિ


                                                              એઇમ્સ બબલાસપુર સંપૂર્્ણપર્ે શરૂ થયા બાદ હિમાચલ પ્રદશ
                                                                                                          ે
                                                              આરોગ્યની દ્રષ્ષ્્ટએ આત્મનનભ્ણર બની જશે. એઇમ્સથી અડધા
                                                              હિમાચલને સીધો લાભ થશે. બબલાસપુર, િમીરપુર અને મંડરી
                                                              જિલ્લાને તેનાંથી સીધો લાભ થઈ રહ્ો છે. તેની સાથે કલ્્લ  ુ
                                                                                                       ુ
                                                              અને લાિૌલ  સ્સ્પમતનાં લોકોને પર્ સારી સુવવધા મળશે.
                                                              આ વવસ્તારમાં અત્ાર સુધી આ સ્તરની બીજી કોઇ આરોગ્ય
                                                                                             ે
                                                              સંસ્ા નિોતી. આ પાંચ જિલ્લાનાં આશર 30  લાખ લોકોને
                                                              એઇમ્સ બબલાસપુરથી સીધો લાભ થશે.

                                                                 8 િર્્ષમાં ઢગિાબંધ ભેટ મળી


                                                                 વડાપ્રધાન નરન્દદ્ર મોદીનાં કાય્ણકાળમાં હિમાચલમાં અ્ટલ
                                                                          ે
                                                                                                     ે
                                                                 ્ટનલ પૂરી થઈ. મો્ટાં પ્રોિેક્ટસની વાત કરીએ તો રણુકા
                                                                                     ્ટ્
                                                                 ડમ પ્રોિેક્ટથી અનેક અવરોધો દર થયા છે. આ ઉપરાંત,
                                                                  ે
                                                                                        ૂ
                                                                 મંડરીમાં 1,000 કરોડ રૂવપયાનાં ખચચે ગ્ીનફરીલ્ડ ઇન્ટરનેશનલ
                                                                      ્ણ
                                                                 એરપો્ટ, ઉનામાં બલ્ક ડગ ફામવા પાક, કકરતપુર-મનાલી
                                                                                  ્ર
                                                                                          ્ણ
                                                                 ફોર લેન િેવાં પ્રોિેક્ટ ગમત પકડરી રહ્ાં છે. વર્ 2019માં
                                                                                                  ્ણ
                                                                 કન્દદ્ર સરકાર હિમાચલનો રૂ. 4893 કરોડનો પ્રોિેક્ટ
                                                                         ે
                                                                  ે
                                                                   ૂ
                                                                 મંજર કયયો િતો. આ ઉપરાંત, ભારતમાલા પ્રોિેક્ટમાં
                                                                 હિમાચલનાં ચાર રોડ સામેલ કરવામાં આવ્યા. 2017માં
            પ્રાેટાેકાેિ િાેડીને ભગિાન રઘુનાથનાં                 હિમાચલમાં કન્દદ્ર સરકાર હિમાલયન સર્ક્ટ ઓફ સ્વદશ
                                                                                  ે
                                                                          ે
                                                                                                      ે
                                                                             ે
            રથ સુધી પહાંચ્ા પીઓેમ માેદી                          દશ્ણન યોજના મા્ટ 100 કરોડ રૂવપયાની જાિરાત કરી િતી.
                                                                                                ે
                                                                                                        ે
                                                                 રાજ્ય સરકારનાં ચાર વર્ પૂરાં થયા તે પ્રસંગે પીએમ નરન્દદ્ર
                                                                                   ્ણ
            વડાપ્રધાન નરન્દદ્ર મોદી 5 ઓક્ટબરનાં રોજ              મોદીએ મંડરીનાં પ્રવાસ દરમમયાન રાજ્યને રૂ. 11581 કરોડનાં
                      ે
                                                                      ્ટ્
            વવજયાદશમીનાં પાવન પ્રસંગે હિમાચલ પ્રદશનાં            પ્રોિેક્ટસની ભે્ટ આપી િતી. આ વખતે 5 ઓક્ટોબરનાં
                                           ે
                                                ુ
            આંતરરાષ્્ટરીય કલ્્લ દશિરા ઉત્સવમાં જોડાયા. કલ્્લ  ુ  રોજ હિમાચલનાં પ્રવાસ દરમમયાન બાંદલામાં આયોજિત
                          ુ
                        ુ
                    ્ર
                                                                                              ં
                                                                                                  ્ણ
                                          ુ
            પિોંચ્યા બાદ મુખ્યમંત્ી જયરામ ઠાકર કલ્લવી શોલ અને    સભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્ુ, “વર્ 2014 સુધી
                                       ુ
                                        ે
            ્ટોપી પિરાવીને વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવ્્ય. આ   હિમાચલમાં માત્ ત્ર્ મેકડકલ કોલેજ િતી, િેમાં બે સરકારી
                                                  ું
                  ે
            દરમમયાન, વડાપ્રધાન મોદી પ્રો્ટોકોલ તોડરીને રઘુનાથજીનાં   િતી. છેલ્લાં આઠ વર્્ણમાં પાંચ નવી સરકારી મેકડકલ કોલેજ
                                                                                              ે
            રથ સુધી પિોંચ્યા અને તેમનાં આશીવવાદ લીધા. વડાપ્રધાન   બની છે. 2014 સુધી અન્દડર અને પોસ્ટ ગ્જ્ુએ્ટ થઇને માત્
            મોદી કલ્્લુ દશિરા ઉત્સવમાં ભાગ લેનારા દશનાં પ્રથમ    500 વવદ્ાથથી ભર્ી શકતા િતા. આિે આ સંખ્યા 1200થી
                                             ે
                 ુ
                                                                          ે
            વડાપ્રધાન છે.                                        વધુ એ્ટલે ક બમર્ાથી વધુ થઈ ચૂકરી છે.”
        કરોડનો ખચ્ટ થયો છે. આ કોલેજથપી હાઇડો્પાિર પ્રોજેટિ   રૂવ્પયાથપી  િધનપી  સમજતત્પત્રો  ્પર  અર્ાઉ  હસ્તાક્ર  થઈ
                                            ્ર
                                                                                ૂ
                                                                         ્યુ
        માટ  તાલપીમબધ્ધ  કમ્ટચારી  ઉ્પલધિ  કરાિિામાં  મદદ    ચૂક્ા છે. આ પ્રોજેટિથપી આ વિસ્તારમાં રોજર્ારનપી તકોમાં
           ે
                         ે
        મળશે. હહમાચલ પ્રદશ આ વિસ્તારનાં અગ્ર્પી રાજ્ોમાંન  ્યુું  નોંધ્પાત્ર  િધારો  થશે.  આ  પ્રોજેટિ  સાથે  હહમાચલ  પ્રદશ
                                                                                                           ે
        એક છે. આ પ્રોજેટિથપી ય્યુિાનોન કૌશલ્ય િધારિામાં અને   દશનાં એ ચાર રાજ્ોમાં સામેલ થઈ ર્ય છે, જ્ાં મેદડકલ
                                   ્યુું
                                                              ે
                                                                                               ્યુું
        હાઇડો્પાિર  સેટિરમાં  રોજર્ારનપી  પૂરતપી  તકો  મેળિિામાં   દડિાઇસ  ્પાકનપી  સ્ા્પના  કરિામાં  આિપી  રહી  છે.  તેનપી
                                                                        ્ટ
             ્ર
        મદદ મળશે.                                            સાથે, િડાપ્રધાન મોદીએ નેશનલ હાઇિે-105 ્પર પિ્પજૌરથપી
                                                                              ે
                                                                      ્યુ
          િડાપ્રધાને નાલાર્ઢમાં લર્ભર્ 350 કરોડ રૂવ્પયાનાં ખચષે   નાલાર્ઢ સધપી આશર 31 દકલોમપીટર લાંબા નેશનલ હાઇિેને
        બનનારાં મેદડકલ દડિાઇસ ્પાકન ્પર્ શશલારો્પર્ કય્યુું. આ   ચાર લેનનો બનાિિાનાં પ્રોજેટિન ્પર્ શશલારો્પર્ કય્યુું. તેનો
                                   ્યુું
                                                                                       ્યુું
                                 ્ટ
                                                               ું
                                              ે
        મેદડકલ દડિાઇસ ્પાકમાં ઉદ્ોર્ સ્ા્પિા માટ 800 કરોડ    અદાજજત ખચ્ટ રૂ. 1690 કરોડ છે.
                          ્ટ
                                                                               ન્યૂ ઇન્્ડડિયા સમાચાર  | 1-15 નવેમ્્બર, 2022  15
   12   13   14   15   16   17   18   19   20   21   22