Page 18 - NIS Gujarati September 01-15, 2022
P. 18
ભારતની આઝાદીને 75 વષ્વ પૂરા થવા પ્રસંગે
ે
વડાપ્રધાન નરન્દ્ર મોદી લાલ કિલલા પરથી રાષ્ટને
્ર
નવમી વાર સંબોચધત િરી રહ્ા હતા ત્ાર તેમાં
ે
આજનાં ભારતની વવિાસ ્ાત્રાનો ઉલલેખ
હતો, તો દશમાં આવેલી સામૂહહિ ચેતનાનાં
ે
ે
પુનજા્વગરણની ઊજા્વ પણ હતી. દશને વવક્સિત
રાષ્ટ બનાવવાના સંિલપની દ્રઢ ઇચ્ાશકકત
્ર
વ્કત િરીને તેમણે આઝાદીનાં 75 વષ્વની
્ાત્રાને આગળ વધારવા અને અમૃત િાળમાં
‘પંચ પ્રણ’થી એવા વવક્સિત ભારતનાં નનમમાણનાં
સંિલપનું પુનરાવત્વન િયુું જ્ાં જગ િલ્ાણથી
જન િલ્ાણનો અભભગમ હો્, ગુલામીનાં
મનોભાવમાંથી મુકત હો્, પોતાનાં વારસા પર
ે
ગવ્વ િરતા ભારતના દરિ નાગકરિનો િત્વવ્ પથ
જ જીવન પથ બને અને એિતા-અખંકડતતા સાથે
નવા ભારતનું નનમમાણ થા્..
16 ન્યૂ ઇન્ડિયા સમાચાર | 01-15 સપ્મ્બર, 2022
ટે