Page 4 - NIS Gujarati September 01-15, 2022
P. 4
યે
સંપ�દકની કલમ...
સાિર નમસ્ાર!
ે
સ્વતંત્રતાના 75 ્વષ્ષ પૂરા થ્વા પ્રસંગે અને 76મા ્વષ્ષમાં પ્ર્વેશ પર લાલ દિલલાથી માંડીને િશનાં
ે
ં
ે
ખૂણે ખૂણે લહરાતા મતરગાનો અિભૂત નજારો જો્વા મળર્ો. 75 ્વષ્ષ પહલાં આઝાિી મળી તે
અગાઉ ્વષયો સુધી ચાલેલા સંઘષ્ષનાં ફળ જો્વા મળી રહ્ાં છે. ્વડાપ્રધાન નરન્દ્ર મોિીએ ન્વમી
ે
ે
્વાર લાલ દિલલા પરથી િરલા ઉિબોધનમાં આજનાં ભારતની વ્વિાસ ર્ાત્રાની ઝલિ હતી,
્ર
ે
તો ભવ્વષર્નાં ભારતનો સંિલપ પણ હતો. એ્વા આત્મનનભ્ષર ભારતનું સ્વપ્ન જેમાં રાષટની િરિ
વર્ક્તની ભાગીિારી હોર્, આત્મીર્તા હોર્, શાંમત-ભાઇચારાનો સંિશ હોર્ અને વ્વશ્વમાં છ્વાઇ
ે
જ્વાની દ્રઢ ઇચ્ાશક્ત હોર્, મજબૂત સંિલપ હોર્. ન્વા ભારતના સંિલપને સાિાર િર્વા માટ ે
્ર
જ રાષટએ સ્વતંત્રતાના 75મા ્વષ્ષથી આગામી 25 ્વષ્ષ સુધીની અમૃત ર્ાત્રા શરૂ િરી છે.
ે
અમૃત ર્ાત્રાથી આત્મનનભ્ષરતાનો લાલ દિલલાનો સંિશ અમારા આ અંિની િ્વર સ્ોરી બની
્ર
્ર
ે
છે. આ ઉપરાંત, રાષટપમત દ્રૌપિી મુમુ્ષએ િર્ું રાષટજોગ સંબોધન પણ આ અંિમાં છે. વ્વશ્વના
અથથંતંત્રની નબળી હાલત ્વચ્ ભારતીર્ અથ્ષતંત્ર મજબૂત રહુ તે્વા વ્વવ્વધ ્વૈશ્શ્વિ એજ્સીનાં
ે
ં
ું
ે
અહ્વાલોને પણ આ અંિમાં સ્ાન આપ્વામાં આવ્ છે. વર્ક્તત્વ શુંખલામાં પરમ્વીર ચક્ર
વ્વજેતા મેજર રામાસ્વામી પરમેશ્વરનની ્વીર ગાથા, ફલેગશશપ ર્ોજનાઓમાં આ ્વખતે પ્રધાનમંત્રી
મત્ર્સંપિા ર્ોજના અને ખેડત િલ્ાણ સાથે સંિળાર્ેલી પીએમ દિસાન માનધન અને ખેડતો
ૂ
ૂ
તથા નાના ્વેપારીઓ માટ પેન્શન ર્ોજના આ અંિમાં સામેલ છે.
ે
ે
ે
્
ૃ
િશનાં મહાન શશક્ષણવ્વિ ડો. સ્વ્ષપલલી રાધાિષણનની જન્મજર્ંતી 5 સપટમબરનાં રોજ શશક્ષિ
ે
દિ્વસ તરીિ મના્વ્વામાં આ્વે છે, જેઓ રાજનેતાને બિલે શશક્ષિ િહ્વડા્વ્વાનું પસંિ િરતા
ે
્ર
હતા. શશક્ષિ દિનના પદરપ્રેક્ષ્માં રાષટીર્ શશક્ષણ નીમત અને શશક્ષણનાં ક્ષેત્રમાં ભારતને ગલોબલ
ે
હબ બના્વ્વાનું આહ્વાન િરનાર ્વડાપ્રધાન નરન્દ્ર મોિીના સંબોધનો પર આધાદરત વ્વશેષ લેખ
ું
ં
ુ
સામેલ છે.. રમતગમતની િનનર્ામાં ભારતનો ડિો, અમૃત મહોત્સ્વ શખલામાં મહાનાર્િોની
ું
િહાની અને 75 ્વષ્ષની વ્વિાસ ર્ાત્રાની શખલા પણ આ અંિથી શરૂ થઈ રહી છે.
ભારત તેની વ્વિાસ ર્ાત્રામાં ન્વાં ન્વાં વ્વક્રમ સજી રહું છે અને 2047માં જ્ાર આઝાિીનો
ે
્ષ
ે
શતાબ્દિ સમારોહ મના્વ્વામાં આ્વશે ત્ાર ‘સબિા પ્રર્ાસ’થી શરૂ થર્ેલી અમૃત ર્ાત્રા અમૃત
સંિલપ સાથે ન્વા ભારતનાં નનમમાણનું સાક્ષી બનશે.
ે
આપના સૂચનો અમને મોિલતા રહશો.
યે
યે
યે
ં
હહદી, અંગ્જી અન અન્ 11 ભ�ષ�અ�મ�ં ઉપલબ્ધ
યે
યે
મગયેઝીન વ�ંચ�/ડ�ઉનલ�ડ કર�.
યે
યે
https://newindiasamachar.pib.gov.in/news.aspx સત્યે્દ્ર પ્રકાશ
2 ન્યૂ ઇન્ડિયા સમાચાર | 01-15 સપ્મ્બર, 2022
ટે