Page 53 - NIS Gujarati September 01-15, 2022
P. 53

યે
                                                                                                 યે
                                                                              ર�ષ્ટ્    અ�ઝ�દીન� અમૃત મહ�ત્સવ


          અમૃત ક�ળ સંકલ્પથી ળ સંકલ્પથી                        અજ ુ્તનલ�લ સઠીઃ જમણ ગવન્તર
          અમૃત ક
                           �
                                                                                  યે
                                                                                                યે
                                                                                          યે
                                                                                         િં
                                                                                 ્ત
             રસ    ધ ધધ    ન�   યે યે                           જનરલ લ�યેડ હ�હડગ પર બ�ંબ
             રસધધધન� સમય... સમય...
                                                                    ં
                                                                  ફકવ�ની ય�જન� ઘડી હતી
                                                                                   યે
                     ે
        n  વડાપ્રધાન નરન્દ્ર મોદીએ ‘આઝાદી િા અમૃત
                                                             ે
          મહોત્સવ’ની રાષ્ટી્ સતમતતની ત્રીજી બેઠિને સંબોચધત   િશને   ગુલામીની   બેડીઓમાંથી
                        ્ર
                                                                              ે
          િરી.                                              મુ્ત  િરા્વ્વા  માટ  રાજસ્ાનના
                                                                     ુ
                     ે
          વડાપ્રધાન નરન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં જણાવયું   સપૂત  અજ્ષનલાલ  સેઠીએ  લોિોમાં
        n
           ે
          િ, દશમાં આઝાદીનો અમૃત મહોત્સવ દશભકકતનાં           ઉત્સાહનો  સંચાર  િર્યો  અને  ક્રાંમતની
                                        ે
             ે
          ઉત્સાહનું વાતાવરણ તૈ્ાર િરી રહ્ો છે અને આ રાષ્ટ  ્ર  મશાલ   પણ   પ્રજ્વલલત   િરી.
          નનમમાણની સાથે સાથે આપણા યુવાનોનાં ભાવનાત્મિ       રાજસ્ાનમાં ‘આઝાિીના વપતા’ તરીિ  ે
          જોડાણને સ્ાવપત િરવાની સુવણ્વ તિ છે.               જાણીતા સ્વતંત્રતા સેનાની અને શશક્ષિ
                                                               ુ
                                                                                      ે
                             ે
        n  પીએમ મોદીએ જણાવયું િ, આઝાદીનો અમૃત મહોત્સવ       અજ્ષનલાલ સેઠીનો જન્મ 9 સપટમબર,  જન્મઃ 9 સપ્ટેમબર, 1880
                                          ે
          યુવાનો મા્ટ સંસ્ાર ઉત્સવ છે, જે દશ મા્ટ ્ોગદાન    1880નાં  રોજ  રાજસ્ાનના  જર્પુર  મૃતુઃ 23 કડસેમબર, 1941
                                     ે
                   ે
                                                               ે
                   ે
          આપવા મા્ટનાં ઉત્સાહમાં વધારો િરશે. આજની પેઢી      શહરમાં થર્ો હતો. 1912માં દિલ્ીના
                                                                                       ્ષ
          આવતી િાલની લીડર હશે.                              ચાંિની ચોિમાં ગ્વન્ષર જનરલ લોડ હાર્ડગના સરઘસ પર બોમબ
                                                             ેં
              ્ર
        n  રાષ્ટી્ સતમતતની પ્રથમ બેઠિ 12 માચ્વ, 2021નાં     ફિ્વાની ર્ોજના પણ તેમણે જ બના્વી હતી. તેઓ રાસબબહારી
          રોજ વડાપ્રધાન દ્ારા આઝાદી િા અમૃત મહોત્સવનો       બોઝ, શચીન્દ્રનાથ સાન્ાલ અને અમીરચંિ જે્વા ક્રાંમતિારીઓનાં
                                                                ્ષ
                                                                               ે
          શુભારભ િરતા પહલાં 8 માચ્વ, 2021નાં રોજ ્ોજવામાં   સંપિમાં આવર્ા, જેઓ િશમાં સશસ્ત ક્રાંમત િર્વા માંગતા હતા.
                         ે
               ં
                                                                           ે
          આવી હતી.                                          રાસબબહારી  બોઝ  તેમને  રાજસ્ાનમાં  સશસ્ત  ક્રાંમત  િર્વાની
                                                                                                    ુ
                                                                                 ુ
                    ્ર
        n  બેઠિમાં રાષ્ટી્ સતમતતના વવવવધ સભ્ોએ ભાગ          જ્વાબિારી  સોંપી  હતી.  ્્વાનોમાં  લોિવપ્રર્  અજ્ષનલાલ  સેઠી
                                               ે
          લીધો, જેમાં લોિસભાના અધ્ક્ષ, રાજ્પાલો, િન્દ્રરી્   પોતાનાં  જોશીલા  ભાષણો  દ્ારા  ક્રાંમતિારીઓમાં  જોશ  ભરી
                                                                                             ુ
                                                                                                   ે
          મંત્રીઓ, મુખ્મંત્રીઓ, રાજિી્ નેતાઓ, અચધિારી,      િીધા હતા. ઇન્િોરમાં િલ્ાણમલ હાઇસ્લમાં હડમાસ્ર હતા
                                                                ે
                                                                    ે
          મીકડ્ાિમથી, ધમ્વગુરુ, િલાિારો, કફલ્મી હસતીઓ અને   ત્ાર અંગ્જોએ તેમની ધરપિડ િરી હતી. તેમને છ ્વષ્ષ એટલે
          જીવનના વવવવધ ક્ષેત્રો સાથે સંિળા્ેલી વ્કકતઓનો     િ 1922 સુધી જેલમાં રાખ્વામાં આવર્ા હતા. જેલમાંથી છટ્ા
                                                             ે
                                                                                                          ૂ
          સમાવેશ થા્ છે.                                    બાિ  અજનલાલ  સેઠીએ  અજમેરને  પોતાનું  િાર્્ષક્ષેત્ર  બનાવ્.
                                                                                                             ું
                                                                    ુ
                                                                      ે
                                                              ે
           ે
        n  દશમાં અત્ાર સુધી 60,000થી વધુ િા્્વક્રમનું       િહ્વાર્ છે િ તેમની પાસે પ્રલસધ્ધ ક્રાંમતિારી ચંદ્રશેખર આઝાિ
                                    ું
                   ્વ
          સફળતાપૂવિ આ્ોજન થઈ ચૂક છે અને આઝાદીનો             અને તેમની ટિડીના સભર્ો માગ્ષિશ્ષન લે્વા આ્વતા હતા. તેમણે
                                                                      ૂ
                                 ્ર
          અમૃત મહોત્સવ િા્્વક્રમ રાષ્ટી્ સતરથી માંડીને રાજ્,   મેરઠ ષડર્ંત્ર િાંડના આરોપી શૌિત ઉમિાની અને િાિોરી િાંડના
          લજલલા અને ખૂણે ખૂણે ્ોજાઈ ચૂક્ો છે.               ફરાર આરોપી અશફાિ ઉલલા ખાનને પોતાનાં ઘરમાં આશરો
                                                                                        ે
                                                            આપર્ો હતો. એમ પણ િહ્વાર્ છે િ સેઠીએ િલેક્રનું પિ પણ
                                                                                 ે
                                                                                       ે
                                                            ફગા્વી િીધું હતું. તેમનું માનવું હતું િ તેઓ બબ્રહટશ સરિાર હઠળ
                                                                                                           ે
                                                                         ે
                                                                                        ે
                                                            િામ િરશે તો િશની આઝાિી માટ િોણ િામ િરશે. 1923માં
                                                            સેઠીનાં પુત્ર પ્રિાશને ગંભીર બબમારી થઈ. તેમને એિ ટલલગ્ામ
                                                                                                        ે
                                                                                                          ું
                                                                                                ે
                                                            મળર્ો  જેમાં  તાત્ાલલિ  જોધપુર  આ્વ્વા  િહ્વામાં  આવ્  હતું.
                                                                                          ે
                                                                ે
                                                            આ ટલલગ્ામ સાથે તેમને એિ બીજો ટલલગ્ામ પણ મળર્ો જેમાં
                                                                                                          ે
                                                            આઝાિી સંલગ્ન પ્રવૃશ્ત્તની બેઠિ માટ મુંબઇ આ્વ્વા િહ્વામાં
                                                                                          ે
                                                                 ું
                                                            આવ્ હતું. દિિરાનો પ્રેમ પણ તેમને ફરજથી વ્વચલલત ન િરી
                                                                                                        ુ
                                                            શક્ો  અને  તેઓ  મુંબઇ  જ્વા  ર્વાના  થઈ  ગર્ા.  અજ્ષનલાલ
                                                            સેઠીનું જી્વન આગામી પેઢીઓને હમેશા પ્રેદરત િરતું રહશે. 23
                                                                                        ં
                                                                                                        ે
                                                            દડસેમબર, 1941નાં રોજ તેમનું અ્વસાન થ્ું.
                                                                               ન્ ઇનન્ડયા સમિંાચાર  | 01-15 સપ્મ્બર, 2022   51
                                                                                                  ટે
                                                                                ૂ
   48   49   50   51   52   53   54   55   56