Page 58 - NIS Gujarati 16-30 September,2022
P. 58

કવર સ્ટાોરી     નવા ભારતની સંકલ્પ યાત્ા




                                                        પયા્વવરણ                       64




                                                                                               યુ
                                                        જીવ-રિકૃવતનાં સંબંધાેનં સંતયુલન


                                                                પ્રકૃવતની પુજ કરત્ર એ્રપણ્ર દશમ્રાં િ્રય્રેફ્ુએલ
                                                                                          ે
                                                                  ે
                                                                એટલે ક જવિક ઇધણ પ્રકૃવતન્રાં રક્ણન્રે એક મ્રત્ર
                                                                                                      ે
                                                                         ૌ
                                                                               ાં
                                                                       ે
                                                                                      ૌ
                                                                                         ાં
                                                                                                ે
                                                                પય્ર્મય છે. એ્રપણ્ર મ્રટ જિ ઇધણ એટલે ક હટરય્રળી
                                                                                    ે
                                                                                                     ે
                                                                         ાં
                                                                                                    ાં
                                                                ધર્રિત્ર ઇધણ, પય્ર્મિરણને િચ્રિન્રર ઇધણ છે
                                                                    ે
                                                                -નરન્દ્ર મ્રેદી, િર્રપ્રધ્રન
                                                                વ્વકાસ અને પયમા્વરરમાં સં્યલન આપરી રિાચીન
                                                                પરપરાનો મહત્વનો હહસસો છે. પછી એ ્વન ક્ષેત્રોમાં ્વધારો
                                                                  ં
                                                                હોય ક ્વાઘ, ન્સહ ક એક શશગડા્વાળા ગેંડાની સંખ્યામાં
                                                                     ે
                                                                               ે
                                                                વૃનધિ, પે્ટોલમાં ઇથેનોલ તમશ્ર, અક્ષય ઊજા્ષ હોય ક પછી
                                                                                                         ે
                                                                       ્ર
                                                                 ૂ
                                                                              ે
                                                                                                  ્ર
                                                                જના ્વાહનોની સ્કવપગ પોજલસી અને ઇલેકોનનક ્વાહનો
                                                                   ે
                                                                                          ે
                                                                મા્ટ ફઇમ ઇન્ડયા, ્વડારિધાન નર્દ્ર મોદીનાં ને્ૃત્વમાં
                                                                     ે
                                                                સરકાર આ પાસાઓ પર કામ કરી રહી છે.
                                                                     ો
          આક્ષય ઊજ્વ                                            ઇથનાોલનું વમશ્રણ
                                                                 ે
                                                                               ્ર
           ે
          દશમાં કલ 114.07 નગગાવોટ અક્ષય ઊજા્ષ ક્ષમિા સ્ાવપિ     દશમાં 2014 સુધી પેટોલમાં 1.5 ટકા ઇથેનોલ ભેળવવામાં આવત  ં ુ
                ુ
                                   ્ર
                                          ્
                                                                  ુ
                                                                                   ુ
          કરવામાં આવી છે, જેમાં મોટાં હાઇડો પ્રોજેક્ટસનો સમાવેશ   હતં. હવે 10 ટકા ભેળવવાનં લક્ષ્ પાર કરી લીધં છે. િેને 2030
                                                                                                 ુ
                                                                                              ં
          નથી થિો. આ ઉપરાંિ, 60.66 નગગાવોટ ક્ષમિાનાં અક્ષય      સુધી 20 ટકા કરવાનં લક્ષ્ રાખવામાં આવ્ હતં, જેને  પહલાં 2025
                                                                              ુ
                                                                                                       ે
                                                                                                 ુ
                                                                                              ુ
          ઊજા્ષ પ્રોજેક્ટસ વવવવધ િબક્માં છે. સાથે, 23.14 નગગાવોટ   કરવામાં આવ્ અને હવે 1 એવપ્રલ, 2023થી કટલાંક પેટોલ પમપ પર
                                                                          ુ
                                                                                                      ્ર
                   ્
                                                                          ં
                                                                                               ે
                                                 ે
                         ુ
          ક્ષમિાનાં પ્રોજેક્ટ હજ પણ વવવવધ િબક્ાઓમાં છે. દશમાં   20 ટકા ઇથેનોલ તમશ્ણનં લક્ષ્ છે.. માત્ર 10 ટકા ઇથેનોલ તમશ્ણથી
                                                                                  ુ
                                                                                            ે
                                                                                                ં
          સ્ાવપિ સરૌર વવદ્ુિ ક્ષમિા 2014-15માં 2.63 નગગાવોટ હિી,   આ્ઠ વર્ષમાં માત્ર રૂ.50,000 કરોડનાં વવદશી હૂરડયામણની બચિ
                                                                                               ૂ
          જે લગભગ 22 ગણી વધીને હવે 57.71 નગગાવોટ થઈ ગઇ છે.      થઇ છે, િો આટલી રકમ ઇથેનોલની સામે ખેડિોને આપવામાં આવી.
                                                                                     ુ
                                                                             ં
                                              ો
                  ો
                                           ો
             ઇલકટ્રાોનનક વાહનાો માટ ફમ ઇન્ડિયા કાય્વક્રમ               જીવાશમ ઇધણ પરનં અવલંબન ઘટાડવા અન  ે
                                                                                                     ે
                                                                       વાહનોમાંથી થિા ઉત્સજ્ષનનાં નનરાકરણ માટ હાઇબબ્ડ
                  ે
                    ્ર
            અને ઇલક્ટોનનક વાહનોને ઝડપથી અપનાવવા માટ 2015માં ફમ ઇનન્ડયા કાય્ષક્મ શરૂ કરવામાં આવયો. હવે 1 એવપ્રલ, 2019થી પાંચ વર  ્ષ
                                               ે
                                                       ે
                                            ે
                                                                                                  ે
                                                                                                     ્ર
               ે
                                                                                         ે
            માટ 10,000 કરોડ રૂવપયાની જોગવાઈ સાથે ફમ ઇનન્ડયાનો બીજો િબક્ો લાગુ છે. ઓગસ્ટ, 2022 સુધી આશર 14 લાખ ઇલમક્ટક વાહન
                                                                            ્ષ
                                                                                                  ે
                                                       ે
                                                                  ૂ
                  ્ષ
            રજીસ્ટડ થયા છે. બજેટ 2022માં બેટરી સવેવપગ પોજલસીન જાહરાિ થઈ છે. બ્રો ઓફ એનજી એરફશશયનસી નવ અગ્રણી શહરોમાં 2030
            સુધી 46,000 જાહર ચાર્જગ સ્ટશન લગાવશે. અત્ાર સુધી આશર 1500 ચાર્જગ સ્ટશન લગાવી દવામાં આવયા છે.
                                                                       ે
                         ે
                                  ે
                                                                                 ે
                                                          ે
                                                                              ો
                                                                                  ં
          વારની સંખ્ા વધી                                       ષ્હિકલ સ્કપ્પગ પાોનલસી
                                                                                               ે
                                                                 ૂ
                ે
                                     ુ
                                                ુ
           ે
          દશમાં ફબ્ુઆરી, 2021માં િાતમલનાડના શ્ીવવજલપુત્ર મેગામલઇ   જના અનફીટ અને પ્રદરણ ફલાવિા આશર એક કરોડ વાહનોને
                                                                                    ે
                                                                                ૂ
          વાઘ અભયારણયને 51મું વાઘ અભયારણય જાહર કરવામાં આવ્.     િબક્ાવાર રીિે હટાવવા માટ સ્કવપગ પોજલસી લાગુ કરી છે. જના
                                                                                                              ૂ
                                                                                        ે
                                                                                      ે
                                            ે
                                                         ું
          દર ચાર વરષે કરવામાં આવિી વાઘની વસતિ ગણિરી પ્રમાણે     વાહન નવાંની સરખામણીમાં લગભગ 10 ગણું પ્રદરણ ફલાવે છે.
                                                                                                        ે
                                                                                                    ૂ
                 ે
          2014માં દશમાં 2226 વાઘ હિા, જેની સંખ્યા 2018માં 2967 થઈ   જના વાહન જમા કરાવવાનાં પ્રમાણપત્રની સામે નવા વાહન પરનાં
                                                                 ૂ
                                                                       ૂ
          ગઈ. વવશ્વનાં 70 ટકા વાઘ ભારિમાં છે.                   કર પણ છટ મળવાનું શરૂ થઈ ગ્ું છે.
           56  ન્યૂ ઇન્ડિયા સમાચાર  | 16-30 સપ્મ્બર, 2022
                                  ટે
   53   54   55   56   57   58   59   60   61   62   63