Page 36 - NIS Gujarati 16-30 November, 2024
P. 36

કેનદ્રી્ મંત્રરી મંડળના નનણ્્યો



                                                                        ે
                ત્રણ રાજયમાં રેલિિો નિસતાર


                 રતવ પયકનરી એમએસપરીમયાં વધયરયને મજૂરરી
                                                                                               ાં



                  પ્રધાનમંત્રરી નરેન્દ્ર મોદરીના અધયક્પદ હેઠળનરી કેન્દ્રરીય મંત્રરી મંડળ (કેવબનેટ)એ આંધ્ર પ્રદેશ, તેિંગણા અને વબહારમાં રેિિે
              પરરયોજનાઓને મંજૂરરી આપરી દરીધરી છે. આ પરરયોજનાઓ માત્ર િવચત ક્ેત્રોમાં 313 રકિોમરીટરનરી િધારાનરી રેિિે િાઇનનો વિસતાર
                                                              ં
                કરરીને આવથ્ષક પ્રવૃવતિઓને િેગ આપશે પરંતુ સાથે સાથે િોકો સુધરી વિકાસનો િાભ પહોંચાડિામાં પણ ગવત િાિશે. આ ઉપરાંત

               કેન્દ્રરીય મંત્રરી મંડળે રવિ પાકનરી એમએસપરીમાં િધારો, ગંગા નદરી પર િારાણસરી અને ચંદૌિરીને જોડનારા એક રેિ-વરિજ અને માગ્ષ
               તથા િારાણસરી-પંરડત વદન દયાિ ઉપાધયાય મનલટટ્ેરકંગનું વનમા્ષણ સવહતના જન કલયાણના ઘણા મહતિના પ્રસતાિોને પણ મંજૂરરી
                                                    આપિામાં આિરી હતરી...





























           કે   ન્દ્ર સરકાર  દેશમાં ઇન્ફ્ાસટ્કચર સવહત ઘણા વિકાસને નિરી   માટે સતત મોટા વનણ્ષયો િઈ રહરી છે. આ જ વદશમાં કેન્દ્ર સરકારે
                                                                  એટિું જ નહીં કેન્દ્ર સરકાર પોતાના ખેડૂત ભાઈ-બહેનોના કલયાણ
                પાંખ આપિા માટે સતત પ્રયાસરત છે. આ જ માગષે ત્રણ

          રાજય સરકાર આંધ્ર પ્રદેશ, તેિંગણા અને વબહારને સામેિ કરનારરી   2025-26નરી માકરટંગ વસઝન માટે ઘઉં અને ચણા સવહત અવનિાય્ષ
                                                                            કે
          રેિ  પરરયોજનાના  વિસતારના  પ્રસતાિને  કેન્દ્રરીય  મંત્રરી  મંડળે  મંજૂરરી   રવિ પાકનરી એમએસપરી િધારરી છે. તેનાથરી આપણા અન્નદાતાઓનું
          આપરી છે. તેનાથરી ભારતરીય રેિિેના િત્ષમાન નેટિક્કમાં િગભગ 313   જીિન િધુ સરળ બનરી જશે. કાશરીિાસરીઓનરી સુખ સુવિધા માટે
          રકિોમરીટરનો િધારો થશે. નિરી િાઇન પરરયોજના નિ નિા સટેશનનરી   પણ સરકાર કોઈ કસર છોડરી રહરી નથરી. આજ રાહ પર ગંગા પર એક
          સાથે 168 ગામ અને િગભગ 12 િાખનરી િસતરીને પરરિહન સંપક્ક   રેિ-માગ્ષ વરિજને મંજૂરરી આપરી દેિામાં આિરી છે. આથરી તરીથ્ષ યાત્રરી,
          સુવિધા પ્રદાન કરશે. મનલટ-ટ્ેરકંગ પરરયોજના બે અપેવક્ત વજલિા   પ્રિાસરીઓ અને અહીંના િોકોને બહેતર કનેનકટવિટરી મળિાનરી સાથે
          (સરીતામઢરી અને મુઝફફરપુર)માં પરરિહન સંપક્ક સુવિધા િધારિામાં   સાથે રોજગાર અને િેપારનરી નિરી નિરી તકો મળરી રહેશે. સાથે જ

          આિશે. જેનાથરી 388 ગામડા અને િગભગ નિ િાખ િોકોને સેિા   તહેિારોના સમયે કેન્દ્રરીય કમ્ષચારરીઓને ભેટ આપતાં તેમના મોંઘિારરી
          મળરી રહેશે. આ કકૃવર્ ઉતપાદકો, ઉિ્ષરક, કોિસા, િોહ અયસક, ઇસપાત,   ભથથા (ડરી એ) અને પેન્શનસ્ષનરી મોંઘિારરી રાહતો (DR)માં ત્રણ
          વસમેન્ટ જેિરી ચરીજોના પરરિહન માટે આિશયક માગ્ષ છે.    ટકાનરી િધારાના વૃવધિ કરિામાં આિરી છે.


           34  ન્યૂ ઇનનડિ્ા સમાચાર   16-30 નવેમ્બર, 2024
   31   32   33   34   35   36   37   38   39   40   41