Page 17 - NIS Gujarati 01-15 April, 2025
P. 17

પ્બિીતિરાિરા સપિરાઓિે મુદ્રા


                                                               યોજિરાએ આપી પરાંખો

                                                               શ્બનીતા દેવનાથ એ મશ્હલાઓમાં સામેલ છે જેમના મનમાં આગળ
                                                                                   ્ય
                                                               વધવાનો શ્વચાર તો હતો, પરંત આશ્થ્યક મદદ વગર તેમની પાસે પોતાનં
                                                                                                              ્ય
                                                                      ્ય
                                                                   ્ય
                                                                                       ્ય
                                                                           ્ય
                                                               સપનં પૂરં કરવાનં કોઈ સાધન નહોતં. શ્સલક ઉતપાદનના સારા જ્ાન સાથે
                                                                           શ્બનીતા આ ક્ત્રમાં પોતાનો હાથ અજમાવવા માંગતા
                                                                                     ે
                                                                           હતા. એક શ્દવસ તેમરે ્ટશ્લશ્વઝન પર પ્રધાનમંત્રી
                                                                                            ે
                                                                           મદ્ા ્ોજના શ્વશે જો્્યં. પોતાના ઘર નજીક જ એક બેંક
                                                                            ્ય
                                                                           શાખામાં જઈને આના શ્વશે બધી માશ્હતી મેળવી અને
                                                                           લોન મા્ટે અરજી પર કરી. શ્બનીતાએ મદ્ા ્ોજના
                                                                                                      ્ય
                                                               હેઠળ મળેલી 1.99 લાખ રૂશ્પ્ાની લોનથી વ્વસા્ શરૂ ક્વો. જેમ-જેમ
                                                               ધંધો વધતો ગ્ો, તેમ-તેમ તેરે ફરી એકવાર 4 લાખ રૂશ્પ્ાની લોન મા્ટે
                                                               અરજી કરી. આ પછી તેમરે નવેસરથી કા્્ય સથાશ્પત ક્્યું. આસામની
                                                               ઓળખ મેખલા અને રીહા-સડોર શ્સલક સાડીઓના ઉતપાદન અને
                                                               વ્વસા્ સાથે આજે શ્બનીતા એક સફળ ઉદ્ોગસાહશ્સક તરીકે સથાશ્પત
                                                               થઈ ચૂક્ા છે.
                                                               દહરાડી મજૂરથી બનયરા લો્ટ પ્મલિરા


                                                               મરાપ્લક

                                                                                     ્ય
                                                                                                     ્ય
                                                               તશ્મલનાડુની રહેવાસી સરસવતીનં ઉદ્ોગસાહશ્સક બનવાનં અને પોતાની
                                                               લો્ટ શ્મલ ધરાવવાનં સપનં દહાડી મજૂર તરીકે કામ કરતી વખતે લો્ટ
                                                                                 ્ય
                                                                             ્ય
                                                                                     ં
                                                                                     ્ય
                                                               બનાવવાની ચક્કીમાં પીસાઈ રહ્ હત્યં.  લો્ટ શ્મલ શરૂ કરવા મા્ટે જે
                                                                           મૂડીની જરૂર હતી, તેનો અભાવ હોવાથી તે પોતાનો
                                                                           વ્વસા્ નહોતો શરૂ કરી શકી. ઓબીસી સમાજની
                                                                           સરસવતીને 2022માં પ્રધાનમંત્રી મ્યદ્ા ્ોજના શ્વશે
                                                                           ખબર પડી. સરસવતીએ પોતાની લો્ટ શ્મલ સથાપવાના
                                                                           ખચ્ય શ્વશે જારકારી મેળવી, જેના મા્ટે 5 લાખ
                                                               રૂશ્પ્ાથી પર ઓછી રકમની જરૂર હતી. સરસવતીએ ઇકન્ડ્ન બેંકની રેડ
                                                               શ્હલસ શાખામાં અરજી કરી અને તેમને 4.86 લાખ રૂશ્પ્ાની લોન મળી
                                                               ગઈ. હવે તે નોકરી કરનારી કે દહાડી મજૂર નથી, પર નોકરી આપનાર
                                                               બની ગઈ છે. તેરે શ્થરનાવ્યક્કારાસ લો્ટ શ્મલમાં 4 લોકોને રોજગારી
                                                                               ્ય
                                                                                      ્ય
                                                               આપી છે.
                                                               ભા               રતમાં ઉદ્ોગસાહશ્સકતાના સમગ્ પરરદૃશ્ન  ે


                                                                                બદલી રહેલી કરોડો કહાનીઓ દશા્યવે છે કે

                                                                                ગરીબ  શ્શ્મકોની  આશ્થ્યક  સ્યખાકારી  મા્ટે
                                                               મ્યદ્ા ્ોજના આજે પોતાનામાં એક રાષ્ટ્રવ્ાપી ચળવળ બની ગઈ છે.
                                                               આ મા્ટે કેન્દ્ સરકારે તેની સરકારી મ્ા્યદાઓથી આગળ વધીને એક

                                                               નવી આશ્થ્યક વ્વસથા બનાવી છે, જેનો ઉદ્ેશ્ છે ઉદ્ોગસાહશ્સકો
                                                               અને તેમના સપનાઓને ભંડોળ પૂર્યં પાડવાનો.  સમાવેશી શ્વકાસ
                                                               મા્ટે છેવાડાના શ્વસતાર અને છેવાડાના વ્કકત સ્યધી પહોંચવાના
                                                               લક્્ સાથે આગળ વધી રહેલી કેન્દ્ સરકાર 'અંત્ોદ્' મા્ટે પ્રશ્તબધિ



                                                                                     ન્યૂ ઇનનડિ્ા સમાચાર   1-15 એપ્રિલ, 2025  15
   12   13   14   15   16   17   18   19   20   21   22