Page 29 - NIS Gujarati 01-15 April, 2025
P. 29

કવર સ્ટોરી
                                                                                          મુદ્રા યોજિરાિું એક દશક


                                           સ્ટેનડઅપ ઇકનડયરા યોજિરાિરા િવ વર    ્

                      SC, ST અિે મપ્હલરા ઉદ્ોગસરાહપ્સકો



                                       મરા્ટે મજબૂતિ આધરાર




                                                                     ે
             બેંકોના રાષ્ટ્રી્કરરના દા્કાઓ પછી 2014 સ્યધીમાં દેશની લગભગ અડધી વસતી બકન્કંગ શ્સસ્ટમની બહાર હતી. આવી કસથશ્તમાં જ્ારે શ્સસ્ટમ
            બદલાઈ, ત્ારે ન ફકત 55 કરોડ જન ધન ખાતા ખોલવામાં આવ્ા, પરંત ્વાનોને રોજગારી આપનારા બનાવવા મા્ટે ગેર્ટી વગરની લોન મા્ટેની
                                                              ્ય
                                                             ્ય
                                                                                             ં
            ્ોજનાઓ પર શરૂ કરવામાં આવી. 5 એશ્પ્રલ, 2016ના રોજ શરૂ કરા્ેલી સ્ટેન્ડઅપ ઇકન્ડ્ા ્ોજના આમાંથી એક છે. આ ્ોજનાના આંકડા પર
                                                                                            ્ય
            તેની સફળતાની કહાની કહે છે. 9 વષ્યની અંદર સ્ટેન્ડઅપ ઇકન્ડ્ાએ 2.67 લાખ અરજદારોને 60 હજાર કરોડ રૂશ્પ્ાથી વધની લોન આપીને SC, ST
                               સમ્યદા્ની સાથે તમામ વગવોની મશ્હલાઓના ઉદ્ોગસાહશ્સકતાને આપી એક નવી ગશ્ત...
          ભા              રત સરકારની સ્ટેન્ડઅપ ઇકન્ડ્ા ્ોજના પ્રધાનમત્રી
                                                         ં
                                                         ે
                                         ્ય
                          નરેન્દ્ મોદીના શ્વચારનં પરરરામ છે, જેનો ઉદ્શ્
                          દેશમાં  નવા  ઉદ્ોગસાહશ્સકો  અને  ્વાનોમા
                                                     ્ય
          સવ-રોજગારની  સાથે  ઉદ્ોગસાહશ્સકતાની  ભાવનાને  આશ્થ્યક  મજબૂતી  ં
          આપવાનો ઉદ્ેશ્ છે. ખાસ કરીને અન્યસૂશ્ચત જાશ્ત/જનજાશ્ત અને મશ્હલા
          વગ્યને ધ્ાનમાં રાખીને રચા્ેલી સ્ટેન્ડઅપ ઇકન્ડ્ા ્ોજના આતમશ્નભ્યર
          ભારતના દૃઢ સંકલપને પ્રાપત કરવા મા્ટે એક મજબૂત કડી તરીકે ઉભરી આવી

                                                 ્ય
          છે. સ્ટેન્ડઅપ ઇકન્ડ્ા હેઠળ અત્ાર સ્યધીમાં 82 ્ટકાથી વધ લોન મશ્હલા
          ઉદ્ોગસાહશ્સકોને આપવામાં આવી છે.
             10 લરાખથી 1 કરોડ રૂપ્પયરા સુધી લોિ

             સ્ટેન્ડ અપ ઇકન્ડ્ાનો ઉદ્ેશ્ ઉતપાદન, સેવાઓ, વેપાર અને કૃશ્ષ-સંલગન
                                          ્ય
          ક્ેત્રોમાં  ગ્ીનરફલડ  સાહસો  સથાપવા  મા્ટે  અનસ્યશ્ચત  વાશ્રકજ્ક  બેંકો
                                              ્ય
          (SCB) દ્ારા બેંક શાખા દીઠ ઓછામાં ઓછા એક અનસૂશ્ચત જાશ્ત અથવા
          અનસૂશ્ચત જનજાશ્ત અરજદાર અને એક મશ્હલા અરજદારને રૂ10 લાખ
             ્ય
                                                                                4 ગિી વધી મંજૂર
          રૂશ્પ્ાથી 1 કરોડ રૂશ્પ્ા સ્યધીની લોન પૂરી પાડવાનો છે. ગ્ીનરફલડ વેન્ચર
          એ એક એવા સાહસને કહેવા્ છે, જેમાં કોઈ વ્કકત નવી પ્રોડક્ટ બનાવવા           લોિિી રકમ

          માગે છે અથવા નવી સેવા પૂરી પાડવા માંગે છે અથવા તે નવા બજારમાં          મરાચ્ 2018  ફેબ્આરી, 2025
                                                                                              ુ
          શ્વસતરર કરવા માંગે છે, સાથે જ લોન મા્ટે જો કોઈ એકમ અરજી કરી રહ્  ં ્ય  15,233.78 60,503
          હો્ તો તેમાં ઓછામાં ઓછો 51% શ્હસસો SC/ST અથવા મશ્હલા પાસે
          હોવો જોઈએ. અરજદારની ઉંમર ઓછામાં ઓછી 18 વષ્ય હોવી જોઈએ.                કરોડ રૂપ્પયરા  કરોડ રૂપ્પયરા

          જો અરજદાર પર્યષ હો્ તો તે SC વગ્ય અથવા ST શ્ેરીનો હોવો જોઈએ.                ƒ મંજૂર ખરાતિરા 2.67 લરાખ
                    ્ય
                                                                                   ƒ મંજૂર રકમ 60,555 કરોડ રૂપ્પયરા
             સ્ટેન્ડઅપ ઇકન્ડ્ાના સત્તાવાર પો્ટ્ટલ https://www.standupmitra.in/
          Login/Register પર જઈને લોન મા્ટે અરજી કરી શકો છો. આ ઉપરાંત               5 મરાચ્, 2025 સુધીિરા આંકડરા

          www.jansamarth.in પો્ટ્ટલ પર પર લોન મા્ટે અરજી કરી શકા્ છે. n



                                                                                     ન્યૂ ઇનનડિ્ા સમાચાર   1-15 એપ્રિલ, 2025  27
   24   25   26   27   28   29   30   31   32   33   34