Page 7 - NIS Gujarati 01-15 April, 2025
P. 7
્
ભરારતિિી અથ્વયવસથરામરાં 10 વરમરાં 66%િો વધરારો
્ય
પ્રધાનમંત્રી નરેન્દ્ મોદીના નેતૃતવમાં ભારતનં અથ્યતંત્ર નવી ઊંચાઈઓ આંબતા 2015થી 2025 દરશ્મ્ાન 66% વધીને 3.8 શ્ટ્રશ્લ્ન ડોલર સધી
્ય
્ય
્ય
્ય
પહોંચી ગ્્યં છે. આ શ્સશ્ધિ શ્વકશ્સત ભારતના શ્નમા્યર તરફનં બીજં એક મજબૂત પગલં છે. ફેરિ્યઆરીમાં જ ભારતની અથ્યવ્વસથાને લઈને
આંતરરાષ્ટ્રી્ નારાકી્ ભંડોળ (IMF)એ આકલન ક્્યું છે, જે મજબ છેલલા 10 વષ્યમાં ભારતની અથ્યવ્વસથામાં 66 ્ટકાની વૃશ્ધિ નોંધવામાં
્ય
આવી છે. રોજગાર સજ્યનને પ્રોતસાહન આપવા અંગેના બજે્ટ પછીના વેશ્બનારમાં પીએમ મોદીએ કહ્ કે આ વૃશ્ધિ ઘરી મો્ટી અથ્યવ્વસથાઓ
ં
્ય
કરતાં વધ છે. એ શ્દવસ દૂર નથી જ્ારે ભારત 5 શ્ટ્રશ્લ્ન ડોલરની ઇકોનોમી બનશે.
્ય
યમુિરા િદી પર કરૂઝ પય્્ટિિે ખરાદી કરારીગરોિરા મહેિતિરાિરામરાં થશે
રિોતસરાહિ આપવરા મરા્ટે થયરા કરરાર 20%િો વધરારો
કેન્દ્ સરકારે 1 એશ્પ્રલ 2025થી ખાદી કારીગરોના મહેનતારામાં 20%
વધારો કરવાનો શ્નર્ય્ લીધો છે. હાલમાં કસપનસ્યને ચરખા પર લચછા
કાંતવા દીઠ 12.50 રૂશ્પ્ા મળે છે, જેમાં 1 એશ્પ્રલ 2025થી 2.50
રૂશ્પ્ાનો વધારો કરવામાં આવશે. હવે કારીગરોને લચછા કાંતવા દીઠ
15 રૂશ્પ્ા મળશે. છેલલા 11 વષ્યમાં કેન્દ્ સરકારે ખાદી કારીગરોના
મહેનતારામાં 275 ્ટકાનો ઐશ્તહાશ્સક વધારો ક્વો છે. છેલલા 10 વષ્યમાં
ં
્ય
ઇનલેન્ડ વો્ટરવેઝ ઓથોરર્ટી ઓફ ઇકન્ડ્ા (IWAI) એ શ્દલહી ખાદી અને ગ્ામોદ્ોગ ઉતપાદનોનં વેચાર 5 ગણ એ્ટલે કે 31000 કરોડ
સરકારના કે્ટલાક શ્વભાગો અને એજન્સીઓ સાથે કરાર ક્ા્ય રૂશ્પ્ાથી વધીને નારાકી્ વષ્ય 2023-24માં 1,55,000 કરોડ રૂશ્પ્ા
્ય
છે. કરાર મજબ સોશ્ન્ા શ્વહાર અને જગતપ્યર વચ્ચે ્મના સધી પહોંચી ગ્્યં છે. પ્ર્ાગરાજ મહાકુંભમાં પર ખાદી ઉતપાદનોનં ્ય
્ય
્ય
્ય
નદી(રાષ્ટ્રી્ જળમાગ્ય 110)ના ચાર રકલોમી્ટર જળમાગ્ય પર 12.02 કરોડ રૂશ્પ્ાનં ઐશ્તહાશ્સક વેચાર થ્્યં હતં. ્ય
ક્રરૂઝ પ્રવાસન શ્વકસાવવામાં આવશે. આ ક્રરૂઝ શરૂ થવાથી
્ય
શ્દલહીના લોકોની સાથે-સાથે રાજધાનીની મલાકાતે આવતા
પ્રવાસીઓ પર તેનો આનંદ મારી શકશે. પ્રદૂષરમ્યકત જળ
પરરવહન સ્યશ્નશ્ચિત કરવા મા્ટે ઇલેકકટ્રક અને સૌર હાઇશ્રિડ બો્ટ
ચલાવવામાં આવશે. દરેક બો્ટમાં 20-30 મસાફરોને લઈ જવાની
્ય
ક્મતા હશે. આ બો્ટમાં બા્ો-્ટોઇલે્ટ, જાહેર જાહેરાત શ્સસ્ટમ
અને મસાફરોની સરક્ા મા્ટે લાઇફ જેકે્ટની સ્યશ્વધા હશે.
્ય
્ય
ન્યૂ ઇનનડિ્ા સમાચાર 1-15 એપ્રિલ, 2025 5