Page 14 - NIS Gujarati 01-15 February, 2025
P. 14
ભારતી્ય રેલિ ે
આધુવનકતાના રંગમાં
િગમ ્યાત્ાનું પ્રવતક
ુ
ભારત હવકહસત રાષ્ટ્ બનવા તરફ અગ્સર છે જેમાં ગહતની સાથે સાથે ભારતીય રેલવે આજે હદલ,
ે
સમાજ અને લોકોને અવસર સાથે જોડવાનરું માધયમ પણ બની રિી છે. હવકહસત ભારતમાં હવકહસત રેલવેના
યોગદાનને ધયાનમાં રાખી પાછલા એક દશકમાં હવકમી રોકાણ કરાયરું છે. વંદે ભારત, નમો ભારત જેવી
રુ
રુ
આધરુહનક ટ્ેન, સરહષિત પાટા, સરુહવધાયકત સ્ટેશનને ટેકનોલોજી સાથે જોડી રેલવેને આધરુહનક બનાવાઇ રિી
ં
છે. આ શખલામાં 15 ફેબ્રુઆરી, 2019એ દેશની પ્થમ સહમ િાઇસ્પીડ ટ્ેન વંદે ભારતની શરૂઆત કરાઇ. છ
ે
વર્ષમાં જ લગભગ તમામ રાજયોને વંદે ભારતની કનેકટીવીટી મળી ચૂકી છે. પાછલા એક દશકમાં રેલવેની
કસ્થહતમાં મોટો બદલાવ થયો છે. તો 2025ના પ્ારંભથી જ ભારતે રેલ પરરયોજનાઓની વયાપક શરૂઆત કરી
રુ
છે.આ શતાબદીના ત્ીજા દશકમાં રેલવેનો કાયાકલપ, બની ચૂકયં છે રાષ્ટ્નરું હમશન....
12 12 ન્યૂ ઇનનડિ્ા સમાચાર 1-15 ફેબ્રુઆરી, 2025
2025
ુ
આરી,
1-15 ફેબ્
ન
ડિ
યૂ ઇન
ન
્ય
માચાર
િ
્ય
ા