Page 41 - NIS Gujarati 01-15 February, 2025
P. 41

રાષ્ટ્   ભારતપોલ પોટ્ટલ


                                  ભારતપોલના પાંચ મુખય સતંભ



           ભારતપોલના મખય પાંચ સ્તંભ છે, જેના માધયમથી તમામ કાયદા અમલીકરણ એજનસીઓને સિાયતાનરું એક તકહનકી મંચ મળયરું છે.
                       રુ

                                      ે
                                   કન્્ટ                                          રેફરન્સ
               આના માધયમથી તમામ કાયદા અમલીકરણ                                     195 દેશના ઇનટરપોલ રેફરનસના માધયમથી
             એજનસીઓ િવે એક રીતે ઇનટરપોલની નેશનલ                                   હવદેશોમાં તપાસ માટે આંતરરાષ્ટ્ીય સિાય
           સેનટ્લ બયરુરો (એનએસબી, નવી હદલિી) બની જશે.                             આપવી અને લેવી ખૂબ સરળ બનશે.









                          નોર્ટસ                                                         બ્ોડકાસ્ટ
                                                                                         આના કારણે બ્ોડકાસ્ટ માધયમથી
                 ઈનટર પોલ નોરટસ માટેની
                                                                                         ભારત પાસે 195 દેશને સિાય
            હવનંતીઓનો તવરરત, સરહષિત અને
                          રુ
                                                                                         માટેની હવનંતી તરંત ઉપલબધ બનશે.
                                                                                                    રુ
              વયવકસ્થત સંચાર પણ સરુહનહચિત
             થશે. આનાથી ભારતમાં દેશ અને
           દરુહનયાભરના અપરાધીઓની ઝડપથી                              રરસોસ્ત
               ઓળખ કરવાની એક વૈજ્ાહનક
                                                                    આના માધયમથી આપણે દસ્તાવેજો અને
                  વયવસ્થા ઉભી થઈ શકશે.
                                                                    ષિમતા હનમા્ષણ મેળવવામાં અને મોકલવાની
                                                                    વયવસ્થા ઉભી કરી શકીશં. રુ




           માધયમથી વૈહવિક નેટવક્ક સાથે રીયલ ટાઈમ ડેટા શેરીંગ, રેડ કોન્ષર   નવી  વયવસથાથી  આતંકવાદ  જેવા  અપરાધો  સામે
           નોરટસ અને અનય નોરટસ પાઠવવાની સાથે સાથે બીજા દેશો પણ   લડવામાં મળશે મદદ
           આપણી હવનંતીઓ પર ઝડપી કામગીરી કરી શકશે.               ડ્ગસ િહથયારો તથા માનવ તસ્કરી ની સાથે સાથે સીમા પારથી થતા

           ભારતપોલ  પોટ્ટલ,  ઇનટરપોલના  માધયમથી  આંતરરાષ્ટ્ીય  સિાય   આતંકવાદ જેવા અપરાધો સામેની લડતમાં આ નવી વયવસ્થાથી ખૂબ
           માટે  તમામ  હવનંતી  ઉપર  કાય્ષવાિીને  સરુહનહચિત  કરશે,  જેમાં  રેડ   મદદ મળશે. આ પ્કારના અપરાધો અંગે રાજયોની પોલીસ ભારત
           નોરટસ અને અનય કલર કોડેડ ઇનટરપોલ નોરટસ જારી કરવં સામેલ   પોલના નેટવક્ક દ્ારા 195 દેશોની પોલીસ સાથે જાણકારીનરું આદાન-
                                                     રુ
           છે. ભારતપોલ પોટ્ટલ રફલડ લેવલ પોલીસ અહધકારીઓ માટે એક   પ્દાન કરી શકશે. આનાથી સૌથી મોટો ફાયદો આંતરરાષ્ટ્ીય ડેટાના

           પરરવત્ષનકારી  ઉપકરણ  બનશે,  જેના  કારણે  અપરાધ  તથા  સરુરષિા   ઉપયોગ બાબતે થશે. જે અંતગ્ષત યવા અહધકારીઓ માટે, 19 પ્કારના
                                                                                        રુ
           પડકારોના ઉકેલમાં તેમની કાય્ષ કુશળતા વધશે. આંતરરાષ્ટ્ીય સિાય   ઇનટરપોલના ડેટાબેઝ, એનાલીસીસ તથા અપરાધ રોકવાની વયવસ્થા
            રુ
           સધી સરળ અને ઝડપી પિોંચની સરુહવધા પ્દાન કરી, ભારતપોલ   ઉભી કરવામાં અને અપરાધીઓને પકડવા માટે પણ ઉપલબધ થશે.
           આંતરરાષ્ટ્ીય અપરાધો સામેની લડતના ભારતના પ્યાસોને મજબૂત   આના માધયમથી સાયબર અપરાધના નવા પડકારો સામે પણ વધ  રુ

           કરશે. ગૃિ મંત્ી અહમત શાિે કહ કે, ઘણા વરયો સરુધી ભારતમાં   સારી રીતે અને ઝડપથી લડત આપી શકાશે.
                                    રું
           અપરાધ કરી હવવિના અનય દેશોમાં ભાગી જતા અપરાધીઓ કાયદાની   કાય્ષકમમાં ગૃિ મંત્ી અહમત શાિે પરસ્કાર હવજેતા 35 સીબીઆઇ
                                                                                          રુ
                                  રું
           પકડથી દૂર રહા છે. તેમણે કહ કે, િવે સમય આવી ગયો છે કે,   અહધકારીઓને પોલીસ પદક પણ એનાયત કયા્ષ. જેમને હવહશષ્ટ સેવા
           આધરુહનક વયવસ્થાઓનો ઉપયોગ કરી કાયદાની પિોંચથી બિાર રિેલા   માટે રાષ્ટ્પહત પોલીસ પદક તથા તપાસમાં ઉતકષ્ટતા માટે કેનદ્રીય ગૃિ
                                                                                                કૃ
           અપરાધીઓને કાયદાની પકડમાં લાવી શકાશે.                 મંત્ી પદકથી સનમાહનત કરાયા છે. n




                                                                                    ન્યૂ ઇનનડિ્ા સમાચાર   1-15 ફેબ્રુઆરી, 2025  39
   36   37   38   39   40   41   42   43   44   45   46