Page 50 - NIS Gujarati 01-15 February, 2025
P. 50
રાષ્ટ્ રાષ્ટ્ીય યરુવા હદવસ
નવી ઉંચાઇ પર લઇ જશે કન્ફ્ટ્ટ
િોનથી બહાર નીકળી
રરસક ઉઠાવવાનો મત્
રરસક ઉઠાવવાનો મ
ંંત્
એક આધયાકતમક અને વગદાર નેતાના રૂપે 18મી સદીના સૌથી પ્ભાવશાળી વયકકતતવ સ્વામી હવવેકાનંદના જનમ
રુ
રુ
હદવસે 12 જાનયરુઆરીના રોજ દેશ રાષ્ટ્ીય યવા હદવસ ઉજવે છે. યવાઓમાં આશા અને મજબૂત ઇરાદાના સ્વામી
રુ
હવવેકાનંદની પરરકલપના જ આજે હવકહસત ભારત અને યવા વગ્ષના યોગદાનનો આધાર છે. આ વખતે આયોહજત
રુ
હવકહસત ભારત યરુવા નેતા સંવાદ 2025માં પીએમ મોદીએ યવાનોને કનફટ્ટ ઝોનમાંથી બિાર નીકળી રરસ્ક ઉઠાવવા
કયરુ્ષ આિવાન....
ે રા
ષ્ટ્ીય યરુવા હદવસને પરંપરાગત રીતે ઉજવવાની
25 વરયોથી ચાલી રિેલી પરંપરાને તોડીને આ
રુ
વખત ભારત સરકારના યવા બાબતોના હવભાગ
દ્ારા 10થી 12 જાનયઆરી, 2025 દરમયાન નવી હદલિીમાં ભારત
રુ
રુ
મંડપમમાં યરુવા સંવાદનરું આયોજન કરાયરું િતં. દેશભરમાંથી
રુ
પસંદ કરાયેલા 3,000થી વધરુ ઊજા્ષવાન યવા નેતાઓએ
પ્ધાનમંત્ી મોદી સાથે સંવાદ કયયો અને સ્વામી હવવેકાનંદન ે
રુ
ે
ં
શ્દ્ધાજંલી પાઠવી. તેમણે કહ, સ્વામી હવવેકાનંદ સદિે આપણી
વચ્ િોત તો 21મી સદીના યરુવાનોની આ જાગૃત શકકત જોઇ
ે
તેઓએ ભારતમાં એક નવો હવવિાસ ભરી દીધો િોત.
દેશની આહથ્ષક પ્ગહત સાથે યરુવાનોનરું ભહવષ્ય જોડાયેલરું છે.
ં
પ્ધાનમંત્ી મોદીએ કહરુ, ભારત ખરુબ ઝડપી ગહતથી પાંચ
હટ્હલયન ડોલરના પડાવ તરફ આગળ વધી રહરુ છે. આજ ે
ં
ભારતની ઇકોનોમી લગભગ 4 હટ્હલયન ડોલર છે. ભારતનરુ ં
રુ
સામરય્ષ આનાથી ઘણ વધી ગયરું છે. ભારતનં ઇનફ્ાસ્ટ્કચર
બજેટ છેલલા 10 વર્ષમાં એટલે કે 2014ની સરખામણીએ 6
ગણાથી વધી 11 લાખ કરોડ રૂહપયાથી વધારે છે. િવે ભારત
5 હટ્હલયન ડોલર ઇકોનોમી બનશે, તયારે હવકાસનો સ્કેલ િજી
મોટો થશે. ભારતને આગળના દસકા ની સમાકપત
સરુધી 10 હટ્હલયન ડોલર પડાવ
48 ન્યૂ ઇનનડિ્ા સમાચાર 1-15 ફેબ્રુઆરી, 2025