Page 62 - NIS Gujarati 01-15 February, 2025
P. 62

મન કી બાત  118મી કડી 19 જાનયરુઆરી 2025



          “કુંભ, પુષકરમ, ગંગા સાગર મેળો-


          સામાજિક સંપક્ક, સદભાવ અને



          એકતાને પ્ોતસાહન આપે છે”






                                                                                          રુ
            મન કી બાત કાય્ષકમ દર વખતે દેશને સામૂહિક પ્યાસ અને લોકોની સામૂહિક ઈચછા શકકતથી જોડવાનં માધયમ બને છે. આ વરમે
                                                                                                              રુ
            2025 ના પ્થમ “મન કી બાત”નો અવસર હવશેર િતો આ કાય્ષકમમાં પ્ધાનમંત્ી નરેનદ્ર મોદીએ પ્જાસત્તાક હદવસ, બંધારણનં
            મિતવ, રાષ્ટ્ીય મતદાતા હદવસ, ટેકનોલોજી, સ્ટાટ્ટઅપ સહિત સદભાવ અને એકતાને પ્ોતસાિન આપતા કુંભમેળા જેવા મેળાઓ

                                       અંગે હવશેર વાત કરી. પ્સ્તરુત છે મન કી બાત ના અંશ...


              ● મહાન વયક્તઓને નમન: આ વરમે બંધારણ લાગરુ થયાના 75 વર્ષ     ● પ્ાણ પ્વતષઠા પવ્ત: પોર શરુકલ બારસના હદવસે રામલલલાના પ્ાણ
             પણ્ષ થઈ રહા છે. બંધારણ સભાના એ તમામ મિાન વયકકતતવન  ે  પ્હતષ્ઠા પવ્ષની પિેલી વર્ષગાંઠ ઉજવાઇ. આ વરમે પોર શરુકલ બારસ
              ૂ
                                                          રુ
                                                                        રુ
                    રુ
                      ં
             નમન  કરં  છુ,  જેમણે  આપણને  આપણં  પહવત્  બંધારણ  આપય.   11 જાનયઆરીએ િતી. આ હદવસે લાખો રામભકતોએ અયોધયામા  ં
                                                          ં
             બંધારણ સભા દરહમયાન અનેક હવરયો પર લાંબી ચચા્ષઓ થઈ. ત  ે  રામલલલાના  સાષિાત  દશ્ષન  કરી  તેમના  આહશ્ષવાદ  લીધા.  પ્ાણ
             ચચા્ષઓ, બંધારણ સભાના સભયોના હવચાર, તેમની વાણી, આપણી   પ્હતષ્ઠાની આ બારસ ભારતની સાસ્કકૃહતક ચેતનાની પરુનયઃ પ્હતષ્ઠાની
                                                                                         ં
             બિ મોટી ધરોિર છે.                                    બારસ છે. માટે પોર શરુકલ બારસનો આ હદવસ પ્હતષ્ઠા બારસનો
                રુ
                                                                  હદવસ પણ બની ગયો છે.
                                      રુ
              ● રાષટ્ીય મતદાતા વદવસ: 25 જાનયઆરીએ રાષ્ટ્ીય મતદાતા હદવસ
                                 ૂ
                                                                     ે
             છે. આ એટલા માટે મિતવપણ્ષ છે, કારણ કે આ હદવસે ભારતીય     ● સપસ  ્ટેકનોલોજીમાં  રકતથીમાન:  2025ની  શરૂઆતમાં  જ  ભારત  ે
              ૂ
             ચંટણી પંચની સ્થાપના થઈ િતી. આપણા બંધારણ હનમા્ષતાઓએ   અવકાશ ષિેત્માં કેટલીક ઐહતિાહસક હસહદ્ધઓ િાંસલ કરી છે. આ
             બંધારણમાં, આપણા ચંટણી પંચને, લોકતત્માં લોકોની ભાગીદારીન  ે  તમામ હસહદ્ધઓ એ વાતનરું પ્માણ છે કે ભારતના વૈજ્ાહનક અન  ે
                                         ં
                             ૂ
                                                                                                         રુ
                            રુ
                            ં
                    ં
             ખૂબ મોટુ સ્થાન આપય છે                                ઇનોવેટર  ભહવષ્યના  પડકારોના  સમાધાન  માટે  કેટલા  દરંદેશી  છે.
                                                                                 ે
                                                                  આપણો દેશ આજે સ્પસ ટેકનોલોજીમાં નવા રકતથીમાન સ્થાહપત કરી
               યૂ
               ં
                                                      ં
                                 રુ
                                                    રુ
                                   ૂ
              ● ચ્ટણી પંચને આભાર:  િં ચંટણી પંચનો આભાર માનં છુ, જેણ  ે
                                                                  રહો છે. િં ભારતના વૈજ્ાહનક, ઇનોવેટર અને યરુવા ઉદ્ોગ સાિહસકોન  ે
                                                                         રુ
             સમય-સમય પર આપણી મતદાન પ્હકયાને આધરુહનક બનાવી છે,
                                                                                             ં
                                                                              રુ
                                                                  સમગ્ દેશ વતી શભકામનાઓ પાઠવરું છુ.
             મજબૂત  કરી  છે.  પંચે    લોક-શકકતને  વધરુ  તાકાત  આપવા  માટે
             ટેકનોલોજીની શકકતનો ઉપયોગ કયયો.                        ● સ્ટા્ટ્ટઅપના નવ વર્ત: આપણા દેશમાં જેટલા સ્ટાટ્ટઅપ 9 વર્ષમા  ં
                                                                  શરૂ થયા છે, એમાંથી અડધાથી વધરુ ટીયર 2 અને ટીયર 3 શિેરોમા  ં
                         ં
              ● એકતાનો મહાકુભ: હચર સ્મરણીય માનવ મિેરામણ ,અકલપનીય
                                                                                                           રુ
                                                                  છે. જયારે આ સાંભળીએ છીએ તયારે દરેક ભારતીયનરું હદલ ખશ થઇ
             દ્રશય,  સમતા-સમરસતાનો  અસાધારણનો  સંગમ.  કુભનો  ઉતસવ
                                                  ં
                                                                  જાય છે. આનો મતલબ આપણં સ્ટાટ્ટ અપ કલચર મોટા શિેરો સરુધી
             હવહવધતામાં એકતાનો ઉતસવ છે. િજારો વરયોથી ચાલી રિેલી આ
                                                                  જ સીહમત નથી. જયારે સાંભળવા મળે છે કે અંબાલા, િીસાર, કાંગળા,
             પરંપરામાં કયાંય કોઇ ભેદભાવ નથી, જાહતવાદ નથી. કુભમાં અમીર-
                                                 ં
                                                                  ચેંગલપટ્ટુ, હબલાસપરુર, ગવાહલયર અને વાશીમ જેવા શિેર સ્ટાટ્ટઅપના
             ગરીબ સૌ એક થઇ જાય છે.
                                                                  સેનટર બની રહા છે. તયારે મન આનંદથી નાચી ઉઠે છે.
              ● ભારતની પરંપરા: કુભ, પરુષ્કરમ અને ગંગા સાગર મેળો- આપણા
                            ં
                                                                                     રુ
                                                                                                રુ
                                                                   ● નેતાજીને નમન: નેતાજી સભારચંદ્ર બોઝ દરંદેશી િતા. સાિસ તો
             આ ઉતસવો આપણા સામાહજક સંપક્ક, સદભાવ અને એકતાને વધારતા
                                                                  તેમના સ્વભાવમાં વણાયેલરું િતરું. એટલરું જ નિીં, તેઓ ખરુબ કુશળ
             ઉતસવો છે. આ ઉતસવો ભારતના લોકોને ભારતની પરંપરાઓ સાથ  ે
                                                                                             ં
                                                                                               ે
                                                                                                           ે
                                                                  વિીવટકતા્ષ િતા. માત્ 27 વર્ષની ઉંમરમા તઓ કોલકત્તા કોપયોરશનના
             જોડે છે. જેવી રીતે આપણા શાસ્ત્ોમાં સંસારમાં ધમ્ષ, અથ્ષ, કામ, મોષિ
                                                                  ચીફ એકઝીકયરુટીવ ઓરફસર બનયા. તયારબાદ મેયરની જવાબદારી પણ
             ચારેય પર ભાર મરુકાયો છે, તેવી જ રીતે આપણી પરંપરાઓ અન  ે
                                                                                                    ં
                                                                          રુ
                                                                                 રુ
             ઉતસવો આધયાકતમક, સામાહજક, સાસ્કકૃહતક અને આહથ્ષક પાસાઓન  ે  સંભાળી, િં નેતાજી સભારચંદ્ર બોઝને નમન કરૂં છુ. n
                                     ં
             સશકત કરે છે.
           60  ન્યૂ ઇનનડિ્ા સમાચાર   1-15 ફેબ્રુઆરી, 2025
   57   58   59   60   61   62   63   64