Page 25 - NIS Gujarati 16-28 February 2025
P. 25
કેન્દ્ી્ય
બજે્ટ
2025-26
રુ
2024-25માં ભારતનં જીડીપી કિ
324.11 લાખ કરોડ રૂવપ્યા રહિાનો
ે
ં
અિાજ છે
ું
ભવવષ્યના સવપનને અને છેલલા દાયકામાું થયેલા વવકા્ને વળગી
રહેલા દેશે કૃવર, એમએ્એમઈ, રોકાણ, વનકા્ને આગળની
વવકા્ યાત્ા અને ્ુધારા માટે એક શક્તશાળી એકન્જન બનાવયું છે.
ુ
્બકા ્ાથ-્બકા વવકા્ની વવચાર્રણી ્ાથે, ્વ્ષ્માવેશકતા
તેની પ્રરણા છે અને લક્ય છે-' વવકવ્ત ભારત’. વવકા્ ચારેબાજ ુ
ે
ે
ે
ે
ે
પહોંચ અન દશના તમામ પ્રદશોનો વવકા્ એક્રખી ગવતએ
થાય તે ્વનવચિત કરવા માટે આ વખતે પણ પવયોદયનાું વવઝનન ે
ુ
ૂ
ૂ
ું
બજેટમા ્ામલ કરવામા આવયું છે, જથી અન્ય ભાગોની જેમ પવતીય
ું
ે
ે
ુ
પ્રદેશનો પણ ્વાુંગી વવકા્ થાય. આ અતગ્ષત વબહારની પ્રગવત
ું
માટે મખાના બોડ્ડ અને અન્ય વવશર પહેલની ર્હેરાત કરવામાું
ે
ુ
આવી છે. આ વખતે ્ામાન્ય બજેટ (2025-26) નું કદ વધીને ₹
ુ
ું
50.65 લાખ કરોડ થય છે, જે દશા્ષવે છે કે ભારતીય અથ્ષતુંત્ કેટલી
ઝડપથી વવક્ી રહુું છે.
મધ્યમ િગ્ણની મન કી બાત
ઝડપથી બદલાઈ રહેલા ભારતમા મધયમ વગ્ષ જીવનનાું દરેક
ું
ક્ેત્માું, પછી તે વવકા્ હોય કે વયવસથા, ્ાહ્ હોય કે પછી કોઈ
્કલપ લેવાની ક્મતા હોય, તેની ગણતરી કરવા માટેનું એક બળ
ું
ુ
ુ
ું
બની ગય છે. ત્ીર્ ભાગની વસતી ધરાવતો મધયમ વગ્ષ ્મૃદ્ધ અન ે
વવકવ્ત ભારતનાું ્પનાને ્ાકાર કરવા માટે એક ખૂબ જ મોટી
શક્ત છે. કેન્દ્ર ્રકાર દ્ારા છેલલા દાયકામાું તેની આકાુંક્ાઓન ે
નવી પાુંખો મળી છે. ગરીબ અને મધયમ વગ્ષને અનુકૂળ એવાું આ
નિા ઉદ્ોગસાહવસકો બનિા માગતા િેશના વર્ષના બજેટની વવશ્વભરમાું પ્રશું્ા થઈ રહી છે. દરેક વયક્ત કેવી
ું
રીતે જોડાય, દરેક વયક્ત કેવી રીતે એક થાય, દરેક વયક્ત વવકવ્ત
એસસી, એસ્ટી અને મવહલાઓ મા્ટે પર 2 ભારતનાું વનમા્ષણ માટે કેવી રીતે પ્રયા્ કરે તે માટે આ બજેટ
કરોડ રૂવપ્યા સધીની લોન ્યોજના શરૂ કરિામા તાકાત આપશે. જયારે ભારત તેની આઝાદીનાું 100 વર્ષની ઉજવણી
રુ
ં
કરશે, તયારે તે મજબૂત ભારતના પાયાને મજબૂત કરવાની કલપના
આિી છે અને તે પર ગૅર્ટી િગર. આ વખતના બજેટમાું કરવામાું આવી છે. આ બજેટ ્મથ્ષ ભારત,
ં
ું
ું
્પણ્ષ ભારત, સવયપણ્ષ ભારત, શક્તમાન ભારત, ગવતમાન ભારત
ું
ૂ
ૂ
- નરેન્દ્ મોિી, પ્ધાનમંત્ી તરફ એક મોટુ પગલું છે. આઝાદીના આ અમૃતકાળમાું આ બજેટ
ુ
ં
કત્ષવયોન પાલન કરીને વવકવ્ત ભારતના ્ુંકલપોને પણ્ષ કરવામાું
ૂ
ું
ુ
ન્યૂ ઇનનડિ્ા સમાચાર 16-28 ફેબ્રુઆરી, 2025 23