Page 60 - NIS Gujarati 01-15 January 2025
P. 60
પ્ધાનમંત્રીનો િરેખ
વદવયાંગજનતોની સેવા અને
સરકક્કરણનતો એક દાયકતો
રે
રે
રે
રે
રે
દર િરમે 3જી રડસમબર એક ખાસ પ્સંગ િઈન આિ છે જ આ્પણન સામાવજક વિચારસરણીમાં આિરેિા ્પરરિત્ષનની યાદ
ં
રે
અ્પાિ છે, જરે િગભગ 10 િર્ષ ્પહરેિાં પ્ધાનમત્રી નરરેનદ્ર મોદીના આહ્ાનથી િાિિામાં આવય હતં.એ સમય તમણરે કહ હતં,
ુ
ુ
રે
ં
ુ
ુ
રે
ં
ં
રે
રે
રે
“મારા મનમાં એક વિચાર આવયો કે આ્પણ દશમાં વિકિાંગન બદિ 'વદવયાગ' શબદનો ઉ્પયોગ કેમ ન કરીએ.આ એિા િોકો
રે
રે
ૈ
રે
રે
છે જમના એક અથિા િધુ અંગો છે જમાં વદવયતા, દિી શક્ત છે, જ આ્પણ સામાનય શરીર ધરાિતા િોકો ્પાસરે નથી. મન
રે
રે
રે
રે
રે
રે
રે
ં
રે
આ શબદ બહુ ગમ છે. મારા દશિાસીઓ, શં આ્પણ રૂરઢગત વિકિાંગન બદિ 'વદવયાગ' શબદન િોકવપ્ય બનાિી શકીએ?
ુ
ં
રે
રે
રે
રે
મન આશા છે કે તમ આ બાબતન આગળ ધ્પાિશો.” રડસમબર 2015માં પ્ધાનમત્રી નરરેનદ્ર મોદીના આ એક આહ્ાનથી આ
ં
રે
ુ
સમાજની વિચારસરણીમાં ક્રાંવતકારી ્પરરિત્ષન આવય. આખી દવનયા 3 રડસરેમબરન આંતરરાષટ્ીય વિકિાંગ વદિસ તરીકે ઉજિ
ુ
રે
છે અન આ ખાસ પ્સંગ, પ્ધાનમત્રી નરરેનદ્ર મોદીએ િગભગ 3 કરોડ વદવયાગ િોકોની વહંમત, આતમવિશ્વાસ અન વસવદ્ઓનરે
રે
રે
રે
ં
ં
આ શબદોમાં શ્રદ્ાજવિ આ્પી...
ં
ભા રત માટે આ વદિસ ્પવિત્ર છે. વદવયાંગજનો માટેનો
આદર આ્પણા સાંસકૃવતક વસદ્ાંતોમાં ઊંડે સુધી
ં
સમાયરેિો છે. આ્પણાં શાસત્રો અનરે પ્ાચીન ગ્થો
રે
આ્પણનરે દરરેક વયક્ત અનરે તમની જનમજાત ષિમતાનો આદર કરિાનું
રે
શીખિરે છે. રામાયણનો એક શ્ોક કહ છે:
उत्साहो बलवसानसार्य, नसासतरयुत्साहसात्परं बलम्।
्ोत्साहसरसाससति लोकेऽससमिन्, न कककचिदक्प दयुल्यभम्।
રે
ુ
એનો અથ્ષ એ થયો કે દૃઢ વનચિય અન ઉતસાહ ધરાિતા િોકો માટે, ‘દવનયામા ં
કંઈ ્પણ અશ્ય નથી. આજરે, આ્પણા વદવયાગજનો’ આ જુસસાનં ઉદાહરણ
ં
ુ
રે
આ્પ છે, જરે રાષટ્ માટે શક્ત અનરે ગૌરિનો સત્રોત બની રહા છે. આ િરમે,
આ પ્સંગ િધુ ખાસ છે કારણ કે આ્પણરે બંધારણના 75 િર્ષ ઉજિી રહા
છીએ. આ્પણં બંધારણ આ્પણનરે સમાનતા માટે કામ કરિા અનરે છેિાડાના
રે
વયક્ત સુધી ્પહોંચિા માટે પ્રેરણા આ્પ છે. આ્પણા બંધારણમાં દશા્ષિરેિ
રે
મૂલયોથી પ્રેરરત થઈનરે, આ્પણ છેલિા 10 િર્ષમાં વદવયાગજનની પ્ગવત માટે
ં
મજબૂત ્પાયો નાખયો છે. આ સમયગાળામાં, અસંખય નીવતઓ ઘડિામા ં
આિી છે, અનરે તરેમના કલયાણ માટે ઘણા મહતિ્પૂણ્ષ વનણ્ષયો િરેિામાં આવયા
રે
રે
છે. આ વનણ્ષયો દશા્ષિ છે કે અમારી સરકાર સિાુંગી વિકાસ માટે સમાિશ,
ં
રે
રે
સિદનશીિતા અન પ્વતબદ્તાના મૂલયો દ્ારા સંચાવિત છે. આ ભાિના
સાથરે, આજનો વદિસ આ્પણા વદવયાગ ભાઈઓ અનરે બહરેનોની સુખાકારી
ં
પ્તયના આ્પણા સમ્પ્ષણનરે ફરીથી સથાવ્પત કરિાનો પ્સંગ છે.
રે
58 ન્યૂ ઇનનડિ્ા સમાચાર 1-15 જાન્યુઆરી, 2025