Page 2 - NIS Gujarati 16-31 Aug 2022
P. 2
મન કી બાત માેદી 2.0 (38મી કડી, 31 જ ુ લાઇ, 2022)
ે
ે
આાપણા યુવાનાે દશને દરક ક્ેત્રમાં
ગાૌરવ આપાવી રહ્ા છે.
ભારિની આઝાદીના 75 ્વષમુ પૂરા થાય િે અગાઉ લોકવપ્રય ‘મન કી બાિ’ કાયમુક્રમમાં
ે
ે
ૃ
્વડાપ્રધાન નરન્દ્ મોદીએ ભારિમાં મેળાના સાંસ્તિક મિત્વનો ઉલલેખ કરીને દશના જાણીિા
ે
મેળાની ્વાિ કરી િિી. િો રમકડાં ક્ત્રમાં આત્મનનભમુરિા, િાજેિરમાં રમિમગમિ ક્ેત્રે
મુ
ભારિના ખેલાડીઓની સફળિા, આયુષમાં ન્વા સ્ા્ટઅપ્સ િથા અમૃિ મિોત્સ્વના જન
આંદોલન જે્વા વ્વષયો પર ્વાિચીિ કરી િિી. પ્રસતુિ છે ‘મન કી બાિના’ અંશરઃ
ે
મુ
n આત્મનનભર રમકડાં ક્ેત્રરઃ આજે આપણા રમકડાં ઉદ્યોગે જે સફળતા હાંસલ કરી છે, તેની કયોઇએ કલપના પણ નહીં કરી હયોય. પહલાં
ે
ે
રૂ. 3,000 કરયોડનાં રમકડાં વિદશથી આિતા હતા, જયાર આજે ભારતે વિદશયોમાં 2600 કરયોડ રૂવપયાનાં રમકડાંની નનકાસ કરી છે.
ે
આિયો, આપણે સૌ મળીને ભારતીય રમકડાંને વિશ્વભરમાં િધુ લયોકવરિય બનાિીએ.
ુ
્ટ
ુ
ુ
ે
મુ
n શૂમી ્ટોય્ઝ નામનં સ્ા્ટઅપરઃ બેંગલુરુમાં શૂમી ટયોય્ઝ નામનં સ્ાટઅપ પયયાિરણ અનુકળ રમકડાં પર ધયાન કન્દ્રીત કરી રહું છે.
્
્ટ
ં
ે
ગુજરાતમાં આર્કડઝ કપની એઆર આધારરત ફલશ કાડ અને એઆર આધારરત સ્યોરી બુક બનાિી રહી છે. પૂણે સ્થિત કપની
ં
ે
ે
ફનિેન્શન લર્નગ રમકડાં અને ઉખાણા દ્ારા બાળકયોમાં વિજ્ાન, ટકનયોલયોજી અને ગણણત રિત્ રસ જગાિિાનં કામ કર છે.
ે
ુ
રમિગમિમાં ભારિીય ગરૌર્વરઃ આજે આપણા યિાનયો દશનાં દરક ક્ેત્રમાં ગૌરિ અપાિી રહ્ા છે. પીિી સસધુએ સસગાપુર ઓપનનયો
ે
ુ
ે
n
રિથમ ખખતાબ જીત્યો. નીરજ ચયોપડાએ િરડ એથલટટક્સ ચેમ્પયનશીપ્સમાં દશને સસલિર મેડલ અપાવયયો. આયલન્ડ પેરા બેડમમન્ટન
્ટ
ે
લે
ે
ઇન્ટરનેશનલમાં આપણા ખેલાડીઓએ 11 ચદ્ક મેળવયા. એથલીટ સુરજે 32 િરના લાંબા સમયગાળા બાદ કશતીનયો સિણચદ્ક
ં
ુ
ુ
્ટ
્ટ
ં
જીતીને ગ્ીકયો-રયોમન સપધયામાં બધાંને ચોંકાિી દીધા.
કૃ
ુ
ુ
ભારિીય મેળાનં મિત્વરઃ ભારતમાં મેળાનં સાંસ્મતક મહતિ છે. તમે ટહમાચલ ફરિા જઇ રહ્ા હયોિ તયો ચંબાનયો મમજર મેળયો ચયોક્કસ
n
જોજો. તેલંગાણામાં સરલમમા જાત્રા મેળયો બે આરદિાસી મટહલાઓ-સમક્કા અને સરલમમાની યાદમાં મનાિિામાં આિે છે. આ મેળાન ે
તેલંગાણાનયો મહાકભ કહિામાં આિે છે. આંધ્રરિદશમાં મરરદમમા મેળયો, રાજથિાનમાં સસયાિાનયો મેળયો, છત્ીસગઢના નારાયણપુરનયો
ે
ં
ે
ુ
માિલી મેળયો, ગુજરાતમાં તરણેતર અને માધિપુર જેિા અનેક મેળા જાણીતા છે.
આયુષ પર આશારઃ આયર ચીજોની નનકાસમાં વિક્રમ િધારયો નોંધાયયો છે અને આ ક્ત્રમાં અનેક નિા સ્ાટઅપ આિી રહ્ા છે.
્ટ
ે
ુ
n
ુ
તાજેતરમાં જ િૈશ્શ્વક આયર રયોકાણ અને ઇનયોિેશન ખશખર સંમેલન યયોજિામાં આવય હતં જ્ાં લગભગ 10,000 કરયોડ રૂવપયાનાં
ં
ુ
ુ
રયોકાણની દરખાસતયો મળી હતી. મહામારી દરમમયાન ઔરધીય છયોડ પર રરસચમાં પણ િધારયો થયયો હતયો.
્ટ
ુ
્ટ
ે
ૃ
ે
ં
n અમિ મિોત્સ્વ બન જનઆંદોલનરઃ દશ માટ સિસિ ત્ાગ કરનાર શહીદ ઉધમસસહ અને અન્ય સિતંત્રતા સેનાનીઓને શ્રધ્ાંજસલ.
કૃ
ુ
મેઘાલયમાં લયોકયોએ એક લયોકવરિય કાર્નિલ દ્ારા સિતંત્રતા સંગ્ામમાં યુ મતરયોતસસહના યયોગદાનને યાદ કયું. કણયાટકમાં અમતા
ભારતી કન્નડાથથી નામના અનયોખા અભભયાન દ્ારા આ વિસતારના સિતંત્રતા સેનાનીઓને શ્રધ્ાંજસલ આપિામાં આિી.
ે
ે
ે
ે
n આઝાદીની રલગાડીરઃ દશનાં 24 રાજ્યોમાં એિા 75 રલિે સ્શનયોને ઓળખી કાઢિામાં આવયા, જ્ાં સિતંત્રતા સંગ્ામમાં તેમની
ે
ે
ે
ભૂમમકા અંગે જાગકૃમત િધારિા માટ નિી પહલ-‘આઝાદીની રલગાડી અને રલિે સ્શન’ શરૂ કરિામાં આિી છે.
ે
ે
કૃ
ે
ે
ે
ે
મુ
n કિવય કાળરઃ આઝાદીના અમત મહયોત્સિમાં થઈ રહલાં આ તમામ આયયોજનયોનયો સૌથી મયોટયો સંદશયો એ છે ક આપણે બધાં દશિાસી
ૂ
્ટ
્ટ
પયોતાનાં કતવયનં સંપણ નનષ્ાથી પાલન કરીએ. તેથી જ આગામી 25 િરનયો આ અમતકળ દરક દશિાસી માટ કતવય કાળ જેિયો જ
ુ
્ટ
ે
ે
્ટ
ે
કૃ
છે.
મન કી બાિ સંપણ સાંભળ્વા મા્ટ QR કોડ સ્ન કરો
ે
ૂ
ે
મુ
2 ન્યૂ ઇન્ડિયા સમાચાર | 16-31 ઓગસ્ટ, 2022