Page 5 - NIS Gujarati 16-31 Aug 2022
P. 5
પ્રતતભાવ..
ઉપયાેગી માહહતીથી ભરપર મેગેઝીન
યૂ
ુ
મારુ નામ જયદિકમાર રાિત છે. હુ મહસાણામાં રહુ છ. હુ નનયમમત
ં
ં
ં
ે
ુ
ં
ે
ં
ં
રીતે નૂ ઇશ્ન્ડયા સમાચાર મેગેઝીન િાંચું છ અને મને ખૂબ ખુશી છે ક ે
ુ
તેમાં દશના સિતંત્રતા સેનાનીની રિેરક કહાની અને સરકારી યયોજનાઓ
ે
ં
અંગે ઘણી ઉપયયોગી માટહતી આપિામાં આિે છે. હુ મારા વિસતારનાં
લયોકયોને જાગત કરુ છ. નૂ ઇશ્ન્ડયા સમાચારમાં રિકાખશત થતી સરકારી
ં
કૃ
ં
ુ
યયોજનાઓથી મને બહુ મદદ મળ છે.
ે
ે
ુ
-જયદ્વકમાર રા્વિ jaydevgravat@gmail.com
માહહતીથી ભરપર મેગેઝીન માહહતીનું મજબયૂત માધ્યમ
યૂ
ૂ
ૂ
નૂ ઇશ્ન્ડયા સમાચારનયો નિયો અંક મળયયો. ન ઇશ્ન્ડયા સમાચાર અંગે પયોતાના વિચાર રજ કરતા મને ખૂબ
આ મેગેઝીન િાંચીને ખૂબ ખુશી થઈ. તેમાં ખુશી થઈ રહી છે. આ મેગેઝીનમાં વિકાસ સાથે સંકળાયેલા
ખરખર બહુ ઉપયયોગી માટહતી મળ છે. લેખ િાંચિા મળ છે. સાથે સાથે, તે ભવિષયને સારુ બનાિનાર
ે
ે
ં
ે
ે
્ટ
ુ
માટહતીથી ભરપૂર આ મેગેઝીન તૈયાર દશનાં કાયક્રમ અને યયોજનાઓ અંગે જાણિાનં માધયમ પણ
ૂ
કરિા માટ સમગ્ સંપાદકીય ટીમનયો ખૂબ છે. ન ઇશ્ન્ડયા સમાચાર ભારતનાં વિકાસ પથને જાણિાન ં ુ
ે
ુ
ખૂબ આભાર. ઉત્મ માધયમ બની ગયં છે. આ મેગેઝીન દ્ારા ખશક્ક અન ે
રાજેશકમાર ચરૌરાગડ ે વિદ્ાથથી બંનેને સરખયો લાભ થાય છે.
ુ
ુ
hamidia.apexbank@gmail.com -ડો. જજજીકમારી ્ટી
jijikumari@gmail.com
જ્ાન વધારવામાં મદદરૂપ મેગેઝીન
હુ નૂ ઇશ્ન્ડયા સમાચાર મેગેઝીન નનયમમત રીતે રડસજટલ માધયમથી િાંચું છ. મને આ મેગેઝીન ખૂબ સારુ લાગે
ં
ં
ુ
ં
છે. તેમાં પુષ્કળ માટહતી આપિામાં આિે છે, જે જ્ાન િધારિામાં સહાયક સાબબત થાય છે. મેગેઝીનમાં લેખયોનું
રિસતુમતકરણ બહુ સારી રીતે કરિામાં આિે છે, જે સારુ લાગે છે.
ં
મોહિિ સોની sonimohit895@gmail.com
ે
ભારત તવશ્વમાં માેખર હશે
કૃ
ે
ે
ે
ભારત સરકાર િડારિધાન નરન્દ્ મયોદીના ગમતશીલ નેતતિમાં 130 કરયોડ દશિાસીઓને સાથે લઇને અને તેમને જોડીન ે
ુ
ે
્ટ
આઝાદીના 75મા િરને ‘આઝાદીના અમકૃત મહયોત્સિ’નાં રૂપમાં મનાિિાનં શરૂ કયું. આગામી 25 િર માટ ‘અમકૃત કાળ’
્ટ
ુ
નામ આપીને ‘અમત યાત્રા’ની શરૂઆત કરિામાં આિી છે. ન ઇશ્ન્ડયા સમાચાર મેગેઝીનના 1-15 ઓગસ્નાં અંકમાં આ
કૃ
ૂ
ે
બધં િાંચીને દશિાસીઓને અત્ંત ખુશીની લાગણી થઈ. િડારિધાન નરન્દ્ મયોદી દશને પુનઃ વયાખ્યાયયત કરિા માટ નિી
ે
ે
ે
ુ
ે
્ટ
પહલ, કાયક્રમ અને સપધયાઓ સાથે ભવિષયની યયોજનાઓને આકાર આપી રહ્ા છે. આિા સમયે, 2047માં જ્ાર સિતંત્રતાન ં ુ
ે
્ટ
શતાભદિ િર મનાિિામાં આિશે ત્ાર ચયોક્કસપણે, ભારત વિશ્વમાં મયોખર હશે.
ે
ે
-શક્િસસિ એડ્વોક્ટ shaktisinghadv@gmail.com
ે
ફાેલાે કરાે @NISPIBIndia
ે
સંદશાવ્યવહારનું સરનામું આને ઇમેલ: રૂમ નંબર-278, સેન્ટ્રલ બ્યૂરાે આાેફ કમ્ુનનકશન, સચના
ે
યૂ
ે
ભવન, બીજ માળ, નવી હદલ્ી-110003 | ઇમેલઃ response-nis@pib.gov.in
ન્યૂ ઇન્ડિયા સમાચાર | 16-31 ઓગસ્ટ, 2022 3