Page 24 - NIS Gujarati 01-15 October, 2025
P. 24

કવર સટોરરી    નવા ભારતના નવા GST સુધારા





              આગામી પેઢીના GST સુધારાના 7 સિંભો






          સિંભ - 1                                                  સિંભ - 3

          GSTથી એ નવા રસિા ખોલયાં                                   ્ટેકનોલોજી દ્ારા સરળ ફાઇતલંગ

             ƒ GST 2.0 કર પ્ર્ણાલરીને સરળ બનાવશે અને કર                ƒ નાના અને ઓછા જોખમવાળા વ્યવસા્યો માટે સરળ
             પ્રમક્યાઓને વધુ પારદશ્ષક મદ્-સતરરી્ય માળખા અને           નોંધ્ણરી, 3 મદવસમાં લાઇસકનસગ અને 96 ટકા નવરી
                                                                                         ં
             તકકિસંગત દરો સાથે સુવ્યવક સથત કરશે.
                                                                      નોંધ્ણરીઓને ફા્યદો થશે.
             ƒ GST લાગુ થવાથરી 17 કેનદ્રરી્ય અને રાજ્ય કરને એક
                                                                       ƒ મનકાસકારો માટે 90% એડવાનસ પ્રોમવઝનલ રરફંડ, નાના
             રાષ્ટ્ર-એક કર વ્યવસથામાં સમામવષ્ટ કરવામાં આવ્યા.
             હવે GST 2.0 ને મુખ્યતવે ફ્ત બે કર માળખા આપરીને           મનકાસકારો માટે કોઈ મ્યા્ષદા નથરી. ઇ-ઇનવોઇમ સંગ અને
             તકકિસંગત અને પારદશ્ષક બનાવવામાં આવ્યું છે.               એઆઈ ટેકનોલોજી જોખમ ઓળખ અને મન્યમોનું ્યોગ્ય
                                                                      પાલન સાથે સંપૂ્ણ્ષ રડમ જટલ પ્રમક્યા સુમનમચિત કરે છે.
                              સિંભ - 2


                              સંિતલિ કર પ્રણાલી
                                 ુ
                                ƒ ન્યા્યસંગત કરવેરા માટે GST દરો સરળ   સિંભ-4
                                બનાવવામાં આવ્યા.                   ગ્ાહકોને પ્રાથતમકિા
                                ƒ GST દર હવે મુખ્ય રૂપેથરી બે જ રહેશે - 5 અને   નાગરરક સુતવધા પ્રથમ
                                18 ટકા, જે અગાઉના ચાર દરો કરતાં સરળ છે.
                                                                      ƒ આવશ્યક અને વધુ વપરાશનરી વસતુઓ પર GST શૂન્ય અથવા 5
                                આનાથરી ફ્ત કર મવવાદો જ ઓછા થશે નહીં
                                                                      ટકા સુધરીના ટે્સ સલેબમાં કરવામાં આવ્યો હતો.
                                પરંતુ ઝડપરી રરફંડ પ્ણ સુમનમચિત થશે.
                                                                      ƒ મોમબમલટરી અને મોટા ઘરગથથુ ઉપકર્ણો (વહાઇટ ગુડસ) જેવા
                                                                      ઉતપાદનો પરનો GST પ્ણ 28 થરી ઘટાડરીને 18 ટકા કરવામાં
                                                                      આવ્યો.



                                             સિંભ - 5 :  સશકિ MSMEs

                     ƒ સૂક્મ, લઘુ અને મધ્યમ ઉદ્ોગોને પ્રોતસાહન - MSME ને સશ્ત બનાવવામાં આવશે.  ƒ  GST સુધારા નાના ઉતપાદકો માટે
                       રોકડ પ્રવાહનરી સમસ્યાઓ હળવરી કરશે.  ƒ  સરળ કર વ્યવસથા દ્ારા મેક ઇન ઇકનડ્યાને મજબૂત બનાવવામાં આવશે.


          સિંભ - 6                                    સિંભ -7 : સમગ્ અથમાિંત્ પર અસર


          સરળ કર સંગ્હ                                   ƒ વપરાશ વધશે, અથ્ષતંત્ને વેગ મળશે.
             ƒ રાજ્યો માટે લાભ: મહેસૂલ વધશે અને કર વસૂલાત સરળ     ƒ આવશ્યક ઘરગથથુ વસતુઓ અને સેવાઓ સસતરી થશે.
             બનશ. ે
                                                         ƒ મધ્યમ વગ્ષ અને નરીચલા વગ્ષ પરનો કરનો બોજ ઓછો થશે.
             ƒ વપરાશમાં વધવાથરી મહેસૂલમાં વધારો થવાનરી શ્્યતા.
                                                         ƒ વપરાશ વધવાથરી ઉતપાદન સસતું થશે.


           22  ન્યૂ ઇનનડિ્ા સમાચાર    1-15 ઓક્ટોબર, 2025
   19   20   21   22   23   24   25   26   27   28   29