Page 29 - NIS Gujarati 01-15 October, 2025
P. 29
કવર સટોરરી નવા ભારતના નવા GST સુધારા
પ્રધાનમંત્રી નરનદ્ર મોદરીના મતે, જો આપ્ણે GSTમાં આ સુધારાન ે
ે
ં
ટૂકમાં સમજીએ, તો આનાથરી ભારતના ભવ્ય અથ્ષતત્માં પાંચ રતનો
ં
તક્રતસલ ઇન્્ટેતલજન્સના િાજેિરના અહેવાલ મુજ્બ,
જોડા્યા છે. પ્રથમ, કર વ્યવસથા ઘ્ણરી સરળ બનરી છે. બરીજં, ભારતના
ુ
મા
નાગરરકોના જીવનનરી ગ્ણવત્તામાં સુધારો થશે. ત્રીજં, વપરાશ અન ે GST દરોમાં ઘ્ાડાને કારણે આ નાણાકીય વરમાં
ુ
ુ
વૃમધિ બંનેને નવો વેગ મળશે. ચોથં, વ્યવસા્ય કરવામાં સરળતા રોકા્ણ ભારિીય કંપનીઓની આવકમાં 6-7%નો વધારો
ુ
અને નોકરરીઓને વેગ આપશે. પાંચમં, મવકમસત ભારત માટે, સહકારરી
ુ
ટે
થવાની સંભાવના છ. આ ઘ્ાડાથી ્છ-વહીલરના
સંઘવાદ એટલે કે રાજ્ય અને કેનદ્ર વચ્ચનરી ભાગરીદારરી વધુ મજબૂત
ે
બનશે. આ સુધારાઓને સમજવા માટે, ભૂતકાળના પાના ફેરવવા વેચાણમાં 5 થી 6%નો વધારો થવાની ધારણા
ૂ
પ્ણ મહતવપ્ણ્ષ છે. એક સમ્ય હતો જ્યારે દેશમાં મોટા પ્રમા્ણમાં કર છ, જયારે ઘરોના ્બાંધકામ ખચમામાં 3.5 - 4.5%નો
ટે
ં
ચૂકવવા પડતા હતા. રસોડાનરી વસતઓ હો્ય કે ખેતરી સંબમધત વસતઓ
ુ
ુ
ઘ્ાડો થવાની ધારણા છટે.
હો્ય કે દવાઓ કે જીવન વરીમો, આવરી ઘ્ણરી વસતઓ પર અલગ
ુ
અલગ કર ચૂકવવા પડતા હતા. ટૂથપેસટ, સાબુ, તેલ વગેરે પર 31 ટકા
દેશની GDP 330 લાખ કરોડ રૂતપયાથી વધુ છ,
ટે
સુધરીનો ટે્સ આપવો પડતો હતો. ખાવાનરી પલટ, ચમચરી વગેરે પર 18
ે
ટે
થરી 28 ટકા, બાળકોનરી ટોફરી પર 21 ટકા, સા્યકલ પર 17 ટકા ટે્સ જેમાંથી વપરાશ 202 લાખ કરોડ રૂતપયાનો છ.
ચૂકવવો પડતો હતો. સારવાર અને તપાસ પર, તેમજ મુસાફરરી અન ે જો GST મુકકિ પછી વપરાશમાં 10%નો વધારો
હોટેલ બરકંગ પર 16 ટકા ટે્સ ચૂકવવો પડતો હતો. ઘર માટે ટરીવરી, થાય છ, િો વપરાશમાં વધારાના 20 લાખ કરોડ
ુ
ટે
એસરી વગેરે ખરરીદવા પર પ્ણ 31 ટકા સુધરીનો ટે્સ ચૂકવવો પડતો રૂતપયાનો વધારો થશે, જે ઉતપાદન, રોજગાર અને
ે
ે
હતો. ખેડૂતો માટે જરૂરરી સાધનો પ્ણ 12-14 ટકાના ટે્સ બ્કેટ હ્ઠળ
આતથમાક પ્રવૃતત્તઓને સતક્રય કરશે.
હતા પરંતુ હવે તે ભૂતકાળના પાના સુધરી સરીમમત થઈ ગ્યા છે. જે રરીત ે
કેનદ્ર સરકારે 2014 પછરી સુધારાઓનરી શ્ે્ણરી શરૂ કરરી અને તેને ચાલ ુ
ં
ુ
ુ
રાખરી, તેનાથરી નાગરરકોનં જીવન સરળ બન્ય છે. સટાટટિઅપસ, MSMEs
દેશની આતથમાક સવચછિા મા્ટે GSTનો અમલ પણ
અને નાના વ્યવસા્યો માટે કર ઘટાડવામાં આવ્યા છે. વધુમાં, કેટલરીક
ટે
ુ
ૂ
પ્રમક્યાઓ સરળ બનાવવામાં આવરી છે. આનાથરી તેમનરી સમવધામાં વધ ુ એક મહતવપણમા પગલં છ. દેશ હવે આગળ વધી
ુ
મા
ટે
વધારો થશે. ગયો છ, 70 વરમાં ્બનાવેલી વયવસથા, વયવસાય
ુ
્ીમ ભારિનં એક અપ્રતિત્તમ ઉદાહરણ કરવામાં રહેલી ખામીઓ અને મજ્બૂરીઓને પાછળ
GST નો આધારભૂત મવચાર મૌમલક ન હતો. મવશ્વના ઘ્ણા દેશોમા ં છોડીને. GSTએ દેશમાં પારદતશમાિાનો એક નવો
તેનો પ્ર્યોગ તરરીકે અમલ કરવામાં આવ્યો છે. ઘ્ણા તથ્યોને ધ્યાનમા ં અધયાય પણ શરૂ કયશો છ. ટે
રાખરીને ભારતરી્ય મોડેલ મવકસાવવાનરી જરૂર હતરી. ભારત રાજ્યોન ુ ં
એક સંઘ છે, જેમાં કેનદ્ર અને રાજ્યો બંને માટે રાજકોરરી્ય અથવા - નરેન્દ્ર મોદી, પ્રધાનમંત્ી
ુ
ના્ણાકરી્ય રરીતે મજબૂત હોવં ખૂબ જ મહતવપ્ણ્ષ છે. ભારત રાજ્યોન ં ુ
ૂ
સંઘ નથરી, તેથરી કેનદ્ર સરકારના મહેસૂલના ભોગે રાજ્યોનરી મહેસૂલ
કસથમત મજબૂત કરરી શકાતરી નથરી. આવરી કસથમતમાં, દેશના બજારોન ે
એક સાથે જોડવાનો મશલાન્યાસ તતકાલરીન પ્રધાનમંત્રી અટલ મબહારરી
વાજપ્યરીએ વર્ષ 2000 માં જ ક્યયો હતો. ભારતનરી મવમવધતા અન ે
ે
ુ
જરટલતાને શ્ેષ્્ઠ રરીતે અનુકૂળ આવે તેવં GST મોડેલ ઘડવા માટે એક
ઉચ્ચ-સતરરી્ય પેનલનરી રચના કરવામાં આવરી હતરી. ત્યારબાદ વર્ષ 2006
માં, તતકાલરીન કેનદ્રરી્ય ના્ણામંત્રીએ તેમના બજેટ ભાર્ણમાં પ્રસતાવ
ુ
ુ
ૂ
મ્્યો કે GST 1 એમપ્રલ 2010 થરી લાગુ થશે પરંતુ આવં શ્્ય ન થ્યં.
ન્યૂ ઇનનડિ્ા સમાચાર 1-15 ઓક્ટોબર, 2025 27