Page 36 - NIS Gujarati 01-15 October, 2025
P. 36
ભપેન દા...
યૂ
ભારિના રતનો
ભારત રતન પુરસકાર મવજેતા ડૉ. ભૂપેન હજારરકાનરી 100મરી જનમજ્યમત દેશભરમાં શ્ધિા અને ઉતસાહ
ં
સાથે ઉજવવામાં આવરી રહરી છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરનદ્ર મોદરીએ એક ભાવનાતમક લેખ દ્ારા
ે
ભૂપેન દાના સાંસકૃમતક વારસા અને સામામજક ્યોગદાનને ્યાદ કરરીને તેમને શ્ધિાજમલ આપરી. ભૂપેન
ં
હજારરકા, જેમ્ણે આધમનક આસામનરી સાંસકૃમતક ઓળખને આકાર આપ્યો અને તેને વમશ્વક માન્યતા
ૈ
ુ
આપરી, તેમને ભારતરી્ય સંસકૃમત અને સંગરીતમાં તેમના અમવસમર્ણરી્ય ્યોગદાન માટે હંમેશા ્યાદ
કરવામાં આવશે. અહીં પ્રધાનમંત્રી મોદરીનો લેખ પ્રસતત છે...
ુ
જન્મ: 8 સપ્ટેમ્બર, 1926 મૃતયુ: 5 નવેમ્બર, 2011
આ જે, 8 સપટેમબર એ ભારતરી્ય સંસકૃમત અને સંગરીતના શોખરીન લોકો માટે
ખૂબ જ ખાસ મદવસ છે. અને ખાસ કરરીને આસામના મારા ભાઈઓ અને
બહેનોનરી લાગ્ણરીઓ આ મદવસ સાથે જોડા્યેલરી છે. આજે ભારત રતન ડૉ.
ભૂપેન હજારરકાનો જનમજ્યમત છે. તેઓ ભારતના સૌથરી અસાધાર્ણ અને
ં
સૌથરી ભાવુક અવાજોમાંના એક હતા. આ વરમે તેમનરી જનમશતાબદરીનરી શરૂઆત થઈ રહરી છે તે ખુશરીનરી
વાત છે. ભારતરી્ય કલા અને જાહેર ચેતનામાં તેમના અપાર ્યોગદાનને ફરરીથરી ્યાદ કરવાનો સમ્ય છે.
ભૂપેન દાએ આપ્ણને સંગરીત કરતાં ઘણું બધું આપ્યું. તેમના સંગરીતમાં એવરી લાગ્ણરીઓ હતરી જે
સૂરોથરી મવશેર હતરી. તેઓ માત્ એક ગા્યક જ નહોતા, તેઓ લોકોના હૃદ્યના ધબકારા પ્ણ હતા. કેટલરી્યે
પેઢરીઓ તેમના ગરીતો સાંભળરીને મોટરી થઈ છે. તેમના ગરીતો કરુ્ણા, સામામજક ન્યા્ય, એકતા અને ઊંડરી
આતમરી્યતાથરી ભરેલા છે. ભૂપેન દાના રૂપમાં, આસામમાંથરી એક અવાજ નરીકળ્યો જે શાશ્વત નદરીનરી જેમ
વહેતો રહ્ો. ભૂપેન દા હવે શારરીરરક રરીતે આપ્ણરી વચ્ચે નથરી, પરંતુ તેમનો અવાજ હજુ પ્ણ આપ્ણરી
વચ્ચે છે. તે અવાજ હજુ પ્ણ સરહદો અને સંસકૃમતઓને પાર કરે છે. તેમાં માનવતાનો સપશ્ષ છે. ભૂપેન
દાએ દુમન્યાભરમાં પ્રવાસ ક્યયો, જીવનના દરેક ક્ષેત્ના લોકોને મળ્યા, પરંતુ તેઓ હંમેશા આસામમાં તેમના
મૂળ સાથે જોડા્યેલા રહ્ા. આસામનરી સમૃધિ મૌમખક પરંપરાઓ, લોક ધૂન અને સમુદા્યનરી વાતા્ષ કહેવાનરી
નરેન્દ્ર મોદી શૈલરીએ તેમના બાળપ્ણને આકાર આપ્યો. આ અનુભવો તેમનરી કલાતમક ભારાનો પા્યો બન્યા. તેઓ
પ્રધાનમંત્ી હંમેશા આસામનરી આમદવાસરી ઓળખ અને લોકોનરી મચંતાઓને પોતાનરી સાથે લઈ ચાલતા.
તેમનરી પ્રમતભા ખૂબ જ નાનરી ઉંમરે પ્રગટ થઈ હતરી, અને તેમ્ણે પાંચ વર્ષનરી ઉંમરે જાહેર મંચ
ભૂપેન દાની જીવનયાત્ા “એક
પર ગા્યું હતું. ત્યાં, તેમનરી પ્રમતભાને લક્મરીનાથ બેઝબરુઆ જેવા આસામરી સામહત્યના પ્ર્ણેતા દ્ારા
ભારિ, શ્ેષ્્ ભારિ” ની ભાવનાને ઓળખવામાં આવરી. રકશોરાવસથામાં, તેમ્ણે પોતાનું પહેલું ગરીત રેકોડટિ કરરી લરીધું હતું. પરંતુ સંગરીત તેમના
ં
સપષ્્પણે પ્રતિત્બત્બિ કરે છ. વ્યક્તતવનું માત્ એક પાસું હતું. ભૂપેન દા હૃદ્યથરી બૌમધક વ્યક્ત હતા. મજજ્ઞાસુ, સપષ્ટવ્તા, દુમન્યાને
ટે
સમજવાનરી અતૂટ ઇચછા રાખવા વાળા. જ્યોમત પ્રસાદ અગ્વાલા અને મવષ્ણુ પ્રસાદ રભા જેવા સાંસકૃમતક
િેમની રચનાઓએ ભારા અને મદગગજોએ તેમના મન પર ઊંડરી અસર કરરી, જેનાથરી તેમના મજજ્ઞાસુ સવભાવમાં વધુ વધારો થ્યો.
પ્રદેશના અવરોધોને િોડી નાખયા, શરીખવાનો આ જુસસો તેમને બનારસ મહનદુ ્યમનવમસ્ષટરીનરી કોટન કોલેજમાં લઈ ગ્યો. તેઓ
ુ
લોકોને એક કયામા. બરીએચ્યુમાં રાજકરી્ય મવજ્ઞાનના મવદ્ાથથી હતા, પરંતુ તેમનો મોટાભાગનો સમ્ય સંગરીતનો અભ્યાસ
કરવામાં મવતાવતા હતા. વારા્ણસરીએ તેમને સંપૂ્ણ્ષપ્ણે સંગરીત તરફ વાળ્યા. કાશરીના સાંસદ હોવાને
કાર્ણે, મને તેમનરી જીવન્યાત્ા સાથે જોડા્ણ અનુભવા્ય છે, અને મને ખૂબ ગવ્ષ થા્ય છે. કાશરીથરી
આગળ વધતા તેમના જીવન પ્રવાસમાં, તેમ્ણે થોડો સમ્ય અમેરરકામાં મવતાવ્યો. ત્યાં તેમ્ણે તેમના
સમ્યના પ્રખ્યાત મવદ્ાનો, મવચારકો અને સંગરીતકારો સાથે વાતચરીત કરરી. તેઓ સુપ્રમસધિ કલાકાર અને
34 ન્યૂ ઇનનડિ્ા સમાચાર 1-15 ઓક્ટોબર, 2025