Page 32 - NIS Gujarati 01-15 October, 2025
P. 32

GST 1.0 થી 2.0...



                                            િમારા મનમાં આવિા દરેક પ્રશ્ના જવા્બ



                                                  1 જુલાઈ 2017 ના રોજ એક રાષ્ટ્ર-એક કરની તવભાવના સાથે દેશના સૌથી મો્ા કર
                                              સુધારા િરીક લાગુ કરાયેલા GST એ 8 વરમામાં દેશના આતથમાક તવકાસને નવી તદશા આપી
                                                       કે
                                                  ટે
                                                 છ. ઇન્સપેક્ર અને પરતમ્ રાજ ના્બૂદ કરવાથી લઈને દેશભરમાં એક સમાન વયવસથા
                                                                                              મા
                                                                                      ટે
                                              લાગુ કરવા સુધી, િે એક સીમાતચહ્નરૂપ સાત્બિ થયું છ. આ્ વર પહેલાં થયેલી શરૂઆિ
                                                                                                      ટે
                                                                                                    કે
                                              અને હવે િેમાં થયેલા સુધારાઓ તવશે િમારા મનમાં ઘણા પ્રશ્ો હોઈ શક છ. અહીં વાંચો
                                                                                        િમારા ્બધા પ્રશ્ોના જવા્બ ...


                                                                                              કે
            Q   શું GST ફકિ કરનો ્બોજ છ? ટે                Q   િો હવે આગામી પેઢીના GST સુધારાઓની ચચામા કમ થઈ રહી છ? ટે


                                                            A  8 વર્ષ પહેલાં GST લાગુ કરવામાં આવ્યો હતો. આજે, GST પ્ર્ણાલરી કસથર થઈ ગઈ
            A   મબલકુલ નહીં. GST 17 અલગ અલગ કેનદ્રરી્ય અને રાજ્ય   છે, જેનાથરી 2024 સુધરી દર મમહને આશરે 1.8 લાખ કરોડનરી આવક થા્ય છે. તે હવે
                કર અને 13 ઉપકાર નાબૂદ કરરીને એક સરળ કર પ્ર્ણાલરી રજૂ
                                                               તેના આગામરી પરરવત્ષન માટે તૈ્યાર છે.
                કરે છે, જેનાથરી કરનો બોજ ઓછો થા્ય છે.


                                                                            ટે
                                                                             કે
                                                           Q   શું આનો અથમા એ છ ક GST 1.0 તનષ્ફળ ગયું?
                હવે ્બીજો “સુધારો” શા મા્ટે? શું GST પહેલાથી જ   A  મબલકુલ નહીં. GST 1.0 એ ભારતનરી કર પ્ર્ણાલરીને એકરીકૃત કરરી. GST 2.0 એ જ
            Q
                ્બધું સુધારી શકયું નથી?                        પા્યા પર તેને સવચછ, સરળ અને વધુ પારદશ્ષક બનાવે છે.

                2017 માં પ્રથમ પગલું હતું. હવે, GST 2.0 માં, ટે્સ
            A
                                                                                                કે
                સલેબને ઘટાડરી મુખ્ય રૂપથરી 2કરવામાં આવ્યા છે: 5% અને   Q  શું નાના વેપારીઓ હજુ પણ ્બહુતવધ સલે્બ અથવા ફરફારોથી મૂંઝવણમાં
                18%. જે તેને વધુ સરળ અને વધુ અનુપાલનના અનુકૂળ   રહેશે?
                બનાવે છે.                                   A  હવે, GST 2.0 માં ઓછા સલેબ સાથે, તે મૂંઝવ્ણ દૂર થઈ ગઈ છે. સપષ્ટ કર દરો
                                                               વ્યવસા્ય કરવાનું સરળ અને વધુ સુવ્યવકસથત બનાવશે.



                                                                                    ુ
                                                                                                          ુ
          ટકાનો વધારો કરવા સંમત થ્યા. રાજ્યોએ આ દરખાસત સવરીકારરી,   ઉપરાંત, તે સામામજક સુધારાનં એક નવં સતર પ્ણ બનાવરી રહ્ છે
                                                                                                          ં
                                                                                          ુ
          આમ GST લાગુ કરવામાં રાજ્યોનો મવશ્વાસ જીત્યો. સવ્ષસંમમતથરી   જે પ્રામામ્ણકતાના ઉતસવ તરફ દોરરી રહ્ છે. આ મદશામાં, GST 2.0
                                                                                          ુ
                                                                                          ં
          GST લાગુ કરરી શકા્ય તે માટે બંધાર્ણરી્ય સુધારા મબલ પસાર ક્યું.   ના રૂપમાં પરરવત્ષનશરીલ સુધારો મવકમસત ભારત માટે ઝડપથરી માગ્ષ
                                                       ુ
                                                                                   ુ
          GST થરી સંબમધત તમામ મબલ સવા્ષનુમતે પસાર થ્યા. સંબમધત   મોકળો કરવા તરફ એક પગલં બનરી ગ્યું છે. આ સુધારાઓ પાછળ એક
                    ં
                                                   ં
          મન્યમો અને મવમન્યમો GST કાઉકનસલ સમક્ષ રજૂ કરવામાં આવ્યા   મોટો મવચાર છે - ઇઝ ઓફ મલમવંગ અને ઇઝ ઓફ ડુઈંગ મબઝનેસ.
                                                                                                      ં
          હતા. તેને સવા્ષનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. 1 જુલાઈ 2017 થરી   આજે, ફુગાવાનો દર પ્ણ ખૂબ જ નરીચા સતરે છે, તે મન્યત્્ણમાં છે
                                                                                ૂ
          લાગુ થ્યેલા નવા અને રડમજટલ ભારતનરી કર પ્ર્ણાલરી GST છે. આ   અને આ જ લોક-મૈત્રીપ્ણ્ષ સુશાસનનરી ઓળખ છે. જ્યારે જાહેર મહત
          ફ્ત વ્યવસા્ય કરવાનરી સરળતા મવશે જ નથરી, પરંતુ વ્યવસા્ય કરવાનરી   અને રાષ્ટ્રમહતમાં મન્ણ્ષ્યો લેવામાં આવે છે, ત્યારે દેશ પ્રગમત કરે છે
                             ુ
                             ં
          રરીતને મદશા પ્ણ આપરી રહ્ છે. આ ફ્ત કર સુધાર્ણા નથરી, પરંત  ુ  અને એટલે જ આજે ભારતનો આમથ્ષક મવકાસ દર લગભગ 8 ટકા છે.
          આમથ્ષક સુધારા તરફ એક મહતવપ્ણ્ષ પગલં પ્ણ છે. આમથ્ષક સુધારા   તેનો અથ્ષ એ કે ભારત મવશ્વમાં સૌથરી ઝડપરી ગમતએ પ્રગમત કરરી રહ્  ં ુ
                                 ૂ
                                       ુ
           30  ન્યૂ ઇનનડિ્ા સમાચાર    1-15 ઓક્ટોબર, 2025
   27   28   29   30   31   32   33   34   35   36   37