Page 16 - NIS Gujarati 2021 November 16-30
P. 16

કવર સ્ાોરી
              મહિલા સલામતી


                                                              દશોમાં હવે ભારતનો પણ સમાવેશ થઈ ગરો છે. કારણ ક મહહલાન  ે
                                                                                                       ે
                                                               ે
                                                                               ે
                                                              26 સપતાહની રર્ મળ તો તે પોતાનાં નવર્ત બાળકનો સારી રીત  ે
                                                              ઉછેર કરી શક. એ નવર્તને પણ તેની માતા સાથે જીવન જીવવાનો
                                                                        ે
                                                                                    ે
                                                              અધધકાર છે. સરકાર છેલલાં કટલાંક વષયોમાં રદકરીઓની સલામતી
                                                                             ે
                                                                                                     ે
                                                              સાથે સંકળારેલા અનેક કારદાકીર પગલાં ભરશા છે. દશના 700થી
                                                                                         જા
          અનેક હદકરીઅાે સા�થી મુશકલ                           વધુ લજલલાઓમાં વન સ્ોપ સેન્ટસ ચાલી રહ્ા છે, જ્ાં એક જ
                                           ે
                                                                                ે
          િાલીમ બાદ કાેબરા બટાનલયનનાે                         જગરાએ મહહલાઓને મરડકલ સહારતા, પોલલસ સુરક્ષા, સાઇકો
                                                              સોશશરલ  કાઉનસેસલગ,  કાનૂની  મદદ  અને  કામચલાઉ  આશ્રર
          હહસાે બનવા જઈ રહી છે                                આપવામાં  આવે  છે.  મહહલાઓ  સાથે  થતા  ગુનાઓની  ઝડપી
                                                                                ે
                                                                                  ે
                                                              સુનાવણી  થાર,  તે  માટ  દશભરમાં  650થી  વધુ  ફાસ્ટક  કોટ  જા
                                                                                                         ્ર
                                                                                                         ે
                                                                                                             ુ
                                                                                                         ે
                                                              બનાવવામાં આવી છે. બળાત્ાર જેવા જઘન્ય ગુનાઓ માટ મૃત્ની
                                                                                              ે
                                                              સર્ની પણ જોગવાઈ કરવામાં આવી છે. મરડકલ ટર્મનેશન ઓફ
                                                               ે
                                                              પ્રગનનસી  એક્માં  સુધારો  કરીને  મહહલાઓને  ગભપાત  અંગેની
                                                                                                     જા
                                                                                                    ે
                                                              સવતંત્રતા આપવામાં આવી છે. સલામત અને કારદસર ગભપાતન  ે
                                                                                                          જા
                                                                                                            ુ
                                                                ૂ
                                                              મંજરીને કારણે મહહલાઓનાં જીવન પર સંકટ પણ ઓછ થયં છે
                                                                                                        ં
                                                                                                        ુ
                                                              અને સતામણીમાંથી પણ મુકકત મળી છે. બાળકો સાથે સંકળારેલા
                                                                                     ે
                                                              ગુનાઓ પર લગામ મૂકવા માટ કારદાઓને કડક કરવામાં આવરા
                                                              છે.
                                                                       ે
                                                                છેલલાં કટલાંક વષયોમાં અલગ-અલગ વગયોમાં અલગ અલગ
                                                                           ે
                                                              સતર પર થઈ રહલાં અન્યારને પણ દર કરવાનાં પ્રરાસ કરવામાં
                                                                                          ૂ
                                                              આવરા છે. મુસસલમ મહહલાઓ દારકાઓથી તીન તલાક વવરુધ્ધ
                                                                                             ્ર
                                                              કારદો લાવવાની માગણી કરી રહી હતી. હટપલ તલાક સામે કારદો
                                                              બનાવીને મુસસલમ મહહલાઓને નવો અધધકાર આપવામાં આવરો
                                                              છે. મુસસલમ મહહલાઓને હજ દરમમરાન મહરમની ફરજમાંથી મુકકત
                                                                                                       ુ
                                                                              ે
                                                                     ુ
                                                              આપવાનં કામ પણ કન્દ્ર સરકારની પ્રગમતશીલ દ્રણષટનં ઉદાહરણ
           સંરક્ષણ ક્ષોત્રમાં મહિલાએાોની                      છે.
           સફળતા                                              હ્ટપલ તલાક કા્યદાથી લૈંગિક સમાનતાને મજબૂતી
                                                                ્ર
                                                                                      ે
                                                              સરકાર  માત્ર  શાસન  કરવા  માટ  નથી  હોતી,  પણ  તે  એ  લાખો
              n ભારતીય નૌસેનામાં મહિલા                        કરોડો લોકોની આશાનં પ્રમતનનધધતવ કર છે જે પોતાની આંખોમાં
                                                                                            ે
                                                                               ુ
                      ્
                પાયલટસને સામેલ કરિામાં આિી છે.                સારા ભવવષરનાં સપના સાકાર કરવા સરકાર પર અપક્ષા રાખ  ે
                                                                                                        ે
                                                                                                ે
              n રુધ્ધ માટે તૈયાર સ્િોડ્રનમાં ત્ર              છે. સરકાર કડક નનણજારો લે એ જરૂરી છે, જે દશની સાથે સામાન્ય
                                                                                                     ુ
                મહિલા પાયલટ સામેલ.                            માણસના ઉમદા ભવવષરનો આધાર બને છે. 30 જલાઇ, 2019-
              n સ્ાયી કમમશન માટે મહિલાઓને                     આ એક મહતવની તારીખ હતી, જે રદવસે સંસદમાં તલાક-એ-બબદ્ત
                                ે
                         ે
                                 ે
                નેશનલ ફડિનસ એકડમીમાં સામેલ                    પર પ્રમતબંધ મૂકતો કારદો પસાર કરવામાં આવરો. આને કારણે એ
                કરિામાં આિશે.                                 કરોડો મુસસલમ મહહલાઓને તેમનો અધધકાર મળરો, જેમને 1985માં
                                                              પ્રથમ વાર આશા ર્ગી હતી, પણ 1986માં તેમને નનરાશા મળી
                                                                    ે
                                                              કારણ ક અમતમ નનણજાર લેતી વખતે પ્રમતબદ્ધતામાં કચાશ રહી ગઈ.
                                                                      ં
                                                              પણ એ પછી 33 વષ બાદ મળલાં નવા કારદાને કારણે તેમને પ્રથમ
                                                                             જા
                                                                                    ે
                                                              વાર સન્માન સાથે જીવવાનો હક મળરો છે.
                                                                પ્રશ્ન  એ  પણ  થાર  ક  મહહલાઓને  સલામતી  આપવા  માટ  ે
                                                                                 ે
                                                                                                            ે
                                                                                     ે
                                                              કારદાકીર  જોગવાઈ  પહલાં  કમ  ન  કરવામાં  આવી?  આખર  શ  ુ ં
                                                                                 ે
            14  ન્યૂ ઇન્ડિયા સમાચાર  | 16-30 નવેમ્બર, 2021
   11   12   13   14   15   16   17   18   19   20   21