Page 13 - NIS Gujarati 2021 November 16-30
P. 13
કવર સ્ાોરી
મહિલા સલામતી
વકફોસ્યમાં મહહ્ાઓની હહસસેદારી પુરૂષો સમકક્ષ
્ય
રણવામાં આવે તો ભારતની જીડીપીમાં 27 ્ટકા અને
ે
વૃધ્ધિદરમાં 1.5 ્ટકાનો વધારો થાર્. આ જ દ્રશષ્ટ સાથે કન્દ્ર
સરકાર છેલ્ાં ક્ટ્ાંક વષયોમાં મહહ્ાઓની સ્ામતીને
ે
ે
સવયોચ્ચ પ્રાથતમકતા આપી છે. તો તીન ત્ાક, મહહ્ાઓ
સાથે થતી હહસા અને ગુનાઓને ડામવા મા્ટ કડક કાર્દા
ે
ઘડ્ા છે, જેથી નારી શક્તને સ્ામતીની ભાવના સાથે
્
ે
્ૈંગરક ન્ાર્ મળ, તેમને સમાન તકો મળ અને રાષ્ટની
ે
સમૃબધિની ઓળખ બને. મહહ્ાઓને તેમનાં અધધકારો અંરે
જાગૃત કરવા મા્ટ સંયુ્ત રાષ્ટ દર વષષે 25 નવેમબરનાં રોજ
્
ે
્
આંતરરાષ્ટીર્ મહહ્ા હહસા નાબૂદી રદવસ તરીક મનાવે
ે
છે. ચા્ો જાણીએ, સરકારનાં કર્ા પર્ાંથી મહહ્ાઓ
સશ્ત બની છે અને નારી શક્ત મા્ટ નવું ભારત કઈ રીતે
ે
સ્ામત બની રહુ છે.....
ં
ઘટના દશની આર્થક રાજધાની મંબઇની છે. 30 નવેમબર,
ે
ુ
ે
્
2019નો રદવસ હતો. 31 વષથીર જન્ત બેગમ પટલના વોટસએપ
ુ
પર તેનાં પમતનો એક મેસેજ આવે છે, જેમાં લખેલં હોર છે-‘તલાક.
જા
આ તલાક, તલાક’. જન્ત એ વખતે સાત મહહનાની ગભવતી હતી.
ે
સાસરરરા તેને દહજ માટ ઘણાં સમરથી તેની હરાનગમત કરતા હતા.
ે
ે
આવી જ એક ઘટના ઉત્રાખંડના જસપુર વવસતારમાં રડસેમબર 2020માં બની. દહજની
ે
માંગ પૂરી ન થતાં મુમતાઝને તેનાં પમતએ એક સાથે તીન તલાક કહીને ઘરમાંથી કાઢી મૂકી.
ે
ે
એક સાથે તીન તલાક આપવાના અનેક કસો તમે 2019 પહલાં પણ સાંભળરા હશે. જેમ
ક, ઇન્દોરનો પ્રલસદ્ધ શાહબાનો કસ. પણ એમાં અને આ ઘટનામાં એક તફાવત છે. જન્ત અન ે
ે
ે
ે
્ર
મુમતાઝ બંને એ તેમનાં પમત અને સાસરરરા સામે નવા હટપલ તલાક કારદા અંતગત કસ
જા
દાખલ કરાવરો. ઓગસ્ 2019માં આ કારદો લાગુ પડ્ા બાદ તરત જ 2 ઓગસ્નાં રોજ
ે
પમત વવરુદ્ધ એફઆઇઆર દાખલ કરાવનારી જન્ત દશની પ્રથમ મહહલા છે. બંને કસમાં
ે
ે
ે
પમતની ધરપકડ થઈ છે. જે ન્યાર શાહબાનોને ન મળરો, એ હવે દશની દરક મુસસલમ મહહલાન ે
ે
મળી રહ્ો છે. આ કારદાનાં મહતવનો અંદાજ એ બાબત પરથી લગાવી શકાર ક આ કારદો
લાગુ થરાના માત્ર બે વષમાં જ હટપલ તલાકના કસમાં 80થી 82 ટકાનો ઘટાડો નોંધારો છે.
ે
જા
્ર
આ કારદાએ મુસસલમ મહહલાઓને આત્સન્માન અને સલામતીની ભાવના પ્રદાન કરી છે.
રકશોરીઓ હોર ક યુવતીઓ, મહહલાઓ હોર ક વડીલ માતાઓ-આજે તેઓ લડવાન ં ુ
ે
ે
ે
ુ
સાહસ કરી શકતાં હોર તેનં કારણ એ છે ક છેલલાં કટલાંક વષયોમાં સરકાર દ્ારા સામાલજક
ે
ે
નનષેધોને તોડીને અનેક કાનૂની પહલ કરવામાં આવી છે, જેથી મહહલા તેનાં અધધકારો પ્રત્ય ે
ે
સર્ગ થઈને લડી શક. મહહલાઓ વવરુદ્ધ થતી હહસાના કસોમાં કાનૂની જોગવાઇઓન ે
ે
એટલી કડક અને તીવ્ર બનાવવામાં આવી છે ક બળાત્ાર જેવા કસોમાં વષયો નહીં પણ
ે
ે
થોડાં રદવસોમાં જ ન્યાર મળવા લાગરો છે. કટલાંક રકસસાઓમાં તો 24 કલાકમાં ચૂકાદા
ે
ન્યૂ ઇન્ડિયા સમાચાર | 16-30 નવેમ્બર, 2021 11