Page 4 - NIS Gujarati 2021 November 16-30
P. 4
સંિાદકની કલમ..
ો
સાદર નમસ્ાર
ો
એાજની નારી સમથજા, સશતિ છો, ત ભારતની તાકાત છો. ત દરક િહરક્થિતતમાં
ો
ો
લડવાનું ર્ણ છો. રાષ્ટ્ નનમાજાણમાં તની મુખ્ય ભૂતમકા છો.
ો
ો
કોઈ પણ માનવતાની પ્રગમત મહહલાઓના સશકકતકરણ વગર અધૂરી છે. આજે નવા ભારતનો મુદ્ો મહહલાઓના
વવકાસનો નહીં, પણ મહહલાઓના નેતૃતવવાળા વવકાસનો છે. રમતગમત હોર ક અંતરરક્ષ વવજ્ાન, આપણા દશની
ે
ે
ે
ે
ે
મહહલાઓ કોઇનાથી પાછળ નથી. આઇએમએફનો અહવાલ કહ છે ક વકફોસજામાં મહહલાઓને પુરુષો જેટલી જ
જા
ે
ે
ભાગીદારી મળ તો ભારતની જીડીપી 27 ટકના વધી શક છે. પણ આના માટ મહહલાઓને સલામત વાતાવરણ પૂરુ
ે
ં
્ર
પાડવાની સૌથી વધુ જરૂર છે. વતજામાન કન્દ્ર સરકાર આ વાતને સારી રીતે સમજે છે અને હટપલ તલાક જેવી અન્યારી
ે
ે
ુ
કપ્રથાઓને બંધ કરી છે. છેલલાં કટલાંક વષયોમાં સમાજ જ નહીં, પરરવારની અંદર પણ મહહલાઓ અને પુરુષો
વચ્નાં ભેદભાવને દર કરવાની પહલ થઈ છે જેનાં કારણે મહહલાઓ સલામતી અનુભવી રહી છે. તેનાં પરરણામે,
ૂ
ે
ે
ે
કન્દ્ર સરકારની મોટા ભાગની રોજનાઓની લાભાથથી હવે મહહલાઓ છે. હવે મહહલાઓના નેતૃતવમાં વવકાસ કરવો એ
નીમતગત પ્રાથમમકતા બની ગઈ છે.
્ર
્ર
મહહલાઓને તેમનાં અધધકારો અંગે ર્ગૃત કરવા માટ સંયુકત રાષટ દર વષષે 25 નવેમબર આંતરરાષટીર મહહલા
ે
ે
ે
હહસા નાબૂદી રદવસ મનાવે છે. ભારતમાં મહહલા શકકત માટ નવા ભારતમાં નવી તકો પૂરી પાડીને કઈ રીતે તેમને
સલામતીનું વાતાવરણ પૂરુ પાડવામાં આવી રહુ છે તે આ અંકની કવર સ્ોરીમાં છે. મહહલા સલામતી માટ સરકારની
ં
ં
ે
સાથે સાથે સભર સમાજનું રોગદાન પણ મહતવનું છે. “સબકા પ્રરાસ’નો મંત્ર રાષટની પ્રગમતનો આધાર બની રહ્ો છે.
્ર
જા
‘સબકા પ્રરાસ’ના વવચાર સાથે ભારત 100 કરોડ રસીના ડોઝન વવક્રમ સજીને નવા ઉત્સાહ અને નવી ઊર્જા
સાથે આગળ વધી રહ્ો છે. કોવવડ દ્ારા સામાન્ય માણસની સલામતી સુનનલચિત કરવામાં રસીકરણની અભૂતપુવજા
ં
ું
્ર
ગમતએ પરરવાર, સમાજ અને રાષટને સલામત વાતાવરણ પૂરુ પાડ છે. તેમાં નારી શકકતનું રોગદાન મહતવપૂણજા છે.
ે
ે
ે
નારી શકકત માટ શશક્ષણનું મહતવ મહાત્ા જ્ોમતબા ફુલેથી વધાર સારી રીતે કોણ ર્ણી શક. 28 નવેમબર તેમની
ે
ે
પૂણરમતથી નનમમત્ શ્રધ્ધાંજલલ આ અંકમાં આપવામાં આવી છે.
આ અંકમાં ફલેગશશપ રોજના અંતગજાત પ્રધાનમંત્રી આવાસ રોજના પર લેખ છે, જેમાં આ રોજના મહહલાઓને કઈ
રીતે મકાનનો અધધકાર આપી રહી છે તે જણાવવામાં આવયું છે. સંરક્ષણ ક્ષેત્રમાં આત્નનભજારતા ઉપરાંત આઝાદી કા
અમૃત મહોત્સવ શખલામાં આ અંકમાં બંધારણ રદવસ અને બંધારણ ઘડવામાં રોગદાન આપનારી મહહલાઓ અંગે
ૃં
ર્ણકારી આપવામાં આવી છે.
કોવવડ સામેની લડાઈમાં સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરતાં રહો
સરનામું: રૂમ નંબર-278,
ૂ
બીજો માળ, બ્રો ઓફ આઉ્ટરીચ
એન્ડ કમ્નનકશન,
ુ
ે
સૂચના ભવન, નવી રદલ્ી-110003
ઇમેલઃ response-nis@pib.gov.in
(જયદીપ ભટનાગર)
2 ન્યૂ ઇન્ડિયા સમાચાર | 16-30 નવેમ્બર, 2021