Page 4 - NIS Gujarati Oct 1-15 2021
P. 4

સંપાદકની કલમે..







                 સાદર નમસ્ાર


                           ૈ
                 કોવ્વડની ્વનશ્ક મહામારી દરતમયાન 130 કરોડ ભારતીયોએ આત્નનભ્તર બન્વાનો સંકલપ ્ીધો. આજે
                                    ે
                 આત્નનભ્તર ભારત દરક ભારતીયના મન-મસસતષ્કમાં છ્વાયેલું છે. આપણે બધાં આ સપનાને સંકલપના
                 સ્વરૂપમાં પફર્વર્તત થતાં જોઈ રહ્ા છીએ. આજે આત્નનભ્તર ભારત માત્ શબ્દ નહીં, દશની વ્વકાસયાત્ાનો
                                                                                       ે
                 મંત્ બની ગયો છે.
                                                                 ે
                                                                                ે
                    ે
                                                                                      ે
                   દશ્વાસીઓની આ ઊજા્ત અને શક્ત જાળ્વી રાખ્વા માટ ક્દ્ સરકારના દરક સતર સતત કામ ચા્ી રહુ  ં
                                                                   ે
                 છે, કારણ ક આત્નનભ્તર ભારતનો અથ્ત માત્ આયાત ઓછી કર્વાનો નહીં, દશની યુ્વા ક્ષમતા, રચનાત્કતા
                          ે
                                                                              ે
                 અને કૌશલ્ને ્વધાર્વાનો પણ છે. આ દ્ણષટકોણથી ક્દ્ સરકાર કોવ્વડની આપનત્તને અ્વસરમાં બદ્ી. એ
                                                                     ે
                                                             ે
                 જ રીતે ‘જાન ભી જહાન ભી’નો મંત્ અને જાન-મા્ની સ્ામતીની સાથે સાથે અથ્તતંત્ને પણ આગળ ્વધાયુું
                 છે. આ પ્રયાસોના પફરણામે જ અથ્તતંત્માં પણ સકારાત્કતા દખાઈ રહી છે. કોવ્વડ હો્વા છતાં ક્દ્ સરકારના
                                                                  ે
                                                                                             ે
                                                                          ં
                 મજબૂત આર્થક મેનેજમેન્ટને કારણે એક ્વષ્તમાં ભારતની જડીપી ન્વી ઊચાઇઓ પર પહોંચી. અથ્તતંત્ની આ
                 સિળ યાત્ા આ અંકની ક્વર સ્ટોરી બની છે.
                                       ે
                                                                                ું
                   અહીં એ મહત્વપૂણ્ત છે ક ઝડપી ગતતથી રસીકરણને કારણે આ શક્ય બન છે. ભારત દરરોજ ન્વા રકોડ  ્ત
                                                                                                    ે
                                                                ે
                 સ્ાપીને વ્વશ્માં સૌથી ્વધુ ઝડપથી રસીકરણ કરનાર દશ બની ગયો છે. સમાજને સાથે ્ઈને ચા્નારી
                                                                            ે
                 સરકારની નીતત, નનણણાયક સાબબત થઈ રહી છે. સમાજ્વાદના જનક કહ્વાતા જયપ્રકાશ નારાયણ (જેપી)-
                                                                                                    ે
                 રામ મનોહર ્ોહહયાના વયક્તત્વની કહાની, ફિટ ઇન્ડયા તથા રમતગમતની દનનયામાં ભારતના ન્વા રકોડ  ્ત
                                                                                 ુ
                 અંગેના ્ેખ પણ આ અંકમાં સામે્ છે.
                                                                                  ં
                   શશક્ષણ હોય ક પછી સ્વચ્છતા તમશન, ભારત દરરોજ ન્વી પટકથા ્ખી રહુ છે. શશક્ષણમાં ન્વા ફરસચ્ત
                               ે
                 થઈ રહ્ા છે, તો સ્વચ્છતાનું આંદો્ન હ્વે શૌચા્યના નનમણાણ પૂરતું મયણાફદત ન રહતાં ન્વા સ્ટાટ-અપને
                                                                                       ે
                                                                                                  ્ત
                                                                       ં
                                    ે
                                                                                ે
                 જન્મ  આપી  રહુ  છે.  દશ  બાપુની  152મી  જન્મજયંતત  મના્વી  રહુ  છે,  ત્ાર  ગાંધીજના  વ્વચારોનું  મહત્વ
                               ં
                                               ે
                                                                  ે
                 અને પ્રાસંનગકતા અંગે ્વડાપ્રધાન નર્દ્ મોદીએ અગાઉ કરલું સંબોધન આ અંકની વ્વશશષટતા છે. અમૃત
                 મહોત્સ્વની શ્ણીમાં ્ા્ બહાદર શાસ્ી, ્વીરચંદ્ સસહ ગઢ્વા્ી, એની બેસન્ટ અને ઉત્ક્ મણણ ગોપબંધુ
                             ે
                                            ુ
                                                                 ે
                 દાસની પ્રેરક જ્વનગાથા ભારતના સંકલપને ્વધુ મજબૂત કર છે.
                   કોવ્વડ પ્રોટોકો્નું પા્ન કરતા સ્ામત રહો અને તમારા સૂચન  અમને મોક્તા રહો.
                 સરનામું:  રૂમ નંબર-278,
                 બીજો માળ, બ્યૂરો ઓફ આઉરરીચ
                 એન્ડ કમ્નનકશન,
                             ે
                          ુ
                   યૂ
                 સચના ભવન, નવી દદલ્ી-110003
                 ઇમેલઃ response-nis@pib.gov.in
                                                                               (જયદીપ ભટનાગર)




            2  ન્યૂ ઇન્ડિયા સમાચાર  | 01-15 ઓક્ટોબર, 2021
   1   2   3   4   5   6   7   8   9