Page 2 - NIS Gujarati 16-30 April 2022
P. 2
મન કી બાત માેદી 2.O (34મી કડી, 27 માર્ચ, 2022)
ે
જ્ાર દરક ભારતવાસી ‘લાેકલ’ માટ
ે
ે
ે
‘વાેકલ’ થાય છે ત્ાર ‘લાેકલ’ને
‘ગલાેબલ’ થતાં વાર નથી લાગતી
ે
ે
જ્ાિ સપનાથી પણ મોટાં સંકલપ હોય ત્ાિ દશ મોટાં પગલાં ભિ છે. જ્ાિ સંકલપ માટ રદિસ-િાત પ્ામાણણકતાથી પ્યત્ન
ે
ે
ે
ે
્ગ
થાય છે ત્ાિ એ સંકલપ સસધ્ પણ થાય છે. તાજેતિમાં નનકાસના લક્ષ્ હાંસલ કિિાનો િકોર હોય ક પછી નાના દકાનદાિો
ે
ુ
ે
ે
માટ ટકનોલોજીથી સજ્જ સિકાિી મંચ, ક પછી ્જળ સિક્ષણની િાત હોય, ક પછી સિચ્છતા અને આિોગયની દનનયામાં
ે
ં
ે
ુ
ે
ે
ુ
ભાિતના આયર્ ( Ayurveda, Yoga and Naturopathy, Unani, Siddha and Homeopathy)ની િધતી અસિ. આ
ે
ે
ુ
્જ છે નવં ભાિત જે એ દશશાિે છે ક જ્ાિ પણ કોઇના સંકલપ, તેનાં પ્યત્નો તેનાં સપનાથી પણ મોટાં થઇ જાય છે ત્ાિ સફળતા
ે
ે
્ગ
ૂ
ે
સામેથી ચાલીને તેની પાસે આિે છે. િરાપ્ધાન નિન્દ્ર મોદીએ પોતાના માસસક િરરયો કાયક્રમ મન કી બાતમાં આ મહતિપણ ્ગ
ૂ
મુદ્ાઓ પિ પોતાના વિચાિ િ્જ કયશાાઃ
n જળ સંરક્ષણષઃ આપણે પાણીનું રિસાઇકલિંગ, ચેક ડમનાં નનમમાણ, વિસાદી પાણીનો સંચય અને જળ સંિક્ષણ માટ વયક્તિગતિ પ્રયત્ો પિ સમાન
ે
ે
ેં
ે
િીતિે ભાિ મૂકતિા િહવાનો છે. મુપટ્ટમ શ્ી નાિાયણ ઉનાળા દિમમયાન પશુ-પક્ષીઓ માટ માટીના વાસણો વહચી િહ્ા છે. અરૂણ કષણમૂર્તિ
ે
ૃ
ે
ૂ
પોતિાના વવસતિાિોના તિળાવો અને સિોવિોને સાફ કિવાનું અભભયાન ચિંાવી િહ્ા છે. િોહન કાળ મહાિાષટમાં સીડી વાળા જના કવાના
્ર
ુ
સંિક્ષણની ઝબેશ ચિંાવી િહ્ા છે. ઓરડશાના પુિીના િાહુિં મહાિાણા દિ િવવવાિ સવાિ સવાિમાં યાત્ાધામોની પાસે પિંાસ્ટિકનો કચિો સાફ
ે
ં
ૂ
કિ છે.
ે
n આયુરષઃ આયુષનું બજાિ ઝડપથી વધી િહુ છે અને આજે આયુષ ઉતપાદન ઉદ્ોગ િંગભગ 1.4 િંાખ કિોડ રૂવપયા સુધી પહોંચી ગયો છે.
ં
્ર
્ટ
ુ
ે
ટિાટઅપની દનનયામાં કવપવા, નનિોગ-ટિીટ અને આત્ય ઇનોવેશન જેવા આયુષ ટિાટઅપ પોતિાની ઓળખ ઊભી કિી િહ્ા છે.
્ટ
n આરોગ્ષઃ આિોગય અંગે જાગૃમતિ વધાિવા માટ 7 એવપ્રિંનાં િોજ આપણે વવશ્વ આિોગય રદવસ મનાવીશું. ગયા સપતિાહ જ કતિાિમાં આયોજજતિ
ે
ે
એક યોગ કાય્ટક્રમમાં 114 દશોના નાગરિકોએ ભાગ િંઇને નવો વવશ્વ વવક્રમ સર્જ્યો હતિો.
ે
ે
n નિકાસમાં પ્વક્રમષઃ ભાિતિે ગયા સપતિાહ 400 અબજ ડોિંિની નનકાસનો િંક્ષાંક હાંસિં કય્યો છે. આ ભાિતિની તિાકાતિ અને આત્મનનભ્ટિ
ે
ભાિતિના આપણા પ્રયાસોનું સફળ પરિણામ દશમાવે છે. હવે તિમને િંડાખનાં વવશ્વ પ્રજસધ્ધ જિદાળુ દબઇમાં પણ મળશે અને સાઉદી અિબબયામાં
ુ
ુ
ે
તિામમિંનાડમાંથી મોકિંેિંા કળાં મળશે. હવે સૌથી મોટી વાતિ એ ક નવી નવી પ્રોડક્ટ, નવા નવા દશોમાં પણ મોકિંવામાં આવી િહી છે. જેમ ક,
ે
ે
ે
ે
્ટ
હહમાચિં, ઉત્તિાખંડમાં પેદા થતિા ‘મમિંેટ’ એટિંે ક જાડાં ધાન્યની પ્રથમ ખેપ ડન્ાકમાં નનકાસ કિવામાં આવી.
ે
n િાિો વેપાર અિે GEM: જેમ પોટિંથી સિકાિની ખિીદ પ્રરક્રયામાં પરિવતિ્ટન આવયું છે, એટલું જ નહીં પણ તિેણે સમગ્ર દશમાં ગ્રાહકો અને
્ટ
ે
વવક્રતિાઓને પણ મજબૂતિ બનાવયાં છે. જેમની વધુ એક સફળતિા એ છે ક નાણાકીય વષ્ટ 2021-22માં એક િંાખ કિોડ રૂવપયાથી વધુની કકમતિના
ે
ે
સામાનની ખિીદી તિેનાં દ્ાિા થઈ છે.
n સવચ્છતાષઃ બાળકોએ આપણા સવચ્છતિા અભભયાનનને સફળ બનાવયું છે. આપણે પાણીનાં રિસાઇક્િંગ પિ ધયાન આપવું જોઇએ. આવો,
‘વોટિ વોરિયસ્ટ’ બનવાનો સંકલપ િંઇએ.
ે
ે
n એક ભારત-શ્ષ્ઠ ભારતષઃ ગુજિાતિના પોિબંદિમાં યોજાતિો માધવપુિનો મેળો એક ભાિતિ-શ્ષ્ઠ ભાિતિનું સુંદિ ઉદાહિણ છે. તિે પૌિાણણક
િંોકકથાઓમાં પૂવ્ટ અને પજચિમ ભાિતિ વચ્ેનો ગાઢ સંબંધ દશમાવે છે. ભગવાન કષણનાં િંગ્ન પૂવ્યોત્તિની િાણી રુકમણી સાથે પોિબંદિમાં થયાં
ૃ
હતિાં.
n કન્ા શિક્ષણષઃ મહાત્મા ફુિંે અને સાવવત્ીબાઇ ફુિંેએ શાળાઓ સ્ાપીને મહહિંાઓને શશશક્ષતિ અને સમાજને સશ્તિ કિવામાં મહતવપૂણ્ટ
ે
ભૂમમકા ભજવી. દીકિીઓનાં અભયાસ માટ તિેમને ફિી શાળામાં િંાવવા અને અભયાસ શરૂ કિવા પિ ફોકસ કિવામાં આવી િહુ છે.
ં
ે
n પદ્મ સન્ાિષઃ પદ્મ સન્ાન સમાિોહમાં તિમે બાબા શશવાનંદજીને ચોક્કસ જોયા હશે. 126 વષ્ટનાં વડીિંની સ્ૂર્તિ જોઇને માિી જેમ દિકને આચિય્ટ
ં
થયું. મેં જોયું, આંખનાં પિંકાિમાં તિેઓ નંદી મુદ્ામાં પ્રણામ કિવા િંાગયા. મેં પણ બાબા શશવાનંદજીને નમીને વાિવાિ પ્રણામ કયમા.
મિ કી બાત સંપૂણ્ સાંભળવા માટ QR કોડ સ્િ કરો
ે
ે