Page 4 - NIS Gujarati 16-30 April 2022
P. 4

સંપાદકની કલમે









                                                                 या
                                       उद्यमेन हिहिध्यन्तिका्याहि न मनोरथैः।
                                        न हििुपतिस्यहिंिस्यप्रहिशन्तिमुखे मृगा:

                                                                              ે
                    એટલે ક-મહિતથી જ કા્્ સફળ થા્ છે, ઇચ્છાઓથી િહીં. જેવી રીત સૂતલા જસહિા મોંમાં હરણ
                                                                                  ે
                           ે
                              ે
                                         ે
                                      જાત િથી આવતું, એિાં માટ જસહ મહિત કરવી પડ છે.
                                                                     ે
                                                                                ે
                                                                 ે
                                                             ે
                    સાદિ નમસ્ાિ
                    સામાન્ય બજેટની વાતિ હોય ક, અન્ય યોજનાઓને આકાિ આપવાનો હોય, સંકલપોને સાકાિ કિવા માટ  ે
                                           ે
                              ે
                    પરિશ્મ જ ક્દ્ સિકાિની નીમતિઓનો આધાિ છે. આઝાદી બાદ િંાંબા સમય સુધી સામાન્ય બજેટ િજ  ૂ
                    થતિાં પહિંાં કટિંાંક પસંદગીના િંોકો સાથે જ મંત્ણા કિવાની પિપિા હતિી. ર્જાિ દશ આઝાદીના
                           ે
                               ે
                                                                          ં
                                                                                         ે
                                                                                       ે
                                                                                         ં
                    સવર્ણમ  વષ્ટ  માટ  નવો  સંકલપ,  નવી  રદશા  નક્કી  કિી  િહ્ો  હોય,  ત્ાિ  પહિંાંની  પિપિા  અપેશક્ષતિ
                                                                              ે
                                                                                  ે
                                  ે
                                      ે
                    પરિણામ ન આપી શક. એવામાં અમૃતિ મહોત્સવ વષ્ટમાં સવર્ણમ િાષટની અમૃતિ યાત્ા માટ વડાપ્રધાન
                                                                                            ે
                                                                            ્ર
                    નિ્દ્  મોદીએ  સંસદીય  ઇમતિહાસમાં  એક  નવી  પિપિા  –‘બજેટ  બાદ  હહતિધાિકો  સાથે  સંવાદ  અને
                                                             ં
                      ે
                                                                        ં
                    સમ્વય’ની શરૂઆતિ કિી. બજેટ સુધાિાઓની સાથે આ નવી પિપિાનાં ઉત્સાહવધ્ટક પરિણામ ગયા
                    વષવે જોવા મળયાં. નાણાકીય વષ્ટના સમાપનના ત્ણ મહહના પહિંાં જ સામાન્ય બજેટની મોટા ભાગની
                                                                      ે
                    જાહિાતિોનો વાસતિવવક અમિં થઈ ગયો હતિો.
                       ે
                      2047ના સવર્ણમ ભાિતિ માટ જે િીતિે સામાન્ય બજેટને દિ વષવે સાતિત્પૂણ્ટ િીતિે આગળ વધાિવામાં
                                             ે
                    આવી િહું છે, તિે જ િીતિે સંવાદની શુંખિંાને વવસતિાિતિા વડાપ્રધાને 2022-23ના સામાન્ય બજેટને િંગભગ
                                                                                             ે
                    ડઝનબંધ સેક્ટિમા વવભાજીતિ કિીને 40,000થી વધુ હહતિધાિકો સાથે મંથન કયુું. તિેનો હતુ, તિકોની
                            ે
                                                              ્ર
                    સાથે જાહિ-ખાનગી ભાગીદાિી વચ્ે વવકાસનો િાષટ સેતુ તિૈયાિ કિવાનો છે, ર્જાં ઉદ્ોગ સાહજસકો
                              ે
                                                     ે
                    પોતિાની સવદશી ચીજવસતુઓ પિ ગવ્ટ કિ અને ગ્રાહકો પણ તિેનાથી પ્રેિાય. ‘સબકા પ્રયાસ’નો મંત્ કઈ
                           ્ર
                    િીતિે િાષટના વવકાસમાં હવે મહતવપૂણ્ટ ભાગીદાિ બની ગયો છે, તિેનાં પિ કવિ ટિોિી બનાવવામાં આવી
                    છે.
                      આ અંકમાં પંચાયતિી િાજ વયવસ્ાની મજબૂતિી અને તિેનાં પ્રયત્ો અંગે વવશેષ િંેખ, ખેિંો ઇન્ડયા
                    યોજનાથી ખેિં  ક્રાંમતિની શરૂઆતિ, વવશ્વ  વાિસા  રદવસ પ્રસંગે  વાિસાની જાળવણી અને ભાિતિમાંથી
                    ચોિાયેિંી પ્રાચીન ચીજોને ભાિતિ પાછી િંાવવાની ગૌિવવંતિી કહાની પણ છે. આ ઉપિાંતિ, ભાિતિ િત્થી
                    સન્ાનનતિ ડો. ધોંડો કશવ કવવે, અમૃતિ મહોત્સવની શખિંામાં ક્રાંમતિની ભૂમમનું સ્મિણ, ભાિતિ-જાપાન
                                     ે
                                                               ું
                    સંબંધોની મજબૂતિીને નવાં પરિમાણ અને પખવારડયાનાં અન્ય તિાજા સમાચાિો આ અંકમાં ઉપિંબ્ધ છે.
                      તમારાં સૂચિો response-nis@pib.gov.in પર મોકલતાં રહો
                    હહદી, અંગ્ેજી અન્ અન્ 11 ભાષાઅાેમાં ઉપલબ્ધ
                     ં
                    મેગેઝીન વાંરાે/ડાઉનલાેડ કરાે.
                    https://newindiasamachar.pib.gov.in/news.aspx             (જયદીપ ભટનાગર)






           2  ન્યૂ ઇન્ડિયા સમાચાર  | 16-30 એપ્રિલ, 2022
   1   2   3   4   5   6   7   8   9