Page 4 - NIS-Gujarati 01-15 Feb 2022
P. 4
સંપાિકની કલમે..
સાદર નમસ્ાર!
ે
ે
ે
ચાણક્ય નીતિ કહ છે, “कार्य पुरुषा करे, ना लक्रम संपा दराते” એટલે ક ઇચ્ાશક્િ સાથે કરલા પ્રયત્નો
ે
દ્ારા લક્ષ્ ચનોક્કસ હાંસલ કરી શકાય છે. કનોવિડ સામેની લડાઈમાં ટીમ ઇન્ડયાએ કરલી કામગીરીએ આ
ે
ે
નીતિને ફરી એક િાર સાચી ઠરિી છે. ભારિમાં કનોવિડ મહામારી પ્રિેશી ત્ાર સમગ્ર વિશ્વને ભારિ પર શંકા
હિી. પણ ‘હર ઘર દસિક’ અભભયાન સુધી પહોંચેલી રસીકરણ કામગીરીએ સાબિિ કરી દીધું ક અડગ નનધધાર
ે
ે
સાથે કામ કરીએ િનો પિન હનોય િનો પણ દીિનો િળી શક છે. નિા ભારિની િાકાિનાં પરરણામે આપણે એક
િર્ષથી ઓછાં સમયમાં 150 કરનોડથી િધુ લનોકનોનું રસીકરણ કરી ચૂક્યા છીએ, 15-18 િર્ષના રકશનોરનોને રસી
ે
્ષ
ું
ે
આપિાનું શરૂ કરી દિામાં આવ્ છે, ફ્રન્ટલાઇન િકસ્ષ અને િરરષઠ નાગરરકનો માટ વપ્રકનોશન ડનોઝની શરૂઆિ
કરિામાં આિી છે.
ં
ે
ે
ે
જીિન જીિિાની સરરાશ ઉમરમાં એક િર્ષનનો િધારનો દશની જીડીપીમાં ચાર ટકાનનો િધારનો કર છે. આ િાિને
ૈ
ે
ે
ૈ
ધયાનમાં રાખીને જ ક્દ્ર સરકાર ‘જાન હ િનો જહાં હ’ અને ‘જાન ભી જહાં ભી’ ના િે મંત્નોની સાથે કનોવિડ સામે
્ુધ્ધની શરૂઆિ કરી હિી. પ્રારભભક રદિસનોમાં ભારિમાં દિા, પીપીઇ રકટ, એન-95 માસ્નું ઉતપાદન નહહિિ
ં
ે
ે
હતું. આ ચીજો ઉપરાંિ રસી માટ આપણે વિદશનો પર આધાર રાખિનો પડિનો હિનો. આજે આપણે પીપીઇ રકટ,
માસ્, રસી અને દિાઓનાં ઉતપાદનમાં વિશ્વમાં મનોખર છીએ, િેનું કારણ આત્મનનભ્ષરિાની રદશામાં િધિાં ડગ.
ે
રસીકરણ શરૂ કયયાંના એક િર્ષથી ઓછા સમયમાં દશની 100 ટકા િસતિ સુધી પહોંચ સુનનશ્ચિિ કરિાની
ે
ભારિની આ શ્સધ્ધ્ધ આત્મનનભ્ષરિા, આત્મગૌરિનું પ્રિીક છે, પણ િેનાંથી સંતુષષટ પામિાની જરૂર નથી કારણ
ે
ે
ુ
ક દશનાં 130 કરનોડ લનોકનોની લનોકનોની ભાગીદારીથી શરૂ થયેલી આ લડાઈ હજ ચાલુ છે. જ્ાં સુધી ્ુધ્ધ ચાલી
ે
ં
રહુ હનોય. શસ્તનો નીચા ન મૂકી શકાય. કનોરનોના િાયરસના િદલાઈ રહલા િેરરઅન્ટને ધયાનમાં રાખિા ક્દ્ર
ે
સરકાર દરક સંભવિિ પડકારનનો સામનનો કરિા િૈયારી કરી રહી છે. આ ઉપરાંિ, રસીકરણની ગતિને િધુ ઝડપી
ે
કરિામાં આિી રહી છે. રસીકરણ અભભયાનને 16 જાન્આરીએ એક િર્ષ પૂર થ્ું ત્ાં સુધીની યાત્ા આ અંકની
ુ
ં
કિર સ્નોરી છે.
ે
ે
ે
ુ
્
િંદ ભારિ એક્સપ્રેસ ટનના પ્રારભથી રલિેને મળલી નિી રદશા, જાન્આરીના પ્રથમ પખિારડયામાં
ે
ં
્
ુ
્
િડાપ્રધાને રાષટને વિકાસની વિચારધારા સાથે જોડનારી નિી યનોજનાઓ શરૂ કરી, િનો 25મા રાષટીય ્િા
મહનોત્સિ પ્રસંગે ્િાનનોના નેતૃતિમાં નિા ભારિનનો વિકાસ, અમૃિ મહનોત્સિમાં મહાનાયકનોની પ્રેરક કહાનીઓ,
ુ
ું
ે
વયક્િતિ શખલામાં સિામી દયાનંદ સરસિિી અને રાજપથ પર પરડનાં નિા આકર્ષણનો સાથે ભારિીય
પ્રજાસત્ાક રદિસની ઝલક આ અંકની વિશેર િાંચન સામગ્રી છે.
કનોવિડ પ્રનોટનોકનોલનું પાલન કરનો અને િમારા સૂચનનો અમને ઇમેલ response-nis@pib.gov.in પર મનોકલિા
રહનો.
(જયદીપ ભટનાગર)
2 ન્યૂ ઇન્ડિયા સમાચાર | 01-15 ફબ્રુઆરી, 2022
ે