Page 8 - NIS-Gujarati 01-15 Feb 2022
P. 8
કવર સાેરી રસીકરણ મહાઆબભયાનનું આેક વર ્વ
રસીકરણ 160 કરાેડને પાર
રાષ્ટ્ શક્તિનું
ઉિાહરણ
્ગ
100 િરની સૌથી મોટી મહામારી કોવિડ
ે
ે
વિરુધ્ધની લડાઈમાં દશે નિા નિા ઉકલ
શોધયા, ઇનોિેટટિ ્પધ્ધતતઓ અજમાિી.
દરક રાજ્ોનાં લોકોએ ્પોતાની રીતે નિા
ે
નિા પ્યોર કયયા. વિજ્ાન નનર્મત, વિજ્ાન
સંચાલલત અને વિજ્ાન આધારરત રસીકરણના
મહાઅભભયાને કોઈ ્પણ પ્કારનાં ભેદભાિ
િરર માનિ જાતતના ઇતતહાસમાં અભૂતપુિ્ગ
કામ કરું અને 130 કરોડ દશિાસીઓના
ે
ુ
સામૂટહક પ્યાસને ્પરલે વિજય સુનનલચિત
કયયો. આ અભભયાનમાં તમામ લોકો જોડાયા
અને તેનું આચિય્ગજનક ્પરરણામ મળરું. એક
્ગ
િરથી ઓછા સમયમાં રસીના 160 કરોડ ડોઝ
લરાિિાનો વિક્રમ તેનું જીિતું જારતું ઉદાહરણ
છે. રસીના બંને ડોઝથી બધાંને સલામતી
ે
ે
કિચ મળ તે માટ ‘હર ઘર ટીકા, ઘર ઘર ટીકા’
અભભયાને આ્પેલા આત્મવિશ્ાસથી આરળ
ૃ
િધતું ભારત કતસંકલ્પ છે, જેથી આઝાદીના
75મા િરમાં દશ સિસ્થ હોય અને લોકોમાં
્ગ
ે
ં
નિો ઉમર અને ઉત્ાહનો સંચાર થાય.
6 ન્યૂ ઇન્ડિયા સમાચાર | 01-15 ફબ્રુઆરી, 2022
ે