Page 2 - NIS Gujarati 16-31 July,2022
P. 2
મન કી બાત માેદી 2.0 (37મી કડી, 26 જૂન, 2022)
ું
ું
કટાેકટીના સમયમા તમારા માતા-
પિતા િાસેથી જીવવાનાે અધિકાર
અાુંચકી લેવામા અાવાે હતાે.
ું
કટોકટીનાં ભ્ાનક સમ્ને આપણે ન ભૂલવો જોઇએ. ભારતનાં લોકોએ લોકશાહી રીતે કટોકટીને દર
ૂ
કરીને લોકશાહીની પુનઃ સ્ાપના કરી હતી. વડાપ્રધાન નરન્દ્ર મોદીએ પોતાનાં મન કી બાત કા્્યક્રમમાં
ે
ે
ં
ઇમરજનસીનાં સમ્ગાળાને ્ાદ ક્યો અને કહુ ક સરમુખત્ારશાહીની માનસસકતાને, સરમુખત્ારશાહીની
વૃત્તિ-પ્રવૃત્તિને લોકશાહી રીતે પરાસિત કરવાનું આવું ઉદાહરણ સમગ્ર વવશ્વમાં મળવું મુશકલ છે. વડાપ્રધાને
ે
ફરી એક વાર યુનનકોન્યનો ઉલલેખ ક્યો અને ખેલો ઇનન્ડ્ામાં સામેલ ખેલાડીઓ અને તેમની સસધ્ધિઓની
ુ
ે
પણ ચચચા કરી. પીએમ મોદીએ ક્ક્રકટર મમતાલી રાજની પણ ચચચા કરી. પ્રસ્ત છે ‘મન કી બાત’ના અંશઃ
n કટોકટીિે ઉથલાવી િાખીષઃ જન આંદોલનનાં માધ્યમથી ભારતી્યોએ 1975માં લાદવામાં આવેલી કટોકટીને ઉખાડી નાખી,
જે ભારતના ઇતતહાસનું કાળું પ્રકરણ હતું. હુ એ તમામ ના્યકોને સલામ કર છ, જેમણે કટોકટીનો વવરોધ ક્યયો. આ જીતે
ં
ં
ુ
ં
આપણા લોકશાહી સંસ્ારોને પ્રબળ ક્યયા.
ં
n ઇિ –સ્સ િામિી એજનસીિી સ્ા્િાષઃ આજે ભારત આટલી બધી સફળતાની ઊચાઈઓ પાર કરી રહું છે ત્ારે આકાશ
ે
ે
ે
ે
ે
કઈ રીતે તેનાંથી અસ્પૃશ્ય રહી શક. વીતેલાં કટલાંક સમ્યમાં આપણા દશમાં અવકાશ ક્ત્ર સાથે સંકળા્યેલાં અનેક કામ
થ્યા છે. આ ઉપલબ્ધિઓમાંથી એક છે ઇન-સપેસ નામની એજનસીનું નનમયાણ.
n ખેલાડીઓએ અિેક રેકોડ્ બિાવ્ાષઃ તાજેતરમાં જ ્યોજા્યેલા ખેલો ઇન્ડ્યા યુથ ગેમસમાં આપણા ખેલાડીઓએ અનેક
ે
ે
ુ
રકોડ સર્જયા. આ રમતોમાં કલ 12 રકોડ તૂટ્ા છે. આટલું જ નહીં, 11 રકોડ મહહલા ખેલાડીઓનાં નામે થ્યાં છે. પોતાની
્ડ
્ડ
ે
્ડ
ે
ે
્
મહનતથી ખેલાડીઓએ બતાવી દીધું ક આગામી સમ્યમાં આંતરરાષટી્ય રમતોમાં ભારતની શાખ કટલી વધવાની છે.
ે
n અસાધારણ ખેલાડી મમતાલી રાજષઃ તમતાલી રાજે આ મહહને ક્રિકેટમાંથી નનવપૃનતિની જાહેરાત કરી છે. આ જાહેરાતે અનેક
રમતપ્રેમીઓને ભાવુક કરી દીધા છે. તે એક અસાધારણ ખેલાડી જ નહીં, પણ અનેક ખેલાડીઓ માટ પ્રેરણાસ્તોત પણ રહી.
ે
ુ
હુ તેમનાં ભવવષ્ય માટ અનેક શુભકામનાઓ પાઠવું છ. ં
ે
ં
n ‘રરસાઇકલલગ ફોર લાઇફ’ અભિ્ાિષઃ ્ુડુચેરીના યુવાનોએ પોતાની સવ્યંસેવી સંસ્ાઓ દ્ારા ‘ક્રસાઇકલલગ ફોર લાઇફ’
અભભ્યાન શરૂ કયુું છે. આજે ્ુડચેરીના કરાઇકલમાં દરરોજ હજારો ક્કલો કચરાનો સંગ્રહ કરવામાં આવે છે અને તેમાં જે
ુ
ઓગગેનનક કચરો હો્ય છે તેમાંથી ખાતર બનાવવામાં આવે છે, બાકી, બીજી ચીજોને અલગ અલગ કરીને ક્રસાઇકલ કરવામાં
આવે છે.
n જળ સંરક્ષણ, જીવિ સંરક્ષણષઃ જળ સંરક્ણ વાસતવમાં જીવન સંરક્ણ છે. તમે જોયું હશે કે આજકાલ અનેક ‘નદી
ે
મહોત્સવ’ થવા માંડ્ા છે. તમારાં શહરમાં પણ આ પ્રકારનાં જળ સ્ોત હો્ય તો ત્ાં આવું આ્યોજન જરૂર કરો.
n એક િારત-શ્ેષ્ઠ િારતષઃ આપણાં દેશમાં આદ્ાત્મિક ્યાત્રાઓ, તે વવસતારનાં લોકો માટે રોજગારીની તકો સજગે છે.
્યાત્રાઓ પણ એક ભારત-શ્ષઠ ભારતનાં શ્ષઠ ઉદાહરણ છે.
ે
ે
n કોવવડથી સાવધાિી રાખોષઃ હું બધાંને આગ્રહ કરં છું કે કોવવડ અંગે તમામ સાવચેતીઓનું પાલન કરવાનું ચાલુ રાખો અને
ે
બુસ્ટર ડોઝ જરૂર લગાવો. આપણે મહામારી પ્રત્ જરા પણ ઢીલાશ રાખવાની નથી અને સાથે સાથે ચોમાસાની મોસમમાં
ે
સંબંધધત બબમારીઓથી પણ સાવચેત રહવાનું છે.
મિ કી બાત સંપૂણ્ સાંિળવા માટ QR કોડ સ્િ કરો.
ે
ે
2 ન્યૂ ઇન્ડિયા સમાચાર | 16-31 જલાઈ 2022
ુ