Page 4 - NIS Gujarati 16-31 July,2022
P. 4

સુંિાદકની કલમે....









                  સાદર નમસ્ાર.

                               પૃ
                                                                                      ુ
                  આઝાદીનો અમત મહોત્સવ તેનાં સમાપન તરફ છે અને 75મું વષ્ડ ભારતનાં અભૂત્વ્ડ સવ્ડસમાવેશી વવકાસ
                  અને આકાંક્ાઓનું સાક્ી બની રહું છે. ભારત નવાં સપના પણ જોઈ રહું છે, નવા સંકલપ પણ લઈ રહું છે
                                                        ે
                  અને સંકલપોને લસધ્ધિમાં પક્રવર્તત કરવા માટ લાગી ગયું છે. નીતતઓ પણ સપષટ છે અને સુધારાઓ માટ  ે
                  પ્રતતબધિતા પણ છે. પાંચ વષ્ડ બાદ ક્ાં પહોંચવું છે અને આગામી 25 વષ્ડની અમત ્યાત્રામાં ક્ાં પહોંચવું છે તે
                                                                                  પૃ
                                                                                       ે
                  આમિનનભ્ડર ભારતનો રોડમેપ પણ તૈ્યાર છે. અહીં સુધી  પહોંચવામાં ભારતે વીતેલાં કટલાંક વષયોમાં મજબૂત
                                                         ે
                  છબી બનાવી છે અને સમસ્યાઓનાં તાત્ાલલક ઉકલની સાથે સાથે લાંબા ગાળાનાં ઉપા્યો પર કામ કરીને કા્યમી
                    ે
                  ઉકલની ક્દશામાં પગલાં ભ્યયાં છે.
                                                                                               ે
                                                                                         ે
                    એવી ધારણા અને માન્યતા ઘર કરી ગઈ હતી ક લસસ્ટમમાંથી ભ્રષટાચાર દર ન થઈ શક, પણ ટકનોલોજીનો
                                                         ે
                                                                               ૂ
                  ઉપ્યોગ કરીને તમામ લાભાથથી સુધી 100 ટકા લાભ પહોંચાડવામાં આવી રહ્ો છે. સામાલજક-આર્થક મુદ્ા
                                                          ે
                       ે
                  હો્ય ક સાંસ્તતક-વૈનવિક, તમામ મુદ્ાનાં કા્યમી ઉકલનો અભભગમ અપનાવવામાં આવ્યો છે. પ્રત્ક વ્યક્તની
                                                                                                ે
                            પૃ
                                    ે
                  અપેક્ા ્ૂરી કરવા માટ ક્દ્ર સરકાર વ્યસત છે. સાત દા્યકાઓ સુધી જે સમસ્યાઓને કા્યમી માની લેવામાં આવી
                                     ે
                                                                                         ે
                               ે
                  તેનાં કા્યમી ઉકલનો અભભગમ હવે નવા ભારતની ઓળખ બની ગઈ છે. વવજ્ાન અને ટકનોલોજી ભારતનાં
                                                                          ે
                  વવકાસનું એવું ઉપકરણ બની ગયું છે જે વહીવટી સુધારા, વીજળી, રલ સુધારા, ભ્રષટાચાર પર અંકશ, કર
                                                                                                   ુ
                                                                      ્ડ
                                                                                                   ૂ
                  પારદર્શતા, જીએસટી દ્ારા એક દશ-એક કર, ભસ્લ ઇન્ડ્યા, સ્ટાટઅપ ઇન્ડ્યા, ક્ડલજટલ ઇન્ડ્યા, ખેડતો અને
                                             ે
                                                   ે
                  મહહલાઓનાં હહતમાં પગલાં, શશક્ણનાં ક્ત્રમાં પક્રવત્ડનથી માંડીને સંરક્ણ આધુનનકીકરણ અને દા્યકાઓથી
                                                     ે
                              ્ટ
                  પેન્ડગ પ્રોજેક્ટસ સાકાર થઈ રહ્ા છે, જે પહલાં અશક્ લાગતા હતા.
                    કઈ રીતે નવાં પલેટફોમ્ડ વવક્ાવવામાં આવ્યા અને કા્યમી ઉકલની ક્દશામાં પગલાં લેવામાં આવ્યા એ અંગેનો
                                                                    ે
                                                     ે
                     ે
                  અહવાલ અમપૃત મહોત્સવ વષ્ડનાં સમાપન પહલાંના પખવાક્ડ્યાના અંકમાં કવર સ્ટોરી બની છે. યુવા સપનાઓને
                  ઉડાન આપીને આમિનનભ્ડર ભારતની પટકથા લખવામાં આવી રહી છે. સાથે સાથે, પીએમ વ્ય વંદના જેવી
                  ્યોજનાઓ વડીલોનું જીવન સલામત બનાવી રહી છે. કારનગલ વવજ્ય ક્દવસ પ્રસંગે કારનગલનાં પરમ ્યોધિાઓની
                                                                                         ે
                                         ું
                  કહાની, અમત મહોત્સવની શખલામાં ગુમનામ ના્યકોની પ્રેરક ગાથા અને વડાપ્રધાનનાં વવદશ પ્રવાસોથી માંડીને
                           પૃ
                   ે
                  દશમાં વવકાસ ્યોજનાઓ સાથે સંકળા્યેલા અન્ય કા્ય્ડરિમ  આ અંકનાં વવશશષટ આકષ્ડણ છે.
                    આપનાં કકમતી સૂચનો અમને મોકલતા રહશો..
                                                     ે
                   હહદી, અુંગ્જી અને અન 11 ભાષાઅાેમા ઉિલબ્ધ
                           ે
                                                  ું
                    ં
                            ું
                   મેગેઝીન વાચાે/ડાઉનલાેડ કરાે.
                   https://newindiasamachar.pib.gov.in/news.aspx             (જયદીપ ભટનાગર)









           2   ન્યૂ ઇન્ડિયા સમાચાર  | 16-31 જલાઈ 2022
                                ુ
   1   2   3   4   5   6   7   8   9