Page 2 - NIS Gujarati 16-30 June 2022
P. 2

મન કી બાત 2.0   (36મી કડી, 29 મે, 2022)




              સ્ાર-અપની દ્યનનયા નવા ભારતની
                       ્ટ

                                            ે
              ભાવનાને રરફ્ક્ટ કરી રહી છે






                                                                              ્ષ
                                                                                            ્ષ
              ભાિતની શક્તને િીતેલાં આઠ િર્ષમાં નિી ઉડાન મળી છે. સ્ારઅપ યુનનકોન બની િહ્ા છે.
                                                                                   ્ષ
                             ે
                                                                                                 ્ષ
              ‘એક ભાિત-શ્ષઠ ભાિત’ની ભાિના લોકોને ખુદથી અલગ થઈને સમાજ પ્રત્ે સમપણનો ભાિ
              પેદા કિી િહી છે. કતવયનાં માગગે ચાલી િહલ ભાિત નિી ગાથા લખી િહુું છે. િડાપ્રધાન નિન્દ્ર
                                  ્ષ
                                                         ુ
                                                                                                        ે
                                                         ું
                                                       ે
                                                                                             ્ષ
                                            ૂ
              મોદીએ શાસનમાં આઠ િર્ષ પિા કયયા તેનાં એક રદિસ પહલાં ‘મન કી બાત’ કાયક્રમમાં આ
                                                                       ે
                                                                       ું
                                             ૂ
                                                                               ્
              વિરયો પિ પોતાના વિચાિો િજ કયયા હતા. સાથે સાથે, આતિિાષરીય યોગ રદિસ, ચાિ ધામની
                                      ્ષ
              યાત્ામાં સિચ્છતાને તીથ સિા બનાિિાનો મુંત્ આપયો. પ્રસ્ત છે ‘મન કી બાત’ના અશઃ
                                                                          ુ
                                                                                                  ું
                                         ે
            યુનનકોનની સેન્રીષઃ ક્રિકટના મેદાનની જેમ ભારતે વધુ એક મેદાનમાં સેન્ુરી લગાવી છે, જે વવશેષ છે. આ મહિને ભારતમાં યુનનકોન્નની
                              ે
          n        ્     ુ
            સંખ્ા 100ના આંકડાને પાર કરી ચૂકી છે. આ યુનનકોન્નનં કલ વેલ્ુએશન 25 લાખ કરોડ રૂવપયાથી વધુ છે. એક યુનનકોન્ન એટલ  ે
                                                       ુ
                                                      ુ
            ક ઓછામાં ઓછા સાડા સાત િજાર કરોડ રૂવપયાનં સ્ાટઅપ. ગયા વષષે 44 યુનનકોન્ન બન્ા િતા અને આ વષષે છેલલાં ત્રણ-
             ે
                                                  ુ
                                                      ્ન
                                                                             ે
                                                               ે
            ચાર મહિનામાં જ 14 યુનનકોન્ન બન્ા. ભારતીય યુનનકોન્નનો વાર્ષક સરરાશ વૃધ્ધિદર અમક્રકા, બ્રિટન સહિતનાં અનેક દશોની
                                                                                                   ે
                                 ્ન
                                       ુ
                                                                      ે
            સરખામણીમાં વધુ છે. સ્ાટઅપની દનનયા નવા ભારતની ભાવનાને પ્રદર્શત કર છે.
                                                                            ં
                                                                                               ે
                                 ્
                              ્
                                                          ્ન
                                                            ્ન
                                                      ે
                ્
                                                                  ્ન
          n  સ્ટારઅપને યોગય મટારદરનષઃ એક સારા મેન્ટર એટલે ક માગદશક સ્ાટઅપને નવી ઊચાઈઓ પર લઈ જઈ શક છે. પદ્મ પુરસ્ારથી
            સન્ાનનત શ્ીધર વેમ્ુ ગ્ામીણ વવસતારમાં ઉદ્ોગ સાિસસકોને તૈયાર કરી રહ્ા છે. મદન પડાકીએ વન-બ્રિજ બનાવયો જેનાથી ભારતનાં
            75 સજલલામાં 9000થી વધુ ગ્ામીણ ઉદ્ોગ સાિસસકોને મદદ કરી છે.
                                                                              ુ
            મહિલટા સરક્તિકરણષઃ તંજાવુર ઢીંગલી (ડોલ) મહિલા સશક્તકરણની ક્દશામાં એક નવં પ્રકરણ લખી રિી છે. તંજાવુરમાં મહિલા
          n
                                                      ે
                                                                                          ્ન
                                                                       ૂ
                     ૂ
            સવસિાય જથ સ્ોર અને ક્કયોસ્ ખુલી રહ્ા છે. આ પિલ દ્ારા 22 સવસિાય જથ જોડાયા છે. આત્મનનભર ભારત અભભયાનન  ે
                                                     ૂ
                                                                                  ુ
            પ્રોત્ાિન આપવા માટ પોતાના વવસતારમાં સવસિાય જથ દ્ારા બનાવવામાં આવેલી ચીજવસ્ઓનો ઉપયોગ કરવા પ્રોત્ાહિત કરો.
                             ે
            કતિવય પથષઃ કતવયનાં માગ ચાલીને આપણે સમાજ અને દશને મજ્ૂત બનાવી શકીએ છીએ. આંધ્રપ્રદશના રામ ભૂપાલ રડ્ીએ ગામની
                        ્ન
                                                                                                     ે
                                                      ે
                                ષે
                                                                                       ે
          n    ્
                              ે
                                                                                            ે
                                    ુ
            દીકરીઓને શશક્ષણ માટ પોતાનં સમગ્ પેન્શન સુકન્ા સમૃધ્ધિ યોજનામાં દાન આપી દીધં. યુપીના શયામસસિ પોતાના ગામમાં સવચ્છ
                                                                             ુ
                                     ે
                                           ુ
            પાણીની પાઇપલાઇન નાખવા માટ પોતાનં સમગ્ પેન્શન દાન કરી દીધં. ુ
                                                  ે
          n  સવચ્છતિટા અને સેવટાની સટાધનટાષઃ િાલમાં આપણા દશમાં ઉત્તરાખંડના ચાર ધામની પવવત્ર યાત્રા ચાલી રિી છે. લોકો ચાર ધામ યાત્રાનાં
                                                                          ે
                                                                                         ે
                                                ે
                                                                                                    ુ
                          ૂ
            સુખદ અનુભવ રજ કરી રહ્ા છે. પણ શ્ધિાળુ કદારનાથમાં કટલાંક યાત્રીઓ દ્ારા ફલાવવામાં આવી રિલી ગંદકીથી દઃખી છે.
                                                         ે
                                                                  ે
            પવવત્ર યાત્રામાં ગંદકીના ઢગલા િોય એ બરાબર નથી. આ ફક્રયાદો વચ્ અનેક સારી તસવીરો પણ જોવા મળી રિી છે, જેમાં યાત્રાનાં
                ્ન
            માગમાં કચરો સાફ કરતા લોકોનો પણ સમાવેશ થાય છે. સવચ્છ ભારતની અભભયાન ટીમ સાથે મળીને અનેક સંસ્ાઓ અને સવયંસેવી
            સંસ્ાઓ પણ ત્ાં કામ કરી રહ્ા છે. તીથ સેવા વગર તીથ યાત્રા અધૂરી છે.
                                                       ્ન
                                           ્ન
                                                                                  ે
                                                  ે
                                                                   ે
                               કૃ
            જાપટાનમાં ભટારતિની સંસ્તતિષઃ જાપાનમાં ભારત માટ અદભૂત લગાવ અને પ્રમ છે. હિરોશી કોઈકએ સ્ાનનક પ્રતતભાઓનો ઉપયોગ
          n
                                                     ુ
            કરીને 9 અલગ અલગ દશોમાં મિાભારતનં નનદશન કયું છે. તેમનાં દ્ારા નનદશશત પ્રત્ેક કિાની દશનાં સ્ાનનક કલા વૈવવધય સાથ  ે
                                            ુ
                                               દે
                              ે
                                                                                    ે
                                                                    દે
                                         ેં
                           ુ
                                                                                                     ુ
                                  ુ
                                                                                            ુ
            જોડાયેલી છે. અત્શી માત્ઓ અને કજી યોશીએ રામાયણ પર આધાક્રત એક જાપાની એનનમેશન ક્ફલ્મનં નનમમાણ કયું છે. ક્ફલ્મન  ે
            ફરીથી 4Kમાં બનાવવામાં આવી રિી છે. n

                                                                        મન કી બાત સંપૂર્ણ સાંભળવા
                                                                                         કે
                                                                            માટ QR કોડ સ્ન કરો.
                                                                               ે
   1   2   3   4   5   6   7