Page 4 - NIS Gujarati 16-30 June 2022
P. 4
સંપાદકની ક્મે....
સટાદર નમસ્ટાર
ુ
ુ
ૈ
વસુધવ કરમબકમ
ે
ે
ે
એટલે ક સમગ્ વવશ્વ એક પક્રવાર. આ વવચાર સાથે ભારત સરકાર વવદશ નીતતને વવશેષ મિતવ આપયું છે.
ે
ે
ં
પરપરાગત સંબંધોમાં નવા પ્રાણ ફૂંકવા, વયૂિાત્મક સંબંધોનું પુનઃસ્ાપન અને વવદશમાં રિતા ભારતીયો તથા
ે
ભારતીય મૂળના લોકો સુધી પિોંચવા માટ ભારત સતત પ્રયત્નશીલ છે.
ે
ે
ુ
દશ-દનનયામાં ભારતનું માન અને સન્ાન વધયું છે અને તેના રિાનડ એમબેસેડર નરનદ્ર મોદી છે, જેમણે પોતાની
ે
્ર
ે
વવદશ મુલાકાતોમાં રાષટનીતતની સાથે સાથે ‘ભારત પ્રથમ’નાં વવચારને પ્રાથતમકતા આપી છે.
ુ
ે
દશ-દનનયામાં ભારતનું માન-સન્ાન વધયું છે અને વડાપ્રધાન નરનદ્ર મોદી તેના રિાનડ એમબેસેડર રહ્ા છે,
ે
્ર
ે
જેમણે પોતાની વવદશ મુલાકાતો દરતમયાન રાષટનીતત સાથે ‘ભારત પ્રથમ’નાં અભભગમને પ્રાથતમકતા આપી
છે. વવશ્વનાં તમામ દશો સાથે સંબંધોને મજ્ૂત કરવાની ક્દશામાં પગલાં ભરવાની સાથે સાથે ભારતે વવશ્વમાં
ે
ે
વસેલા ભારતીયોને ભારતની માટી સાથે જોડવા માટ પણ અભૂતપુવ્ન પ્રયત્ન કયયાં છે. આજે વવશ્વમાં વસેલા
ભારતીયોને આ મિાન દશનાં નાગક્રક િોવા પર ગૌરવની અનુભૂતત થઈ રિી છે તો તેમાં વડાપ્રધાનનું ‘કમયુનનટી
ે
્ર
્ન
ે
ે
કનેક્ટ’ મિતવપૂણ્ન પગલું છે. મેક્ડસન સ્વેરથી િાઉડી મોડી, ઓસ્સલયા, જમ્નની-ડન્ાક અને તાજેતરમાં જાપાન
પ્રવાસમાં ભારતીય સમુદાયનાં લોકો સાથે સીધા સંવાદ ભારતવંશીઓને પોતાનાં મૂળળયાં સાથે ફરીથી જોડાવવા
ે
ુ
ે
માટ નવી તકો અને ગૌરવ અપાવયાં છે. આજે દનનયા ભારતનાં વવકાસનાં સંકલપોને પોતાનાં લક્ષોની પ્રાપપતનું
ે
માધયમ માને છે. વૈશ્શ્વક શાંતત િોય ક વૈશ્શ્વક પડકારો સાથે સંકળાયેલા ઉકલો, વવશ્વ ભારત તરફ આશાભરી
ે
ં
નજર જોઈ રહુ છે, જે આ અંકની કવરસ્ોરી છે.
ે
અંત્ોદયની ભાવના સાથે છેવાડાના માણસ સુધી સરકારની યોજનાના લાભ પિોંચાડવાની તતપરતા સાથે
ુ
વડાપ્રધાન નરનદ્ર મોદીના ગુજરાત, તાતમલનાડ અને હિમાચલ પ્રદશનાં કાય્નરિમોને આ અંકમાં સમાવવામાં આવયા
ે
ે
ે
્ર
ે
છે. ભવવષયનાં ભારતનો પાયો નાખનાર 5જી અને ડોન ઉતપાદન ટકનોલોજી પર વડાપ્રધાન નરનદ્ર મોદીનું વવઝન
અને આ ક્દશામાં કનદ્ર સરકારનાં પ્રયાસ પણ તમને આ અંકમાં વાંચવા મળશે. આ ઉપરાંત, કોવવડ કાળની
ે
મુશકલીમાં પોતાનાં માબાપને ગુમાવનાર બાળકોનાં ભવવષયને ઉજજવળ બનાવવાની ક્દશામાં ‘પીએમ કસ્ન ફોર
ે
ે
્ર
ચચલડન’ યોજના કઈ રીતે પ્રદાન આપી રિી છે, તે પણ આ અંકમાં વાંચવા મળશે.
ં
ે
આપ સૌ જાણો છો ક ભારતની સભયતા અને સંસ્તતમાં યોગનું અત્ત મિતવપૂણ્ન સ્ાન છે. આઠમા
ૃ
આંતરરાષટીય યોગ ક્દવસ પ્રસંગે 2014થી અત્ાર સુધીની યોગ યાત્રા પણ આ અંકમાં સમાવવષટ છે. આ
્ર
ઉપરાંત આંતરરાષટીય યોગ ક્દવસ પ્રસંગે કનદ્રરીય આયુષ મંત્રી સબમાનંદ સોનોવાલનો વવશેષ લેખ પણ આ
ે
્ર
અંકમાં સમાવવામાં આવયો છે.
તમાિા સૂચનો અમને મોકલતા િહો.
રહદી, અંગ્રેજી અને અન્ 11 ભાષાઅાેમાં ઉપ્બ્ધ
ં
મેગેઝીન વાંચાે/ડાઉન્ાેડ કરાે.
https://newindiasamachar.pib.gov.in/news.aspx (જયદીપ ભટનાગર)
2 ન્ ઇનન્ડયટા સમટાચટાર | 16-31 જન, 2022
ૂ
ૂ