Page 2 - NIS Gujarati 16-31 MARCH 2022
P. 2
મન કી બ�ત મ�ેદી 2.0 (33મી કડી, 27 ફેબ્ુઆ�રી, 2022)
આ�પણે ગર્વથી આ�પણી
મ�તૃભ�ષ�મ�ં બ�લરું જઇઆે
ે
ે
કોવવડ જેવી કટોકટીની સ્થિતત છતાં ભારત દરક ક્ષેત્રમાં નવી નવી સફળતાઓ
ે
હાંસલ કરી રહું છે. તેનાં પદરણામે હજાર વર્ષ જની ધરોહરોને સવદશ લાવવામાં
ૂ
ે
ે
છેલલાં સાત વર્ષમાં ભારતે વવક્રમ થિાવપત કયયો છે, તો ભારતનું આયુવવેદ દશ
ૂ
અને દનનયામાં પણ પોતાની જની પ્રતતષ્ા પાછ મેળવી રહું છે. વડાપ્રધાન
ં
ુ
ુ
ે
નરન્દ્ર મોદીએ પોતાના ‘મન કી બાત’ કાય્ષક્રમમાં આ સફળતાઓ તથા સવચ્છતા
ં
ઝબેશ દ્ારા નવી પ્રેરણા, થિાનનક સંગીતને પ્રોત્ાહન અને માતૃભારાનાં
ૂ
ગૌરવનો પણ ઉલલેખ કયયો. પ્રસતુત છે મન કી બાતના મહતવના અંશઃ
આયુવવેદિો વધતો વ્ાપષઃ છેલ્લાં સાત વર્ષમાં આયુવવેદના પ્રચાર અને પ્રસાર પર બહુ ધ્ાન આપવામાં આવયુું છે અને હવે
n
તેનાં સારક પરરણામો પણ દખાઈ રહ્ા છે. કન્ાના ભૂતપુવ્ષ વડાપ્રધાન રાઇ્લા ઓડડગાજીએ તેમની પુત્ીની દ્રષ્ટિ આયુવવેદ
ે
્ષ
ે
ે
ું
ઉપચારરી પાછી આવ્ા પછી ભારતનુ આયુવવેદ જ્ાન અને વવજ્ાનને પોતાના દશમાં ્લાવવાની ઇચ્ા દશશાવી છે. બ્રિટિનના
ું
વપ્રનસ ચાર્ પણ આયુવવેદના બહુ મોટિા પ્રશસકોમાંના એક છે. છેલ્લાં કટિ્લાંક સમ્માં આયુવવેદનાં ક્ેત્માં નવા સ્ાટિઅપ
્ષ
્ષ
ે
્ષ
સ્થપા્ા છે અને આયુર સ્ાટિઅપ ચે્લેન્જ તેને સહ્ોગ પૂરો પાડવાની રદશામાં એક પહ્લ છે.
ે
સવચ્છ અિે હરિ્ાળું કોકિાઝાિ મમશિષઃ સમ્ની સારે સારે સવચ્ ભારત મમશનનુ પણ વવસતરણ રયુ છે.
ું
ું
n
આસામના કોકરાઝાર સ્સ્થત મોર્નગ વોકસ્ષ નામના એક ્જરે આસામમાં ‘સવચ્ અને હરરત કોકરાઝાર મમશન’ની
ૂ
પ્રુંશસની્ પહ્લ કરી છે. વવશાખાપટ્ટનમમાં સવચ્ ભારત અભભ્ાન અતગ્ષત પોલ્લરીનને બદ્લે કપડાંના રે્લીનો ઉપ્ોગ
ે
ું
ું
ે
ે
ે
કરવાનુ પ્રોત્ાહન આપવામાં આવી રહુું છે. મુબઇ સ્સ્થત સોમૈ્ા કો્લ્જના વવદ્ારથીઓએ કલ્ાણ ર્લવે સ્શનની
ું
ું
રદવા્લોને સુદર પેઇન્ટિંગરી સુશોભભત કરી છે. રણરુંભોરમાં ‘મમશન બીટિ પ્લાસ્સ્ક’ નામના અભભ્ાન અુંતગ્ષત યુવાનો
ત્ાંના ્જુંગ્લોમાંરી પ્લાસ્સ્ક અને પોલ્લરીને હટિાવી રહ્ા છે.
ે
ે
n ધિોહિોિે પાછી લાવવામાં સફળતાષઃ આપણી અમૂલ્ ધરોહરોને સવદશ પાછી ્લાવવામાં આવી રહી છે, જે દરક
ભારતી્ને ગૌરવ અપાવે છે. આપણે ઇટિ્લીમાંરી અવ્લોરકતેશ્વર પદ્મપાષણની 1,000 વર્ષ ્જની પ્રમતમાને પાછી ્લાવવામાં
ૂ
ટ્
સફળ રહ્ા છીએ. ભગવાન આું્જને્ર હનુમાનજીની મૂર્ત આ મહહમામાં આપણને ઓસ્લ્લ્ા પાસેરી મળી છે. 2013
ે
સુધી ્લગભગ 13 પ્રમતમા ભારત ્લાવવામાં આવી હતી. પણ છેલ્લાં સાત વર્ષમાં આપણે 200રી વધુ અમૂલ્ મૂર્તઓને
પાછી ્લાવવામાં સફળતા મળી.
ે
ે
n માતૃભારાનું ગૌિવષઃ આપણી માતૃભારા આપણને જોડ છે. તે આપણી વવવવધતાને પણ દશશાવે છે. આપણા દશમાં 121
માતૃભારાઓ છે, જેમાંરી 14 ભારાઓ તો એક કરોડરી વધુ ્લોકો રો્જબરો્જની ન્જદગીમાં બો્લે છે. 2019માં હહનદી
વવશ્વની ત્ીજી સૌરી વધુ બો્લાતી ભારા હતી. રા્ટિી્ શશક્ણ નીમતમાં સ્થાનનક ભારામાં અભ્ાસ પર ભાર મૂકવામાં
ટ્
આવ્ો છે.
ે
ુ
ે
ું
ું
n સ્ાનિક સંગીતિે પ્ોત્ાહિ આપવાિી િવી પહલષઃ ભારતી્ સગીતનો જાદ ્જ કઇક એવો છે ક તે બધાંને મોહી
ું
ે
ૃ
ે
ું
્લે છે. તાનઝાનન્ાના ્લોકવપ્ર્ ભાઇ-બહનની ભારતી્ સસ્મત પ્રત્ની ્લાગણી પ્રશસની્ છે. એવી પહ્લ કરવામાં
ે
ે
ે
આવે જેનારી વવદશી નાગરરકોને ભારતી્ દશભક્તનાં ગીત ગાવા માટિ આમુંવત્ત કરવામાં આવે. યુવાનો પણ ્લોકવપ્ર્
ે
ે
પ્રાદશશક ગીતોનાં વવરડ્ો બનાવે અને ‘એક ભારત શ્ે્્ઠ ભારત’ને પ્રોત્ાહન આપે.
ે
n વોકલ ફોિ લોકલષઃ વોક્લ ફોર ્લોક્લને પ્રોત્ાહન આપીને હોળી અને અન્ તહવારો મનાવો. સ્થાનનક ચી્જવસતુઓની
ું
ખરીદી કરો અને વેપારીઓને સહ્ોગ કરો. સ્થાનનક ઉતપાદકોનાં જીવનમાં પણ રગ ભરો, ઉમગ ્લાવો. એ નાના વેપારીઓ
ું
ું
અગે પણ વવચારો જેઓ આત્મનનભ્ષર ભારત અભભ્ાનને સફળ બનાવવા માટિ આકરી મહનત કરી રહ્ા છે.
ે
ે
મન કી બ�ત સંપૂણ્વ સ�ંભળર�
ે
ે
મ�ટ QR ક�ડ સ્ન કર� ે
ે